Poetry collection by Dharmista Mehta in Gujarati Poems PDF

કાવ્ય સંગ્રહ

by Dharmista Mehta in Gujarati Poems

આળસ .મને જાગીને સુવાની આળસ.કામ પતાવી ,નવરાં થવાની આળસ.જમીને ,ખાવાની આળસ.દોડીને ,હાફવા ની આળસ.બોલીને, મૌન ની આળસસંપીને બાજવાની આળસ. પ્રેમ કરીને, ધૃણા ની આળસ.આપીને લેવા ની આળસ.દોસ્તી કરી ,દુશ્મનીની આળસ.પૈસા આપી ,હિસાબની આળસ.મળ્યાં પછી જુદા થવાની આળસ.સાચુ બોલી, ખોટું ...Read More