THE DEPLOMACY elemant gone enimy - 32 in Gujarati Novel Episodes by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 32

THE DEPLOMACY elemant gone enimy - 32

buckingham ના એક કક્ષાનો આઇવરી sculptured ડોર ઓપન થાય છે અને બેડરૂમ માં તેમની દવા નો ડોઝ પૂરો કરીને ક્વિન એલિઝાબેથ તેમના બેડ માંથી ઉભા થાય છે. સામે શુટેડ બુટેડ એક વ્યક્તિ ઊભેલી છે જે તેમનો હાથ પકડવા તેનો હાથ લંબાવે છે. અને ક્વિન કહે છે થેન્ક્સ.

આધેડ થી સહેજ ઉપરના લ્મ્્્્
ક્વિન અને છતાં પણ નો એક્ટિવિટી એન્ડ ઇન્ટરફિયરન્સિ વાળી સુસ્ત ચાલે તેઓ તેમના કક્ષની બહાર નીકળે છે.અને બંને એક બીજા ને ચાલવામાં જોઈન કરે છે.
પેલી વ્યક્તિ ચાલતા ચાલતા તેના દમદાર અવાજમાં કહે છે લીસા પૂર્વ ને અશાંત કરીને હવે શું ફાયદો?
ક્વિન કહે છે,વાત તેને અશાંત રાખવાની નથી.વાત તેને સબક શીખવાડવા ની છે.કે
જેના ડિવાઈડેશન અમે કર્યા હતા તેમાં પાર્ટીશન પડાવનાર તે કોણ છે વળી!!
પેલી વ્યક્તિિ એ ફરીથી કહ્યું આ બધું જ પતી ગયા પછી પણ શીખીસમ ચાલુુુ જ રહી
તો!
તેને વાઈન્ડ અપ કરવાની જવાબદારી કોની?
ક્વિને ક્હ્યું that's not our look out.
પેલી વ્યક્તિ એ ફરીથી એવા જ દમદાર અવાજમાં કહ્યું,નો લીસા નો, ભલે તુ એમ માને છે કે thats not our look out,ચાલો માની લઈએ કે તે તમારી જવાબદારી માં નથી આવતું પરંતુ હવે આવનાર સમયે તેઓ નહીં હોય તે જેમાં ઇતિહાસ ૫૦૦ વર્ષનો ગવાતો હશે.મહેશ 50 વર્ષ જૂનો સમય પણ ઇતિહાસ તરીકે ઓળખાવા લાગશે ત્યારે તમે શું જવાબ આપશો જો આ વાત લીક થઈ ગઈ તો!!
ક્વિન રોકાઈ ગયા અને પેલી વ્યક્તિની સામે જોઈને હસી પડ્યા અને બોલ્યા રિલેક્સ તેઓ સમય ક્યારેય નહીં આવે.

થોમસ કિંગ નામની તે વ્યક્તિએ કહ્યું, but લીસારશિયાને કેવી રીતે ઘસીટ્યુ!!તે તો આપણો વેરી અને મીસીસ સોની નો ખાસ મિત્ર છે!તો પછી રસિયા?
ક્વિને કહ્યું,પોલીટિકસ માં કોઈ કોઈનું નથી હોતું just રસિયા is informed about this એસેસીનેશન,that's it નથીંગ મોર.
થોમસ કિંગે કહ્યું but લીસા એકે૪૭ પઝેસીવ માર્કેટિંગ માં રહીને પણ આમ લીક થાય છે તો ms સોની ને ગંધ નહીં આવે!
ક્વીને કહ્યું,નો વે જ્યાં સુધી તેઓ 1857અને ૧૯૪૭ ની આઝાદી આ બે ના પરિણામો ભોગવતા રહેશે i mean to say સરવાઇવ કરતા રહેશે ત્યાં સુધી તેમને આવી ઉંડી સુજ બુજ ક્યારેય પ્રાપ્ત નહીં થાય.

વોકિંગ તો પૂરું થાય છે પરંતુ થોમસ કિંગના ઉદગારેલા એક એક વાક્યો બકિંગહામ ના ઘુંમટો માં ગુંજતા રહે છે.

સંભવતઃ એકે47 ના લીકેજીસ અને તેનું પઝેસીવ માર્કેટિંગ ,આ બંને વચ્ચે ના અસંતુલન ને ઇન્દિરા ગાંધી ના સમજી શકે તે માનવામાં આવે તેવી વાત ન હતી.
પરંતુ,કદાચ ત્યારે તેમણે આખી મેટર સોલ્વ થઈ જાય ત્યાં સુધી chuppi સાધ્વી ઉચિત સમજ્યું હોય.
એ જે પણ કંઈ હતું પરંતુ,ઇન્દિરા ગાંધી ની હત્યા માં રશિયા454454 rcxએ પણ ક્યાંક ને ક્યાંક છાંટોપાણી વેર્યા જે હોવા જોઈએ.
any way ,now lets move out of buckingham some.
વસ્તુસ્થિતિ ના ગાંભીર્યો કંઈક એવા હતા કે દેખીતી બાબતોમાં પણ ભારતને મુર્ખ સમજવામાં આવતું હતું.આ બધા ની પાછળ નું પરિબળ એક અને માત્ર એક જબોલાતું હતું,અને તે હતું પાકિસ્તાન.
કદાચ પાકિસ્તાન ની જગ્યાએ ચીને ખાલિસ્તાન વાદ ઉઠાવ્યો હોત તો કદાચ ભારતની માનસિક સ્થિતિ આટલી અજંપા પૂર્ણ ના હોતે.પરંતુ,એની વે, બ્રિટીશરોએ આઝાદી પહેલાં જ ભારતને શાંત રાખવા નો કારસો પાકિસ્તાનને અલગ કરાવીને તૈયાર કરી મૂક્યો હતો.
અને બીજી બાજુ અમેરિકા ને તેનું સહયોગી રાષ્ટ્ર બનાવીને એશિયા પર તેની રાજનીતિનો પરચમ લહેરાવી રાખવાનો.જેમાં તેને રશિયા નડી ગયો.અને પાછળથી યુએસએ સાર નું ખંડન કરાવીને અમેરિકન ગ્લોબલાઇઝેશન શરૂ કરાવ્યું.આ ચિત્ર રહ્યું છે બ્રિટિશરો નું સ્વતંત્રતા પૂર્વ અને લોકતંત્ર ની સ્થાપના બાદ નુ .

Rate & Review

Nirav Vanshavalya

Nirav Vanshavalya Matrubharti Verified 4 months ago