પ્રેમ ના ઝરણા મા આ દિલ વહ્યુ છે. કલમ ને કાગળ પર કવિતામાં કંડાર્યું છે. પ્રેમ નિતરતા શબ્દો હોય હેત ના પછી કહેવુ જ શું? પ્રેમ ભરી પંક્તિઓમાં દિલની લાગણીને ઉતાર્યુ છે. follow me on insta- @het_ni_kalame

રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છાઓ..🙏🙏💐💐💐😊

કોઈને એટલું પણ ignore ના કરો કે એ વ્યક્તિની નજરમાં તમે કાયમને માટે વિલુપ્ત થઈ જાવ.

-હેતલ ગોર 'હેત'

જીવનમાં મહત્વ એને જ આપો જે તમને મહત્વ આપે બાકી ચાલતા રસ્તે તો ઘણા બધા મળી જાય છે પણ જરૂરી નથી કે એ તમારે લાયક જ હોય.

-હેતલ ગોર 'હેત'

Read More

એક જ યાદમાં હું ખોવાયેલી રહું છું!
એક જ વિચારમાં હું અટવાયેલી રહું છું!
અનોખી આ ભાષા મને નથી સમજાતી,
બસ એના ઉકેલમાં હું ગૂંચવાયેલી રહું છું!
-હેતલ ગોર "હેત..✍️"

Read More

હેતલ ગોર 'હેત' લિખિત વાર્તા "સફર એક અલગ દુનિયાની - 2" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19916030/travel-to-a-different-world-2

Read More

તું એટલે જીવનનો એવો વિસામો
જ્યાં રોકાઈ હૃદયને હળવું કરી શકાય..

-હેતલ ગોર 'હેત'

वक्त युही बढ़ता गया,
ऑर हम किनारे पर बैठे रहे आँखे ठहराके...

-હેતલ ગોર 'હેત'

હેતલ ગોર 'હેત' લિખિત વાર્તા "સફર એક અલગ દુનિયાની - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19915511/travel-to-a-different-world-1

Read More