જિંદગી તું ક્યાં લઇ જઈશ - Novels
by jagruti purohit
in
Gujarati Classic Stories
મારી પેહલી સ્ટોરી એક ઈચ્છા કઈ કરી છૂટવાની ને વાચકો દ્વારા સારો આવકાર મળ્યો, અને એનાથી જ પ્રેરિત થયી ને આજે હું મારી બીજી સ્ટોરી શરૂ કરી રહી છુ , મને આશા છે કે આ સ્ટોરી પણ આપ સૌ વાચકો ને ગમશે. મારી નવી સ્ટોરી નું નામ છે "જિંદગી તું ક્યાં લઇ જઈશ" જિંદગી તું ક્યાં લઇ જઈશ। :આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે , જેમાં સુખ દુઃખ , પ્રેમ , બદલો , ક્રોધ , લાગણી , સમજ એવા ઘણા બધા પળ નો સમાવેશ છે . ચાલો મિત્રો તો આ સ્ટોરી ના પહેલા ભાગ તરફ જઈએ.કાવ્ય એ આ
મારી પેહલી સ્ટોરી એક ઈચ્છા કઈ કરી છૂટવાની ને વાચકો દ્વારા સારો આવકાર મળ્યો, અને એનાથી જ પ્રેરિત થયી ને આજે હું મારી બીજી સ્ટોરી શરૂ કરી રહી છુ , મને આશા છે કે આ સ્ટોરી પણ આપ સૌ ...Read Moreને ગમશે. મારી નવી સ્ટોરી નું નામ છે "જિંદગી તું ક્યાં લઇ જઈશ" જિંદગી તું ક્યાં લઇ જઈશ। :આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે , જેમાં સુખ દુઃખ , પ્રેમ , બદલો , ક્રોધ , લાગણી , સમજ એવા ઘણા બધા પળ નો સમાવેશ છે . ચાલો મિત્રો તો આ સ્ટોરી ના પહેલા ભાગ તરફ જઈએ.કાવ્ય એ આ
જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૨ ( નિયતિ અને કાવ્ય ના લગ્ન થયા અને નવી વહુ એ ખુબ સારી રીતે ઘર સંભાળી લીધું અવે આગળ ) નિયતિ અને કાવ્ય ખુબ જ પ્રેમ કરતા એક બીજા ને અને ...Read Moreબાપ ના બંને લાડકા , આધુનિક યુગ માં વહુ ને દીકરી જ ગણવી એવા વિચાર ધરાવતા પરિવાર માં નિયતિ ખુબ જલ્દી ભળી ગયી .સાથે સાથે એ પોતાનો બૂઝિનેસ્સ પણ સાચવા લાગી । જેમ જેમ દિવસો પસાર થતા ગયા એમ એમ કાવ્ય અને નિયતિ નો પ્રેમ વધતો ગયો એમને જોઈ ને કોઈ એવું ના કહી શકે કે નિયતિ કાવ્ય ના અરેન્જ
જિંદગી તું ક્યાં લઇ જઈશ : ભાગ -૩(કાવ્ય ની કાર કેનાલ પાસે મળે છે અને પોલીસ સોહમ ભાઈ ને કોલ કરે છે - અવે આગળ ) પોલીસ નિયતિ જોડે વાત કરે છે , કે કાવ્ય ની કાર કેનાલ પાસે ...Read Moreછે , કાર માં કોઈ નથી , કાર માંથી કાવ્ય નું પર્સ અને મોબાઇલ મળ્યો છે જેમાં સોહમભાઈ નો નંબર ઇમર્જન્સી માં પપા નો નંબર મળ્યો એટલે પોલીસ એ કોલ કર્યો છે , ત્યાં કેનાલ પાસે એક બા હતા એમને કેક એકલી ઉભેલી જોઈ પણ એમાં કોઈ ના હોવાથી ગામ વાળા ને જાણ કરી , ગામવાળા એ હાલોલ પોલીસ ને
(અવે તો પળ પળ ભારે થતી ગયી , કાવ્ય ના બધા મિત્રો ને , બધા ઓળખાતા લોકો ને , બિઝિનેસ્સ માં ઓળખતા લોકો ને પૂછી વળ્યાં પણ ક્યાં ય કાવ્ય નો કોઈ પત્તો લાગ્યો ના .) જિંદગી તું ક્યાં ...Read Moreજઈશ : ભાગ -૪ લોકો એટલી વાતો , ઘણા બધા તો એવું પણ બોલવા લાગ્યા કે હજી ગયા વર્ષે તો આજે જ આ લોકો ના લગ્ન થયા હતા ને આજે જ કાવ્ય ગાયબ થયી ગયો , નક્કી લગ્ન માં જ કઈ તકલીફ હશે , આવું સંભાળી ને રાશીબેન બોલ્યા : મારી નિયતિ અને કાવ્ય ની વચ્ચે કોઈ તકલીફ નથી ,
આ બાજુ પોલીસે તથા કમિશ્નરે કેસ બંધ કરવાનું કહ્યું . આગળ કોઈ ને કઈ સમજ પડતી ન હતી કે કરીયે તો શુ કરીયે .અવે ખાલી ને ખાલી ભગવાન પર ભરોસો રાખી ને બેસવાનું હતું . જિંદગી તું ક્યાં લઇ ...Read More: ભાગ -૫ આમ ને આમ ૩ અઠવાડિયા વીતી ગયા , કાવ્ય નો પત્તો ના લાગ્યો , વાત વમળ માં બધું ફેલાતું રહ્યું , ન્યૂઝપેપર માં કાવ્ય લાપતા પેહલા પાન થી અવે અદ્રશ્ય થયી ગયું , બધા તો જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ પોતાના કામ ધંધે આગળ વધતા ગયા , જેટલા કોમ્પિટિટર્સ હતા એ પણ આ મોકા નો
આટલું હજી ડૉક્ટર બોલતા જ હતા ત્યાં તો રાશીબેન કેબીન માં આવી ચડ્યા , ના ના ડૉક્ટર એ મારા કાવ્ય ની નિશાની છે , તમે આમ કેવી રીતે બોલી શકો. જિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૬ રાશીબેન ...Read Moreઅંદર આવ્યા ને બોલી પડ્યા કે મારા કાવ્ય ના હજી કોઈ સમાચાર નથી , કાવ્ય ની એ નિશાની ને તમે કેમ કરી ને કાઢી નાખવાની વાત કરી શકો ? અને આંખ માં આંસુ ની ધારા વહેવા લાગી , આમ જોઈ ને સોહમભાઈ બોલ્યા , નિયતિ નો જીવ જોખમ માં ના મૂકી શકાય , આપડે આમ સ્વાર્થી ના બની શકીયે ,
સોહમભાઈ અને રાશીબેન અત્યારે ખુબ મુશ્કેલ રાહ પર છે , કાવ્ય નો પત્તો લાગતો નથી સાથે સાથે કાવ્ય ની નિશાની પણ ખોવી પડી , જેટલું દુઃખ કાવ્ય ના મમ્મી પાપા ને હતું એના કરતા વધારે નિયતિ ને ભોગવવાનું હતું ...Read Moreજિંદગી તું ક્યાં લઇ જઇશ : ભાગ -૭ નિયતિ એના મમ્મી પાપા ના ઘરે પહોંચી ગયી ત્યાં એના મમ્મી એનું ખુબ ધ્યાન રાખતા , પણ મમ્મી નો સ્વભાવ થોડો આકરો એટલે એમને નિયતિ ને એના સાસુ સસરા જોડે શરૂઆત માં તો વાત કરવા દીધી પણ દિવસે દિવસે નિયતિ ને વાત ઓછી કરવા કહ્યું , નિયતિ ની તબિયત સારી ના રહેવાથી