Hey, I am on Matrubharti!

પતિ પત્ની સિવાયની સૌથી વધુ જોડી સાથે ફરતી જોવા મળતી હોય તો તે છે ડ્રાઇવર કન્ડક્ટરની !
# St bus

-Dharmista Mehta

રઘલો"આ પહેલા ધોરણ થી અંગ્રેજી વિષય અને M.B.B.S ગુજરાતી માં એ કંઈ સમજાયું નહિ."
રઘલી " પહેલા ધોરણથી અંગ્રેજી ભણતાં ભણતાં છેલ્લે માતૃભાષા ભૂલાય ન જાય. એટલે."
ભોળો રઘલો😒😒
સ્માર્ટ રઘલી🙃🙃

-Dharmista Mehta

Read More

રઘલો"શબ્દો કરતાં પણ મૌન વધુ અસરકારક છે .ઇ કંઈ રીતે ?"
રઘલી "લેખિત સવિંધાન કરતાં પણ અલેખિત સવિંધાનમાં નિયમો વધુ અસરકારક રીતે પળાય છે ને એટલે."
સ્માર્ટ રઘલી🙃🙃

-Dharmista Mehta

Read More

રઘલો"આ પહેલા ધોરણ થી અંગ્રેજી વિષય અને M.B.B.S ગુજરાતી માં એ કંઈ સમજાયું નહિ."
રઘલી "બાળક પોતાની મોમ ને અંગ્રેજી માં અને પોતાની વેદનાંને ગુજરાતીમાં સમજાવી શકે એટલે."
ભોળો રઘલો😒😒
સ્માર્ટ રઘલી🙃🙃

-Dharmista Mehta

Read More

રઘલો"શબ્દો કરતાં પણ મૌન વધુ અસરકારક છે .ઇ કંઈ રીતે ?"
રઘલી "લેખિત સવિંધાન કરતાં પણ મૌખિક સવિંધાનમાં નિયમો વધુ અસરકારક રીતે પળાય છે ને એટલે."
સ્માર્ટ રઘલી🙃🙃

-Dharmista Mehta

Read More

રઘલો "ભાર વગરનું ભણતર એટલે શું ? "
રઘલી " ખભા પરથી વજન હટાવી મગજ પર વધારવું તે. "
સ્માર્ટ રઘલી 🙃🙃

-Dharmista Mehta

રઘલો "વિચારું છું એક ફોર વ્હીલ લઈ લઉં.સાથે સાથે એક આઇફોન પણ."
રઘલી " અરે !! સપનાં માં ઈનક્રીમેન્ટ થી કંઈ ન વળે .સાથે સાથે પગારમાં પણ ઇન્કરીમેન્ટ થવું જોઈએ."
સમજદાર રઘલી 🙃🙃

-Dharmista Mehta

Read More

રઘલો " આ બેગ લેસ ડે માં કૈંક કૌશલ્ય વર્ધક પ્રવૃત્તિ કરાવાનું વિચારું છું. શું કરાવવું ??
રઘલી " નવી આવેલ એકમ કસોટી બુકમાં પૂંઠા ચડાવાનું અને સાંધવાનું શીખવો"

-Dharmista Mehta

Read More

રઘલો " ચૂંટણી પછી જ કેમ કોરોના આવે છે ??"
રઘલી " મોઢું છુપાવીને સહેલાઇ થી ફરી શકાય ને એટલે ¡!
સ્માર્ટ રઘલી 🙃🙃

-Dharmista Mehta

Read More

રઘલો " તું કેમ તારી બહેનપણીઓ સાથે પાર્ટીમાં ન ગઈ ?"
રઘલી " મારે મારાં વિશે શું શું વાતો થાય છે ઇ જાણવું છે ને એટલે .
સ્માર્ટ રઘલી 🙃🙃

-Dharmista Mehta

Read More