એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૪

by Priyanka Patel Matrubharti Verified in Gujarati Motivational Stories

હેલી,યશ અને કાવ્યાનું નાનકડું એડવેન્ચર પૂરું થયું અને ત્રણેય કાવ્યાના ઘરે પહોંચ્યા.કાવ્યાએ ડોરબેલ વગાડ્યો.નિત્યા વહેલા જ ઘરે આવીને રસોઈ બનાવવાની તૈયારી કરી રહી હતી.નિત્યાએ ડોરબેલનો અવાજ સાંભળ્યો એટલે એ દરવાજો ખોલવા ગઈ.દરવાજો ખોલતા જ યશ નિત્યાને પગે લાગ્યો અને ...Read More