ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 11

by bina joshi Matrubharti Verified in Gujarati Thriller

આજની સવારમાં થોડી અલગ રોશની હતી. આંખ સામે જાણે બારી પાસે અધિક આવીને ઉભો હતો. " મને બર્થ-ડે વિશ નહીં કરે ? આ વખતે હું પણ એક ગિફ્ટ માંગીશ. તારે મને એ ગીફ્ટ ફરજિયાત પણે આપવું પડશે. " અધિકે ...Read More