Hey, I am on Matrubharti!, my self Hiren Vora, I am businessman ... I am director at Aangee Colourant Pvt Ltd Ahmedabad..I wrote so many poems in Gujarati language in lockdown time.....writing is continue process... my cell no 9428104833... હું ઇલેક્ટ્રિકલ એંજીનિયર છું.. એવું કહીશ તો થોડું શુષ્ક શુષ્ક લાગશે ... હું છું એક ઇલેક્ટ્રિક એન્જિનિયર.. હાલ કલમ વતી સ્પાર્ક કરું છું ...

75 વર્ષ આઝાદી ના....આવો ઉઝવીએ આઝાદી

વિચાર્યું છે ક્યારેય કેવા હતા
આઝાદી પહેલા ના ગુલામી ના એ દિવસો??
કેવું હતું અગ્રેજો ની ગુલામીભર્યું જીવન??

વિચારતા કંપારી છુટ્ટી જાય
દોઢસો વર્ષ સુધી સહી હતી
અગ્રેજો ની અસહય ગુલામી

નહોતી કોઈને બોલવા ની આઝાદી
નહોતી કોઈ કાર્ય ની આઝાદી
નહોતી ઊંચું માથું કરી જીવવા ની આઝાદી

લૂંટ્યો બે હાથે આપણા દેશ ને
બરબર્તા આચરી ગરીબો ઉપર
બનાવ્યા હતા અબોલ પશું જેવા ગુલામ

કરતા સ્વતંત્રતા ની થોડી વાત
ભરી નાખતા જેલ નિર્દય અગ્રેજો
કરતા કાળા પાણી ની સજા કોઈને પણ
ગોળી અને ફાંસી દઈ દેતા નાની વાત મા

જયારે ગુલામી થઇ પડી અકારી
લોકસાહસ સામે બધી જેલો પડી નાની
વહી નદીઓ સેનાની ઓ ના લોહી ની
ખૂટી પડી અગ્રેજો ની બંદૂક ની ગોળીઓ
અને ફાંસી ના માચડા પણ પડ્યા ઓછા

ભારતીય શૂરવીરો ના સાહસ સામે
આખરે ખૂટી હિમ્મત અગ્રેજો ની
આપવી પડી 1947 મા આઝાદી ભારતીયો ને

સલામ દરેક સ્વાતંત્રય સેનાનીઓને
જેના લીધે મળી છે આપણે આઝાદી

આઝાદી મેળવવા ચૂકવી છે કિંમત ઘણી મોંઘી
આવો ઉઝવીએ આપણે અનમોલ આઝાદી

હિરેન વોરા

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "જીંદગી 2.0" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930830/n-a

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930529/friends-special-on-friendship-day-61

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930529/friends-special-on-friendship-day-61

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930529/friends-special-on-friendship-day-61

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "ૐ વિષે વિશેષ જાણકારી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930309/om-the-mahamantra

Hiren Manharlal Vora લિખિત વાર્તા "નવકાર મંત્ર ની સરળ શબ્દ મા ઓળખ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19929994/the-meaning-of-navkar-mantra

Read More

ગુરુ ને પ્રણામ..... 🙏🙏

શ્રી ગુરુ: બ્રહ્મા ગુરુ:વિષ્ણુ,ગુરુદેવો મહેશ્વર: |
ગુરુ: શાક્ષાત્પરમ બ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ ||

“ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “

કરતા કરે ન કર સકે
ગુરુ કરે સૌ હોઈ
તીન લોક નૌ ખંડ મેં
ગુરુ સે બડા ન કોઈ

જ્ઞાનનાં દર્શન કરાવે તે ગુરુ
અજ્ઞાની માથી જ્ઞાની બનાવે તે ગુરુ

અંધારા માથી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ
અધર્મ થી ધરમ તરફ વાળે તે ગુરુ

પ્રથમ ગુરુ છે દુનિયા માં લાવનાર "માં બાપ "
જ્ઞાન આપી કરાવે સાચા ખોટા ની પરખ

બીજા ગુરુ છે શિક્ષણ આપનાર શિક્ષક
આપ્યું સૌથી મોટુ વિદ્યા દાન

ત્રીજા ગુરુ છે ધર્મગુરુ
ધર્મનું જ્ઞાન આપી
કરાવ્યો પ્રભુ નો સાક્ષાત્કાર

ગુરૂ છે જ્ઞાન ની ગંગા કરે અજ્ઞાનતા નો નાશ
ગુરુ વિના સફળ નથી માનવ જીવન

અલગ અલગ પ્રકાર નું જ્ઞાન દેવા વાળા
દરેક ગુરૂજન ને આજે દિલ થી પ્રણામ

ગુરુ પૂર્ણિમા ના શુભ દિવસે
ગુરુજનો ને મારા અંતઃકરણ પૂર્વક વંદન🙏🏻🙏🏻

હિરેન વોરા
તા. 13/07/2023

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 60" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19929847/my-gujarati-poems-part-60