Anthology by Manasi Majmundar in Gujarati Poems PDF

કાવ્યસંપુટ

by Manasi Majmundar in Gujarati Poems

૧. નૂતન વર્ષપરોઢ પથરાયું આભમાં ને પંખી ઉડયાં આકાશમાંપ્રસર્યો પ્રકાશ સૌ શ્વાસમાં અવની જાગી ઉલ્લાસમાંઆળસ મરડી ઉઠયાં જંગલ છાયું સર્વત્ર મંગલ મંગલનવપ્રભાતની નવી ઉજવણી મૂકી બધી સૌ વાતો પુરાણીશુભ લાભ નવવર્ષના આવ્યાં ઇશ ના અસીમ આશિષો પામ્યાં ૨. પ્રભાત ...Read More