રમત-ગમત ની વ્યાખ્યા સામાન્યરીતેવ્યવસ્થિ ત,સક્ષમપણેઅનેકુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિતરીકે કરાય છે, જે માટે નિષ્ઠા અનેનિષ્પક્ષ રમત જરૂરીછે. તેનુંસંચાલન નિયમો કે રિવાજોના સેટ દ્વારા થાય છે.રમત-ગમતમાંપરિણામ નક્કી કરાય ત્યારે સ્પર્ધકનીશારીરિક ક્ષમતા ...