Kuntal Bhatt

Kuntal Bhatt Matrubharti Verified

@kuntalbhatt8099

(313)

37

29.2k

85.9k

About You

હું સાહિત્ય નથી લખતી પણ માનવીય સંવેદનાઓને વાચા આપું છું.આજુબાજુ વેરાયેલી લાગણીઓને શબ્દોમાં સમેટુ છું.આપ સૌના સાથની અપેક્ષા સાથે મારી કલમને બળ મળે એ આશા રાખું છું.

Kuntal Bhatt લિખિત વાર્તા "મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 10" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19949538/mrugjadi-dankh-10

Read More

Kuntal Bhatt લિખિત વાર્તા "મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 9" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19948978/mrugjadi-dankh-9

Read More

https://www.matrubharti.com/kuntalbhatt8099

મારી નવલકથા "મૃગજળી ડંખ" 'ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા ' વાંચો અને વંચાવો. સાંપ્રત સમયમાં ઉદભવતી સમસ્યાની રસપ્રદ રજૂઆત...

Read More

Kuntal Bhatt લિખિત વાર્તા "મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 7" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19947740/mrugjadi-dankh-7

Read More

નજાકત તમારી અસર તો કરી ગઈ,
નજરમાં અમારી શરારત ભળી ગઈ.

તમારા હૃદયમાં વસી ના શકાયું,
પ્રણયને વફાની ઇજાજત નડી ગઈ.

કદી કોઈ સ્વપ્ને મળો આંખથી તો,
થશે કે,અમારી ઇબાદત ફળી ગઈ.

નથી કોઈ આશા કે તમને મળીશું,
અમારાં જહનમાં શરાફત વસી ગઈ.

અમારી ગઝલમાં સહી છે તમારી,
અમર થઈ જવાની વસાહત બની ગઈ.

કુંતલ ભટ્ટ
સુરત

Read More