દિલ ની વાત ડાયરી માં - Novels
by Priya Patel
in
Gujarati Love Stories
આપ સૌ ને નમસ્કાર.મારો પહેલો પ્રયાસ છે નવલકથા લખવાનો. કંઈ ભુલચૂક હોય તો માફ કરજો.આ લેખન ની કથા તથા તમામ પાત્ર કાલ્પનિક છે. કોઈ વ્યકતિ કે વસ્તુ સાથે સંબંધ નથી.મને આશા છે કે તમને આ નવલકથા પંસંદ આવશે.મારા મુખ્ય ...Read Moreરીયા અને રેહાન.મીનાબેન - રીયા ના માતાનલીનભાઈ - રીયા ના પિતાકરન - રીયા નો નાનો ભાઈપ્રેમીલાબેન - રેહાન ના માતાકેશવભાઈ - રેહાન ના પિતાશેફાલી - રેહાન ની મોટી બહેનરિષીકા - શેફાલી થી નાની અને રેહાન કરતા મોટી બહેનઆ હતા વાર્તા ના પાત્રો.પ્રકરણ - ૧રીયા કોલેજ ના ત્રીજા વર્ષ માં હતી. ભણવા માં હોશિયાર સાથે ઘરકામ મા પણ. રીયા ના ઘર ની
આપ સૌ ને નમસ્કાર.મારો પહેલો પ્રયાસ છે નવલકથા લખવાનો. કંઈ ભુલચૂક હોય તો માફ કરજો.આ લેખન ની કથા તથા તમામ પાત્ર કાલ્પનિક છે. કોઈ વ્યકતિ કે વસ્તુ સાથે સંબંધ નથી.મને આશા છે કે તમને આ નવલકથા પંસંદ આવશે.મારા મુખ્ય ...Read Moreરીયા અને રેહાન.મીનાબેન - રીયા ના માતાનલીનભાઈ - રીયા ના પિતાકરન - રીયા નો નાનો ભાઈપ્રેમીલાબેન - રેહાન ના માતાકેશવભાઈ - રેહાન ના પિતાશેફાલી - રેહાન ની મોટી બહેનરિષીકા - શેફાલી થી નાની અને રેહાન કરતા મોટી બહેનઆ હતા વાર્તા ના પાત્રો.પ્રકરણ - ૧રીયા કોલેજ ના ત્રીજા વર્ષ માં હતી. ભણવા માં હોશિયાર સાથે ઘરકામ મા પણ. રીયા ના ઘર ની
આગળ જોયુ કે રીયા અને રેહાન ની નજર એકબીજા ને મળે છે. હવે આગળ જોઈએ શુ થાય છે?આ વાત ને બે વર્ષ વીતી જાય છે પરંતુ રેહાન નું મન તો હજી ત્યાં જ રીયા પર અટકી રહયું હોય છે. ...Read Moreપણ હવે તેના પિતા ની જેમ શહેર નો નામચીન બિઝનેસમેન છે ફકત વડોદરા નહીં રેહાને તેનો બિઝનેસ બીજા શહેરો માં પણ વિકસાવ્યો હોય છે. સાથેસાથે રેહાન માટે લગ્ન ના માંગા આવા લાગે છે પરંતુ તે ના કહે છે કે જ્યાં સુધી તેની બીજી બહેન રિષીકા ના લગ્ન ના થાય ત્યાં સુધી રેહાન મેરેજ નહી કરે. આ બાજુ રીયા માસ્ટર ડિગ્રી
આગળ જોયુ કે એરપોર્ટ માં રેહાન ની નજર રીયા પર પડે છે. રેહાન અને રીયા બંને સાથે લંડન જઇ રહ્યા છે. હવે આગળ જોઇએ...રેહાન અને રિષીતા તેમનો સામાન ગોઠવી સીટ પર બેસે છે. રેહાન ને રીયા દેખાય છે કેમ ...Read Moreરીયા ની સીટ ક્રોસ માં જ હોય છે. ૧૨ કલાક ની મુસાફરી માં રેહાન દસ-પંદર વખત રીયા ને જોઇ છે કે રીયા શું કરે છે.. ડિનર કર્યા બાદ રીયા મેગેઝીન વાંચી ને સુઇ જાય છે પરંતુ રેહાન ની ઊંઘ તો હરામ થઈ ગઈ હોય છે. સૂતેલી રીયા ને રેહાન જોયા જ કરે છે અને આ બધુ રિષીતા નોટીસ કરે છે.
આગળ જાયું એ મુજબ રીયા ટ્રેનીંગ પતાવી લંડનથી ભારત પરત ફરે છે. જ્યારે રેહાન હજી લંડનમાં જ છે. હવે આગળ જોઈશું રીયા અને રેહાન કેવી રીતે એક થશે? ...Read More લંડન માં.....રાત નો સમય... રેહાન જમીને તેની રૂમમાં બેઠો હોય છે ત્યાં જ તેની બંને બહેનો આવે છે, રેહાન સાથે બેસે છે. પહેલા થોડી સામાન્ય વાત કરે છે પછી શેફાલી રેહાન ને પૂછે છે, રેહુ શું તને કોઈ છોકરી
આગળ જોયું કે રેહાન અને રીયા ના ઘરે લગ્નની વાત ચાલે છે. રીયા જે કંપનીમાં કામ કરે છે તેની 30% માલિકી હવે રેહાન ધરાવે છે અને રીયાના મનમાં હવે રેહાન વસવા લાગે છે... આગળ જોઈએ કે હવે શું થાય ...Read More .. રેહાન ઘરે જઈ તેના પિતાને ખુશખબર આપે છે કે તે હવે સત્યમ ઈન્ડસટ્રીઝ નો 30% માલિક અને શેર ધરાવે છે. તેના પિતા ને ગર્વ થાય છે તેમના
આગલા ભાગમાં જોયું કે રેહાન ને જોવા આવનાર છોકરી રીયા જ છે. રેહાનનાં ઘરે થી હા કહે છે પરંતુ રીયાના પરીવાર તરફથી કંઈ જવાબ નથી આવ્યો.. આગળ જોઈએ શું થાય છે..?રીયા મુંઝવણમાં છે હા કહુ કે ના.. રીયાનું દિલતો ...Read Moreમાટે હા કહે છે.. આખરે તે નિર્ણય કરે છે રેહાનને એક વખત મળશે તેને જાણવાનો પ્રયત્ન કરશે પછી જવાબ આપશે. મીનાબેન નલીનભાઈને કહે છે રેહાન સારો છોકરો છે અને તેનો પરીવાર પણ પરંતુ આપણી પાસે એમના જેટલા પૈસા નથી.. જો આપણે હા કહીશું લગ્ન માટે તો એટલો બધો ખર્ચો આપણાથી નઈ પોષાય. નલીનભાઈ કહે છે..રીયા ત્યાં ખુશ રહેશે અને માણસો
આગળ જોયું કે રીયા અને રેહાન મીટિંગ માટે પંદર દિવસ બહાર જવાનું હોય છે અને પહેલા તેઓ દિલ્હી પહોંચે છે જ્યાં રીયાની તબિયત થોડી બગડે છે..હવે આગળ...રીયાની આવી હાલત જોઈ રેહાન ગભરાય છે.. રીયા રેહાનને કહે છે, મને થોડું ...Read Moreલાગે છે નર્વસનેસ નાં લીધે આવું થયું છે.રેહાન તેને આરામ કરવાનું કહે છે અને સાથે કહે છે કે કામનું ટેન્શન ન લઈશ મીટિંગ તો હું હેન્ડલ કરી લઈશ. રેહાન તેના કામમાં લાગી જાય છે. કલાક આરામ કર્યા બાદ બંને મીટિંગ માં જાય છે. જે રીતે રેહાન કલાયન્ટસ ને હેન્ડલ કરે છે અને મીટિંગ કરે છે રીયા તો જોતી જ રહી
આગળ જોયું કે રીયા અને રેહાન દુબઈ પહોંચે છે જ્યાં કોન્ફરન્સ પતાવી શોપિંગ કરે છે..બંને એકબીજા વિશે વિચારતા હોય છે પરંતુ તેમના દિલની વાત એકબીજાને નથી કરી શકતા.. હવે આગળ જોઈએ... ...Read More સવારે રીયા તૈયાર થઈ રેહાન ના રૂમ આગળ જઈ ડોર નોક કરવા જાય છે ત્યાં જ રેહાન દરવાજો ખોલે છે અને સ્માઈલ આપી ગુડ મોર્નિગ કહી રીયાને અંદર આવવાનું કહે છે.. રીયા તેને કહે છે કે
આગળ ના ભાગમાં જોયું કે રેહાન રીયાને સરપ્રાઈઝ આપે છે અને હજી બીજી સરપ્રાઈઝ પણ આપવા નો હોય છે. હવે આગળ જોઈએ.....રાતના બારના ટકોરે રેહાન રીયાને ઊઠાડે છે અને સરપ્રાઈઝનું કહે છે.. રીયા કહે છે, ફરી સરપ્રાઈઝ?? રેહાન તેની ...Read Moreપર પટ્ટી બંધી દે છે.. રીયા કંઈક બોલવા જાય તેની પહેલા જ રેહાન કહે છે, નજીક જ જવાનું છે, જ્યાં આપડે ડિનર માટે ગયા હતા. રેહાન રીયાનો હાથ પકડી ત્યાં સુધી લઈ જાય છે. રીયા ને બરાબર વચ્ચે જ ઊભી રાખે છે અને રીયાને આંખે બાંધેલી પટ્ટી ખોલી નાંખે છે.. રીયા જોઈ છે કે એકદમ અંધારુ છે.. કંઈ જ દેખાતુ
આગળ જોયું કે રેહાન રીયાને કામનું બહાનું કહી પેરીસ લઈ જાય છે જ્યાં તેની માટે સરપ્રાઈઝ હોય છે. હવે જોઈએ કે શું થાય છે.. રેહાન રીયા ને એકટીશ જોઈ રહે છે.. જ્યારે રીયા પણ રેહાનને જોયા જ કરે છે.. ...Read Moreપછી રીયાને કહે છે, યુ લુક શો ગોર્જીયસ..! રીયા થેન્કસ કહે છે અને રેહાન ને કહે છે યુ લુક મોર હેન્ડસમ ઈન કેઝ્યુલ ધેન ર્ફોમલ..! બટ સમટાઈમ લુક ગુડ ઈન ર્ફોમલ ટુ..! રેહાન હસે છે અને થેન્કસ કહે છે. રેહાન રીયાની નજીક આવે છે.. રીયાના દિલની ધડકન વધી રહી છે જે રેહાન મહેસૂસ કરે છે. રેહાન એક સ્માઈલ સાથે તેના એક ઘૂંટણ
આગળના ભાગમાં જોયું કે રેહાન રીયાને પ્રપોઝ કરે છે સાથે રીયા પણ તેનો પ્રેમ રેહાન સામે કન્ફેસ કરે છે અને બંને તેમની ટ્રીપ પતાવી ઈન્ડિયા પાછા આવે છે.. હવે આગળ.... રીયા બે દિવસ આરામ કરી તેની ફેમીલી સાથે સારો ...Read Moreવિતાવે છે અને બીજા દિવસે વડોદરા જવાનું હોવાથી તે તેનો સામાન પેક કરી રહી હોય છે ત્યાં જ મીનાબેન અને નલીનભાઈ રીયાને રૂમમાં આવે છે. નલીનભાઈ આડીઅવળી વાત કર્યા વગર સીધુ જ રીયાને પૂછી લે છે કે તને રેહાન કેવો લાગ્યો, તને એ પસંદ છે? રીયા મનમાં જ જવાબ આપે છે મને તો ખૂબ ગમે છે અને સગાઈ પણ કરી દીધી છે