વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--64

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

કિઆરા તેના દાદુની કોયડા સમાન વાતો સમજી નહતી શકતી. "દાદુ,તમે કહેવા શું માંગો છો?એટલે જ હું તમને કહેવા નહતી માંગતી.તમે ગુસ્સે છો ને?"કિઅારા ચિંતામાં બોલી. "ના મારી વ્હાલી કિઆરા,હું ગુસ્સે નથી ,હું તો ખુશ છું.મને તો આમપણ કબીર ઓછો ...Read More