de Damodar dal ma pani by ઠાકોર ભાઈ in Gujarati Poems PDF

દે દામોદર દાળમાં પાણી

by ઠાકોર ભાઈ in Gujarati Poems

દે દામોદર, દાળ માં પાણી..!! ”વાત વધી કોઈ વાત ને જાણી,દે દામોદર દાળમાં પાણી,નોતરાંમાં છે ગોટમગોટા;નોતર્યા નાના ને આવ્યા મોટા,વાટકા લાવ્યા એવડા મોટા,પીરસનાર ની ભૂલ દેખાણી,જેને લીધે થઇ છે ઘાણી,દે દામોદર દાળમાં પાણી,તાપ વધ્યો ને તપેલું ચીબું,ઉકળી દાળ ને ...Read More