The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
39
31.6k
84.5k
Hey, I am a daily user of matrubharti app and professionally mechanical engineer however, working as a manager in food industry now..few days ago I tried my hands on writing stories..I know I might not be the best writer but somehow I write the stories that I felt and Some comes into my head with some twists . Thank you matrubharti for the opportunity.
"કાળો જાદુ" by Keyur Patel read free on Matrubharti https://www.matrubharti.com/novels/31558/kaado-jaadu-by-keyur-patel
રિયુનિયન .. એક શાળાના મિત્રોની વાર્તા .. ઘણા લાંબા સમય પછી મળ્યા ત્યારે, વિચિત્ર, ડરામણી અને રહસ્યમય .. વાંચો અને રેટ કરો .. "રીયુનિયન" by Keyur Patel read free on Matrubharti https://www.matrubharti.com/novels/29280/reunion-by-keyur-patel
મિત્રતા, વિશ્વાસઘાત અને હોરર વાર્તા વાંચો..રીયુનિયન ભાગ -1 .. ફક્ત માતૃભારતી એપ્લિકેશન પર અથવા માતૃભારતી વેબસાઇટ પર …અને તમારા વિચારો રેટીંગ્સ માં જણાવો..
Thank you readers..I just got a blue tick mark and reached 10k plus downloads ..Thank you matrubharti for this opportunity..🙏
એક વાર્તા જે ગોઠવણથી શરૂ થઈ ..તે તેના લક્ષ્ય સુધી પહોંચી ગઈ છે .. બે હ્રદય મળી રહ્યા છે..એક નવી મુસાફરી ની શરૂ થઇ.. નવ્યા-જૈમિનની વાર્તા વાંચો .. ભાગ: ૧-૧૧ વાંચવા માટે ઉપલબ્ધ છે..અને ભાગ ૧૧ હમણાં જ બહાર પાડ્યો છે! રેટીંગ્સ માં જણાવો! આભાર!
એક વાર્તા જે ગોઠવણથી શરૂ થઈ છે ..અને તેના ગંતવ્ય પર પહોંચવાની છે .. બે હૃદય મળી રહ્યા છે..આ નવા સફર શરૂ થવાની છે .. નવ્યા-જૈમિનની નવી તથા અનોખી વાર્તા વાંચો .. ભાગ -૧૦ વાંચવા માટે ઉપલબ્ધ છે .. છેલ્લો ભાગ ટૂંક સમયમાં આવી રહ્યો છે ..
અચાનક...લગ્ન? ( ભાગ-૧૦) ..હમણાં જ લોન્ચ થયો ..વાંચો અને રેટીંગેસ માં જણાવો..
અચાનક...લગ્ન ? ( ભાગ -૯) ..હમણા જ લોન્ચ થયો .. વાંચો અને તમારા વિચારો રેટીંગ્સ માં જણાવો..🙂
અચાનક...લગ્ન (ભાગ-૯ ) ..હવે વાંચન માટે ઉપલબ્ધ ..વાંચો અને તમારા વિચારો રેટીંગ્સ માં જણાવો..
“અચાનક હું પેલી જુની યાદો માં ક્ષણ ભર માટે ખોવાઈ ગયો .. અચાનક એ યાદો માં હું હસવુ ભુલીને રડવા બેસી ગયો.. શું પામ્યુ અને શું ગુમાવ્યુ એ વિચારમાં વતઁમાન ભુલી ગયો.. અચાનક હું એક ક્ષણ માં એક સામાન્ય માનવી માંથી એક તકઁ-વિતઁક કરનાર માનવી બની ગયો..!” - કેયુર પટેલ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser