Mukesh

Mukesh Matrubharti Verified

@mukesh.dhakangmail.com

(1.9k)

85

158.1k

241.9k

About You

હું એક વાચક છું. નાનપણથી જ મને વાંચવાની આદત પડી. શરૂઆત બાળ સાહિત્ય વાંચવાથી થઈ. બાળપણનો વાંચન શોખ ધીમે ધીમે મને ગુજરાતી સાહિત્યથી લઈને તમામ પ્રકારના વાંચન ખેડાણ માટે આગળ લઈ ગયો. વાંચનની દુનિયામાં રાચવું મને ખૂબ ગમે છે. માતૃભારતીએ મને લખવા માટેનું પ્લેટફોર્મ આપ્યું છે એના માટે હું માતૃભારતીનો આભારી છું. ખરુ કહું તો મને લખવા કરતાં પણ વાંચવું જ વધારે ગમે છે. હું વાચક છું અને વાચક તરીકે જ ઓળખાવા માગુ છું.

लोग संग रहने का अब मन नहीं बनाते,
वो घर तो बनाते हैं, आंगन नहीं बनाते।

Its true that we don't know what we've got until we lose it, but it is also true that we don't know what we've been missing until it arrives.

Sometimes it's too late to make things right,

Sometimes we hurt others more than we realize,

Sometimes a smile fades in front of our eyes

and

Sometimes we are the reason for tears in Someone's eyes...

Never treat anyone the way you don't want to be treated.

उसके कदम जहा पड़े हमने वह ज़मीन चूम ली फ़राज़,

और

वह मेरी मम्मी को कह गयी "आंटी तुम्हारा लड़का मिट्टी खा रहा है।"

Read More

अपनी यादों से कहो एक दिन की छुट्टी दें मुझे,
इश्क़ के हिस्से में भी इतवार होना चाहिए।

કાશ અમે તમને ખોયા ના હોત
અમે જીંદગીમાં આટલું રોયા ના હોત!
કેટલું સારુ હોત,
આપણે જુદા પડ્યા એના કરતાં
કોઈ દિવસ મળ્યા જ ના હોત!

Read More

मिलना जरूर उनसे भी, बड़े सलिके़ के लोग हैं,

दिल का भी खून करते है तो बड़े एहतराम से!

सलीक़ा = शिष्टाचार
एहतराम = आदर, सम्मान

Read More

शिफ़ा देता है ज़ख्मो को, उस का मरहमी लेहजा "मन",

मगर जो दिल पे चलते हैं, वो खंजर भी उसी के हैं।

भूले हैं रफ्ता रफ्ता उनको मुद्दतो में हम,
किश्तो मे खुदकु़शी का मजा़ हमसे पूछिए।

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરુને દીપાવી દીધી.
એમના મહેલને રોશની આપવા
ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

બીક એક જ બધાને હતી કે
અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી
કોઈએ જાળ પંથે બિછાવી દીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા
પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે,
વાટ કિંતુ બીજાને બતાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈના હાથમાં
દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ.
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

-બેફામ.

Read More