લક્ષ્મી, અક્કલનું કે મહેનતનું ઉપાર્જન

by Dada Bhagwan in Gujarati Spiritual Stories

આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે. હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે. લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી? નહીં, એક સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભૂલાડી દે. ...Read More