કોમનસેન્સ એટલે એવરીવ્હેર એપ્લીકેબલ!

by Dada Bhagwan Matrubharti Verified in Gujarati Motivational Stories

‘કોમનસેન્સ’ એટલે શું ? કે ‘એવરીવ્હેર એપ્લીકેબલ થીઓરીટીકલ એઝ વેલ એઝ પ્રેક્ટીકલ !’ કોમનસેન્સ એ એવી ચાવી છે કે ‘એવરીવ્હેર એપ્લીકેબલ’ હોય. એનાથી ગમે તેવા કાટ ચઢેલાં તાળાં ઊઘડી જાય. નહીં તો આ તો સારાં, નવાં તાળાં હઉ વસાઈ ...Read More