ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 12

by bina joshi Matrubharti Verified in Gujarati Thriller

આંશીએ પોતાની આંખમાં રહેલાં આંસુને લૂછતાં, મનોમન હિમ્મત એકઠી કરીને દિવાલના સહારે બેઠી થઈ. મનમાં ચાલી રહેલાં જાતજાતના સવાલો અને દુઃખનું વમળ વધુને વધુ ઉગ્ર બની રહ્યું હતું. પોતાનાં જીવનમાં ખુશી ભરનાર એકમાત્ર અધિક જેને એ પોતાનું સર્વસ્વ માનતી ...Read More