THE DEPLOMACY elemant gone enimy - 12 in Gujarati Novel Episodes by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 12

THE DEPLOMACY elemant gone enimy - 12

ઇન્દિરા સોની તેમની લાક્ષણિક મુદ્રામાં બેઠેલા દેખાઈ રહ્યા છે અને તે પણ અતિ વિચારમગ્ન.
270 જણાના ગણગણાટ વચ્ચે પણ ઇન્દિરા સોની નું મગજ શાંત અને એકાગ્ર જ છે. તેમ છતાં પણ multidimensional ના કોઈક કોણ મા બોમ્બવિસ્ફોટના અશુભ સમાચાર આવવાનો ભય તથા આશંકા છુપાઈને બેઠા છે.આ ભાવ પણ તેમના મનૌ મુખ પર સાફ દેખાઈ રહ્યો છે.

ખાલિસ્તાન વાદે ન કેવલ ઇન્દિરા ગાંધી ને બલ્કે, તે સમસ્ત ગાંધી પંથી ઓ ને પરેશાન કરી ને મૂક્યા હતા, કે જેમની સ્વાતંત્ર્ય વાંછા ની અંદર અહિંસા ની માનસિકતા સમાયેલી હતી.તેઓ સાફ જોઈ રહ્યા હતા કે આ કોઈ લિબરેશન મોમેન્ટ નહીં બલ્કે પ્યોરલી ટેરેરિઝમ ચલાવી રહ્યા છે.

એક ગાંધીવાદી સ્વાતંત્ર સેનાની મંત્રીએ અકળાઈ ને કહ્યું આ રોજ ના ત્રાસ થી તો બહેતર છે કે હવે આપણે જ દેશ તેમને સોંપી એ ને ચાલ્યા જઈએ. પરંતુ આ કોઈ ઉપાય ન હતો માત્ર, બળાપો જ હતો જેના માટે આ પરિષદ નહોતી બની.


આશરે ૬ કલાક ની ઉપર સમય વીતી ગયો છે અને હવે ઇન્દિરા સોની એ તેમના સમસ્ત મંડળ પર હાથ ફેરવ્યો અને માઈક તેમની પાસે કરીને બોલ્યા, આપ મેસે કિતને આઝાદી કી લડાઈ મે મેરે સાથ દે.


લગભગ 140 હાથ એકસાથે ઉપર ઉઠ્યા અને ઇન્દિરા સોની બોલ્યા ઠીક હૈ.

ઇન્દિરા સોની એ શીતલ સ્વરમાં કહ્યું, ક્યા આપ મેસે કિસી ને કિસી હિન્દુસ્તાની કા ખૂન બહાયા થા?


એક સમાન માનસિકતા ધરાવતા એ 140 સ્વાતંત્ર્ય સેનાનીઓએ ઉત્તરમાં એક સેકન્ડ નુ સ્મિત આપ્યું.

indra સોની ક્ષણભર જેટલા ભુભુક્યા અને બોલ્યા, ક્યા અપનો કા ખુન બહાર ઉન્હે આઝાદી ચાહિયે?

એક મંત્રી વચમાં બોલવા ગયા અને ઇન્દિરા સોની બોલ્યા હમને જો ભી કિયા થા અંગ્રેજો કે સામને કિયા થા. બાપુ કે કહેને પર હમને અહિંસા ભી કી ઔર નેતાજી કહેને પર હથિયાર ભી ઉઠાયે થે. મગર વો ગોરો કે સામને કિયા થા અપનો કે સામને નહીં.

ક્યા હમ અંગ્રેજ હૈ!!
ક્યાં અમને આપ પર કોડે બરસાએ હૈ!!
ક્યા હમને આપકો કિસી બાગ મેં ડાલ કર આપ પર ગોળીયા બરસાઈ હૈ!!
ક્યા હમને ઇકોનોમિ કે distribution આપતક નહીં પહોચાએ હૈ. એસા ક્યાં કિયા હૈ હમને જો આપ હમસે અલગ હો ના તો ચાહતે હો મગર કેવલ હિંસાચાર સે?
આપકો અલગ હોના હી હૈ તો હોઈએ મગર વજહ તો બતાઈયે કે આપ કોનસી તરક્કી કર લેના ચાહતે હો યા હમસે કોનસી ગલતી હો ગઈ હૈ? ઇસ તરહ સે khamosh rehkar આપ કુછ ભી હાસિલ નહીં કરી સકોગે. જબ તક આપકે સરઘને હથિયાર ડાલ કર આમને સામને પોલિટિકલ ફ્લોર પર વાત નહી કરેંગે તબ તક યે મામલા હલ નહી હોને વાલા. વો ક્યા નામ હૈ ભીંદરાનવાલ, જો ભી હૈ, વો આયે દિન ધમકિયા ભેજતે રહેતે હૈ ઔર બાત કરને સે કતરાતે હૈ. ક્યા આપ હમલાવર હૈ!! ક્યા આપ ઇસ દેશ કી મીઠ્ઠી સે પેદા નહીં હુવે!! અગર નહીં તો જો મરજી મેં આયે વો કરો હમ રાજનૈતિક લોગ હૈ હમ હમારી તરહ સે હી પેશ આયેંગે.

ઇન્દિરા સોનીએ તેમના સ્પેક્ટ ઉતાર્યા અને કેઝયુઅલી પરંતુ બુદ્ધિમત્તા થી કહ્યું, એક જમીન પર જબ દો લકીરે ખીચી જાતી હૈ તબ દોનોં ઓર કે લોગો કો શાંત હોને મેં પચીસ સાલ લગતે હૈ.

એક બટવારા પહેલે સન ૬૫ મે શાંત પડા થાય ઔર દુસરી બાર સન ૭૧ મેં. મગર પીઢી કે એક ૨૫ સાલ આપ લોગો ને ગવા દીએ તો તરક્કી કબ કબ પાઓગે?Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 8 months ago