After retiring from government service due to retirement age, I was inspired to write by the epidemic of Kovid-19 and my retired senior. Resulting in continued writing. Today the mind is very happy. And in Happy. Matrubharati's beautiful fun platform:, due to which the hobby of writing kept on increasing.

*ભાવ , અભાવ ને પ્રભાવ*
*આ ત્રણ કારણો થી જ માણસ તમારી પાસે આવે છે...*
*ભાવ થી આવ્યો હોય તો પ્રેમ આપજો....*
*અભાવ થી આવ્યો હોય તો મદદ કરજો....*
*પ્રભાવ થી આવ્યો હોય તો પ્રસન્ન થજો....*
*કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે...*
#દિપકચિટણીસ #જયશ્રીકૃષ્ણ

Read More

*સ્વર્ગમાં બધુંય છે પણ મોત નથી.*
*ગીતામાં બધુંય છે પણ જુઠ નથી.*
*દુનિયામાં બધુંય છે પણ કોઈને શાંતિ નથી*
*આજના માણસમાં બધુંય છે પણ ધીરજ નથી.*
#જયશ્રીકૃષ્ણ #દિપકચિટણીસ

Read More

*"તમારી પોતાની પીડા અનુભવો તો, જીવંત હોવાનો પુરાવો,,*
*પણ બીજાની પીડા અનુભવો તો,*
*માનવ હોવાનો પુરાવો"..!!*
#દિપકચિટણીસ -જયશ્રીકૃષ્ણ

Read More

*શિક્ષણ....*
*સમૃદ્ધિમાં એક આભૂષણ છે.*
*વિપત્તિમાં એક સર્વોતમ આશરા જેવું છે.*
#દિપકયિટણીસ

दिपकचिटणीस

Maturity is when you stop complaining and making excuses, and start making changes.
परिपक्वता तब होती है जब आप शिकायत करना और बहाने बनाना बंद कर देते हैं और बदलाव करना शुरू कर देते हैं।
सुप्रभातम ,आप का दिन मंगलमय हो I
#दिपकचिटणीस

Read More

*માટી ની ભીનાશ જેમ વૃક્ષના મૂળ ને પકડી રાખે છે,*
*તેમ શબ્દો ની મીઠાશ મનુષ્ય નાં સંબંધો ને પકડી રાખે છે.*
*🦋 #દિપકચિટણીસ 🦋*
*🙏🏼|| જય શ્રી રાધા માધવ||🙏🏻*

Read More

જીદંગી માં ગમે તેટલો તડકો પડે પણ,
હ્રદય નો એક ભીનો રહી ગયેલો ખૂણો સૂકાય જ નહી તો કોઈ શું કરે.
#દિપકચિટણીસ

ચોક્કસ ડૂબશે તારું શહેર આ વરસાદ થી,
કારણ.....,
આ આંખ સાથે આજ વાદળ ની હોડ જામી છે
#દિપકચિટણીસ

થોડો પણ
*સ્નેહનો સ્પર્શ*
તો આપી જોઈએ....
માણસનું હ્રદય પણ
છેવટે તો
*ટચસ્ક્રીન* જ છેને...
#દિપકચિટણીસ