Subramanium swami by Jaywant Pandya in Gujarati Biography PDF

સુબ્રમણિયન સ્વામી

by Jaywant Pandya in Gujarati Biography

એકે હજારા જેવા સુબ્રમણિયન સ્વામી રાજનેતા પણ છે અને શિક્ષણવિદ પણ. વકીલ પણ છે અને અર્થશાસ્ત્રી. ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, સોનિયા ગાંધી અને જયલલિતાને હેરાન કરી મૂકનાર સુબ્રમણિયન સ્વામીની જીવનકુંડળી જોવા જેવી છે.