બે પ્રેમી વૃક્ષની બેલડી

by yuvrajsinh Jadav Matrubharti Verified in Gujarati Short Stories

બે પ્રેમી વૃક્ષની બેલડી.લેખકયુવરાજસિંહ જાદવપ્રસ્તાવનાભારત દેશમાં વિવિધ જાતિના લોકો વસવાટ કરે છે. તેમ છતાં અખંડ ભારત ક્યારેય વિખેરાયું નથી. તેમ છતાં ભારતમાં અનેક એવા બનાવો બન્યાં છે કે, જેમાં બે અલગ-અલગ જાતિના પ્રેમી પંખીડાઓને જાતીભેદના લીધે વીંધી નખાયા છે. ...Read More