Dr.Chandni Agravat

Dr.Chandni Agravat Matrubharti Verified

@dr.chandniagravatgmail.com2103

(172)

32

22k

50.3k

About You

મનમાં રહેલાં શબ્દોને જ્યારે ઝાંકળની  ભીનાશ  સ્પર્શે ત્યારે કઈ કેટલાય કાવ્યો રચાય

કોઈપણ સંબંધને જ્યારે પહેલીવાર સ્વાભિમાનની રેખા ઓળંગતાં અટકાવાતો નથી,એ સબંધ વારંવાર સ્વાભિમાન પર વાર કરતાં ખચકાતો નથી.

-Dr.Chandni Agravat

Read More

મારી પદ્ય રચના એકલવીરમાં

નિંદર

રાત -દિન ઉભો છે એ પગને બનાવી પથ્થર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર.

ખુદ ગોળીઓ ઝીલી તને પહેરાવે બખતર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર

કેટલાય અધુરા સ્વપ્ન અંકાઈ સુની આંખ પર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર.

ખચકાતાં નથી ઓઢતાં કફન સરહદ પર,
ત્યારે તું માણે છે ચેનની નિંદર.

એની શહીદી તારા માટે બની જાય છે માત્ર ખબર,
ને ! તું માણે છે ચેનની નિંદર.

જય હિંદ.

ડો.ચાંદની અગ્રાવત. 15/7/2023

Read More

તમારી મજબુરીનો ફાયદો સૌથી પહેલાં તમારાં અંગત લોકો જ ઉઠાવે છે.

-Dr.Chandni Agravat

દુનિયાદારીની સામે લાગણીની હાર નિશ્ચિત જ હોય છે.

ચાંદની અગ્રાવત

धडकने जो तुम्हारी एक आहट से तेज़ हो जाती थी,
वह अब कुछ सहमी हुई है।
वह मुस्कुराहटो मै भी नमी छाई हुई है।
एक वक़्त था जब,
बस पल भर की दूरी बेचैन कर देती थी
और
आज़
खो गए है हम दोनो,अपनी अपनी भीड मैं।
अब
शाम ढल रही है,
भीड़ भी बिखर रही है,
पंछी सब पेंड पर आ रहे है,
तुम भी वापीस आ रहे हो ना?

डो.चांदनी अग्रावत

Read More