ભારતીય પત્રકારત્વના પિતા રામાનંદ ચેટર્જી

by Jagruti Vakil Matrubharti Verified in Gujarati Adventure Stories

ભારતીય પત્રકારત્વના પિતા રામાનંદ ચેટર્જી ૨૯ મેનાપશ્ચિમ બંગાળના બાંકુરામાં જન્મેલ રામાનંદ ચેટર્જી કલકત્તા સ્થિત સામયિક, ધ મોર્ડન રિવ્યુના સ્થાપક, સંપાદક અને માલિક હતા. તેમને ભારતીય પત્રકારત્વના પિતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમનો જન્મ એક મધ્યમવર્ગીય બંગાળી હિંદુ બ્રાહ્મણ પરિવારમાં ...Read More