અનુવાદિત વાર્તા-૫ - વીસ વર્ષ પછી - ઓ હેનરી

by Tanu Kadri Matrubharti Verified in Gujarati Classic Stories

એક પોલીસ ઓફીસર સડક ઉપર ખુબ જ તેજીથી ચાલતો હતો. રાતના ૧૦ વાગ્યા હશે. પણ ઓછા વરસાદ અને ઠંડી હવાના લીધે રસ્તા ઉપર ખુબજ ઓછા લોકો દેખાતા હતા. રસ્તાની એક બાજુ એક ખૂણામાં એક વખાર હતી. જ્યારે ઓફિસર એ ...Read More