દરિયા નું મીઠું પાણી - 2 - ધાનબાઈ મા

by Binal Jay Thumbar in Gujarati Classic Stories

ગોંડલ તાબાના મોણપરી ગામમાં સને 1932 આસપાસ બનેલી આ ઘટના છે. જોકે હાલ મોણપરી ગામ ગીર પંથકના વિસાવદર તાલુકામાં આવેલું છે. સંધ્યા સમયે પક્ષીઓ કલરવ કરતા પોતાના ઘોંસલા ભેગા થવા અધીરા થયા હતા. ગોવાળીયા વગડેથી પાછા ફરતા ગાયો-ભેંસોના ભાંભરડા-ગાંગરવા ...Read More