Memorable landing by Hemakshi Thakkar in Gujarati Classic Stories PDF

સંસ્મરણીય ઉત્તરાયણ

by Hemakshi Thakkar in Gujarati Classic Stories

આ વાર્તા ગુજરાતના આવેલા અમદાવાદ શહેરની છે. મનીષા ને હિમાંશુ બંને સેન્ટ ઝેવિયર્સ મહાવિદ્યાલયમાં ભણતા હતા. તેઓ એક જ વિભાગમાં હતા એટલે મળવાનું રોજ થતું હતું એટલે ઓળખતા હતા બાકી જાજી વાત થતી નહોતી.થોડા દિવસ પછી મહાવિદ્યાલયમાં એક કાર્યક્રમનો ...Read More