The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
263
358.3k
909.3k
માતૃભારતીના વાચકો માટે મિતલ ઠક્કરનું નામ હવે અજાણ્યું નથી. તેમની ૩૦૦૦૦૦ બુક્સ ડાઉનલોડ થઇ ચુકી છે. અત્યારે પ્રેમ - નફરતમાં રહસ્ય અને રોમાંચ સાથે મોબાઇલ કંપનીની સ્પર્ધા સાથેની કથા છે. તેમની દિયર-ભાભીના સંબંધ પર આધારિત નવલકથા મોનિકા પ્રગટ થયેલી છે. રાજકારણની રાણીમાં એક મહિલાની સમાજ અને રાજકારણીઓ સામેના સંઘર્ષની વાત છે. તેમની રસોઇ ટીપ્સ, બ્યુટી ટીપ્સ બુક્સને અને વિવિધ વાનગીઓની બુકને પણ સારો પ્રતિસાદ મળ્યો છે. તેમની રસોઇમાં જાણવા જેવું દરેક મહિલા માટે ઉપયોગી છે. વજન ઘટાડવાની ટિપ્સની બુક વાંચો
अनुमान गलत हो सकता है पर अनुभव कभी गलत नहीं होता क्योंकि अनुमान हमारे मन की कल्पना है और अनुभव हमारे जीवन की सीख है..!
ખરાબ સમયમાં ડરી જવું ના જોઈએ. આવા સમયમાં જ સારા માણસો મળે છે.
માની લઈએ કે દુનિયા ખરાબ છે પણ આપણને સારા બનતા કોણ રોકી શકે છે?
એવું બની શકે કે દરેક દિવસ આપણા માટે સારો ના પણ હોય, પરંતુ એટલો વિશ્વાસ જરૂર રાખવાનો કે દિવસમાં કંઈક ને કંઈક તો સારું થતું જ હોય છે. બસ એ પણ આપણા દિવસને સારો બનાવવા માટે પૂરતું હોય છે.
એક ઝરણું પણ પ્રેરણા આપી શકે છે ઝરણાના માર્ગમાં જે પથ્થર આવે છે એના કારણે જ એનું સંગીત મધુર બન્યું હોય છે.
બધી જ શિખામણો પુસ્તકોમાં હોતી નથી કે સંતો શીખવાડતા નથી. સારી શિખામણો ખરાબ સંજોગો પણ આપતા હોય છે.
દર્દને ભૂલી જવું એટલું અઘરું છે, પણ મીઠાશને યાદ રાખવી એનાથી પણ અઘરી છે. આપણી પાસે ખુશી બતાવવા માટે કોઈ ડાઘ નથી. આપણે શાંતિથી બહુ ઓછું શીખીએ છીએ.-અનામી
I have chosen to be happy because it's good for my health.- waltaier
If life were predictable it would cease to be life, and be without flavor. -Eleanor Roosevelt
There is no path to happiness; happiness is the path. Buddha
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser