OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Humdard Tara prem thaki by Farm | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. હમદર્દ..... તારા પ્રેમ થકી... - Novels
હમદર્દ..... તારા પ્રેમ થકી... by Farm in Gujarati
Novels

હમદર્દ..... તારા પ્રેમ થકી... - Novels

by Farm Matrubharti Verified in Gujarati Love Stories

(395)
  • 36.5k

  • 75.9k

  • 32

સ્વરા આજે પ્રથમ વખત આં રીતે કંપી રહી હતી. ઇમરજન્સી રૂમની બહાર લાગેલા કાંચમાં તે પોતાનું ઝાંખું પ્રતિબિંબ જોઈ રહી. છ વર્ષની તેની તબીબી સેવા દરમિયાન આજે પ્રથમ વખત તે પોતેજ આં રીતે ભાંગી પડેલી ,બહાર ઉભી ફરી તે ...Read Moreઈચ્છવા છતાં પણ ભુતકાળ સામે જઈ ચડી હતી. તેની નીચે રહેલો તેનો મેડિકલ સ્ટાફ પણ આં જોઈ વિસ્મય પામ્યો હતો. " ડો. સ્વરા ....,,,, ડો. સ્વરા.....,,," મેડમ..... હ્ મમમમ___ ખચકાતા આવાજ સાથે તે ફરી વતૅમાન માં આવી. ' મેડમ બધી તૈયારી થઈ ગઈ છે તમે, ક્યો તો પેશન્ટ ને આઇ.સી. યુ માં લઈ લઈએ...' વોર્ડબોય

Read Full Story
Download on Mobile

હમદર્દ..... તારા પ્રેમ થકી... - Novels

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 1 - આ કેવું બંધન....??
સ્વરા આજે પ્રથમ વખત આં રીતે કંપી રહી હતી. ઇમરજન્સી રૂમની બહાર લાગેલા કાંચમાં તે પોતાનું ઝાંખું પ્રતિબિંબ જોઈ રહી. છ વર્ષની તેની તબીબી સેવા દરમિયાન આજે પ્રથમ વખત તે પોતેજ આં રીતે ભાંગી પડેલી ,બહાર ઉભી ફરી તે ...Read Moreઈચ્છવા છતાં પણ ભુતકાળ સામે જઈ ચડી હતી. તેની નીચે રહેલો તેનો મેડિકલ સ્ટાફ પણ આં જોઈ વિસ્મય પામ્યો હતો. " ડો. સ્વરા ....,,,, ડો. સ્વરા.....,,," મેડમ.....હ્ મમમમ___ ખચકાતા આવાજ સાથે તે ફરી વતૅમાન માં આવી.' મેડમ બધી તૈયારી થઈ ગઈ છે તમે, ક્યો તો પેશન્ટ ને આઇ.સી. યુ માં લઈ લઈએ...' વોર્ડબોયમેડમ....મેડમમમ.... હા લઈ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 2 - અણધારી આફત
સ્વરા નું નવું આવેલું પેશન્ટ કોઈ સાધારણ વ્યક્તિ ન હતી. દિલ્હીના મોટા એમ્પાયર અને ગ્રુપ ઓફ કોમર્સની લીડર સુમિત્રા દેવી ખૂબ જ નામાંકિત વ્યક્તિ હતી.અને એક સમયે સફળ બિઝનેસ વુમન તરીકે તેમણે ખૂબ જ નામના મેળવી હતી. ...Read Moreઅત્યારે આં બધો બિઝનેસ એમ્પાયર તેમણે પોતાના પૌત્ર યશ મલિકને સોંપીને હાલ તો નિવૃત જીવન જીવી રહ્યા હતા પરંતુ આ એમ્પાયર ઉભું કરવામાં તેમણે અથાગ મહેનત કરી હતી. આ જ જસ્બા ને કારણે એક મોટી અને પ્રતિષ્ઠિત હસ્તી તરીકે તેમનું નામ આજે પણ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ગુંજતું હતું . સ્વરા હજી પણ મૂંઝવણમાં હતી કે આગળ શું કરવું .
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 3 - બધુજ નિષ્ફળ
બાલાજી હોસ્પિટલ ના મેનેજમેન્ટ અને કેટલાક જે સ્વરાની સફળતા થી બળતા હતા તેવા ઈર્ષાળુ સ્ટાફે તો આં તક નો લાભ ઉઠાવી સ્વરા ની વાત સાંભળ્યા વગર જ તેના પર દોષારોપણ કરવાના શરૂ કરી દીધા. સ્વરા ...Read Moreમાટે અને પોતાની વાત રજુ કરવા માટે મથતી રહી પરંતુ ઉપરથી મેનેજમેન્ટ ને પણ દબાણ એટલું હતું કે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં આવી જ નહીં અને વળી પાછી અન્વેષા મલિક નો મીડીયા સાથે સતત સંપર્ક હતો. જે કારણે સૌ કોઈ સ્વારાનો સાથ આપતા ડરતું હતું. ડોક્ટર સ્વરા ઈન્દોરની જાની માની નામાંકિત ડોક્ટરો માંથી એક એવી
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 4 - સંબંધો ની ખામોશી
અંજલીકા, રોહન , મલ્હાર , ઝાકીર , અને નીતા બધા જ આં દ્રશ્ય જોઈને અચંભિત હતા . આ બધા સ્વરા ના ખાસ મિત્રો હતા પરંતુ કોઈ યશ malik સાથેના સ્વરા ના આં સંબંધો વિશે અને ...Read Moreઆગળના ભૂતકાળ વિશે કશું જાણતું ન હતું પરંતુ છેલ્લા ૧૦ ૧૧ વર્ષથી સૌ મિત્રો સાથે જ હતા છતાં આં શું થઈ રહ્યું છે અને કેમ તે ના થી સાવ અજાણ જ હતાં. સ્વરા ના પ્રેમાળ સ્વભાવને કારણે સૌ કોઈ તેનાથી વધુ નિકટ હતા પરંતુ કોઈ સ્વરા ના અંગત જીવન વિશે જાણતું ન હતું જ્યારે આટલા વર્ષો માં સ્વરા ક્યારેય દિલ્હી ગઈ હોય તેવો
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 5 - આખરી મુલાકાત
સ્વરા ફરી આજે છેલ્લા પ્રયત્ન માટે હોસ્પિટલ આવી. બાલાજી હોસ્પિટલ તેની કારકિર્દીની પ્રથમ સીડી હતી . કેટલીએ સફળતા અને યાદો થી ભરેલું આં હોસ્પીટલ આજે તેની માટે નિરસ બની ગયું હતું . એક જ દિવસમાં તેની દરેક સફળતા ...Read Moreપાણીનો રેલો ભરતી અને ઓટ ની જેમ પ્રસરી રહ્યો હતો તેની આંખમાં જળ જળલિયા આવી ગયા એક આખરી ઉમિદ સાથે તે આગળ વધી. મેનેજમેન્ટ સાથે મીટીંગ કરી અને અંત સુધી પોતાનો મત સમજાવવા નો પ્રયત્ન કરતી રહી પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય સાથ મક્કમ હતું. જાણે એવું લાગતું હતું કે હોસ્પિટલ તેની વાત સમજવા માટે તૈયાર જ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 6 - યું .એસ ની સફરે....
સ્વરા અનાથ આશ્રમ પોહચી...ત્યાં નો સ્ટાફ પણ જાણે સ્વરા ની જ રાહ જોઈ રહ્યો હતો. આજે પહેલીવાર યશ પણ તેની સાથે આવ્યો હતો કારણ કે હવે તે આ બધું છુપાવી શકે તેમ ન હતો અને તે આ જ ઇચ્છતો ...Read Moreન હતો પરંતુ સ્વરા ને જ ખાતર તે ચુપ હતો પોતાના લગ્નને આ રીતે છુપાવવા હવે સ્વરા માટે જ મુશ્કેલી વધારી રહ્યા હતા આશ્રમમાં યસ ને કોઈ ઓળખતું ન હતું આથી આ કોણ હશે તેની અસમંજસમાં બધા હતા .સ્વરા ટ્રસ્ટી અને ત્યાંના દરેક સભ્યો ને મળી. સૌ કોઈ જીતેલી બાજી હારવાના દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. જોકે સ્વરા
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 7 - પ્રેમ ભરી સફર
સ્વરા એ ક્યારેય યશ પાસે કોઈ પણ મોંઘી વસ્તુ ઓની માંગણી કરી ન હતી તેને ક્યારેય આવી લક્ઝરી વસ્તુઓની જરૂર ન હતી તે જેટલી સાદગીમાં રહેતી હતી તેટલી જ વધુ ખુશ રહેતી હતી અને યશને તેની ...Read Moreજ અદા ખૂબ જ ગમતી હતી આથી તો તે સ્વરા ને વધુ ને વધુ પ્રેમ કરતો હતો જાણે દિવસેને દિવસે બંને નો પ્રેમ નવા ઉમંગે ચડતો અને સ્વરા પણ યશ પાસે થી માત્ર આ પ્રેમ જ ઈચ્છતી હતી પરંતુ જે ટોચ ઉપર યશ હતો તે ઈચ્છતો હતો કે સ્વરા નું નામ પણ તે જ ટોચે પહોંચે આથી કોઈપણ તેને માત્ર મિસિસ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 8 - યશ નો બર્થડે....
 નવ મહિના પછી ..... રિસોર્ટ નો સુંદર અને આલીશાન કહી શકાય તેવો ભવ્ય હોલ દરેક જગ્યાએથી ડેકોરેટ થયેલો હતો. સમય તો થઈ ચૂક્યો હતો પરંતુ લોકોની અવરજવર હજી ચાલુ જ ...Read More. વેપારીઓ, ઉદ્યોગપતિઓ રાજનેતાઓ, ચીફ જનરલ અને કેટલા એ વિદેશી મહેમાનોથી હોલ સંપૂર્ણ સજ્જ હતો આખરે હરકોઈને આ પ્રસંગમાં આવવાની ઉમળકાભેર ઈચ્છા હતી દિલ્હીના મસૂર કહી શકાય તેવા નવાબ સિદ્દીકી ના એક લોતા દીકરાની શાદી હતી આથી સૌ કોઈ આ માં જોડાવા અને હાજરી આપવા માંગતા હતા. દુલ્હા અને દુલ્હન પણ સ્ટેજ પર આવી ચૂક્યા હતા સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી ને ફોટા પડાવી રહ્યા હતા
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 9 - શુભ સવાર
ઝાકીર સ્વરા ને જોઈને અચંભિત જ હતો અને ઘરના સભ્યો પણ... આજ રીતે અચંભિત હતા કારણ કે કોઈએ સ્વરા નું આગમન ધાર્યું જ ન હતું .ઇન્દોર થી આવેલા અંજલી કા ,રોહન મલ્હાર ,રિયા, સાહિલ અને અદિતિ બધા જ સ્વરા ...Read Moreજોઈને ઊછળી પડ્યા . આખરે ઝાકીર ની શાદી માટે બધાએ ખૂબજ પ્લાનિંગ કર્યા હતા પરંતુ સ્વરા એકમાં પણ હાજર ન હતી અત્યાર સુધી તો તે યુ એસ માં હતી અને વળી ત્યાં તે શું કરી રહી હતી તેની તેના મિત્રોને જાણ ન હતી પરંતુ જાકીર બધું જાણતો હતો એક ભાઈ તરીકે તેને પોતાની બહેનની ચિંતા થતી હતી અને
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 10 - શાદી ની તૈયારીઓ
બ્લુ લેંઘામાં સજેલી સ્વરા કોઈ પરી થી કમ લાગતી ન હતી. કોઈ કંઈ જ ન શકે કે તે ત્રણ બાળકોની માતા છે એક માતા તરીકે પણ તેણે પોતાની જવાબદારીઓ ખૂબ જ ગંભીરતાથી નિભાવી હતી જોકે તેને પોતાના મોટા દીકરા ...Read Moreપ્રત્યે ખૂબ જ લાડ અને ચિંતા હતી. કારણકે જન્મ આપતાની સાથે જ માત્ર છ મહિના તે સ્વરા સાથે રહ્યો હતો પછી તો જ્યારે યશ અને સ્વરા અલગ થયા ત્યારે યસ્વની સંપૂર્ણ જવાબદારી યશે પોતાના માંથે લીધી હતી તે માતા અને પિતા બંને નો પ્રેમ યસ્વ ને સરખો જ આપતો હતો યસ્વને તે ક્યારેક સ્વરા સાથે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 11 - નવી દુનિયા
ઝાકીર ની અકળામણ હવે વધતી જતી હતી. તે સમજી શકતો ન હતો કે તે સ્વરા ને શું કહે ..તેના પર ગુસ્સો કરે કે તેની નાદાની ઉપર તેને સમજાવે..... તેણે વેઇટરને કહીને સ્વરા અત્યારે ક્યાં ...Read Moreતે જાણવાની કોશિશ કરી પરંતુ કોઈને કંઈ ખબર ન હતી . અંતે ઝાકીર એ સ્વરા ને એક મેસેજ નાખ્યો કે તરત જ ફ્રી થઈને તેને મળે. પરંતુ યશ અને સ્વરા પોતાના માં જ મુગ્ધ બની ને એકબીજા માં વ્યસ્ત હતા. સ્વરા અત્યારનો પૂરેપૂરો સમય યશ સાથે વિતાવવા માંગતી હતી જેથી કરીને તે તેના જન્મદિવસને યાદગાર બનાવી શકે ....વળી, બીજા દિવસે ઝાકીર ના નિકાહ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 12 - અવાચક દૃશ્યો
શાદીની પ્રથમ રાત્રિએ ઝાકીર નિદા ને એકલી મૂકી સ્વરા ને વાત જણાવવા આતુર અને અધુરો થઈ ગયો. પોતે ગમે તે ભોગે હવે મારા સાથે વાત કરવા ઈચ્છતો હતો અને તે પણ સમયનો કોઈપણ બગાડ કર્યા વગર... સ્વરા પરિવાર સાથે ...Read Moreહોલ માં બેઠી હતી ઝાકી રે તેને એકાંતમાં બોલાવી "શું થયું ઝાકીર ??કઈ બીજું પણ જોઈએ છે તને ??'" "ના ,સ્વરા મારે તારી સાથે જરૂરી વાત કરવી છે .""હા પણ અત્યારે કોઈ પણ વાત કરવાનો યોગ્ય સમય નથી તું અત્યારે તારા રૂમમાં જતો રહે જા નિદા તારી રાહ જોતી હશે તું આ રીતે તેને એકલી મૂકીને આવી જા તે સારું
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 13 - મીઠી યાદો
થોડીવાર પહેલા પડેલા તમાચાના પડઘા હજી ઝાકીર ના કાનમાં વાગી રહ્યા હતા કાર ચલાવી રહી સ્વરા ને તે જોવાની પણ હિંમત કરી શકતો ન હતો અને સ્વરા પણ એકદમ ગુસ્સામાં અતિ સ્પીડે કાર ચલાવી રહી હતી .બંને ક્યાં જઈ ...Read Moreહતા તેની ઝાકીર ને સુદ્ધા પણ ખબર ન હતી પરંતુ પૂછવાની પણ હિંમત કરી શકતો ન હતો .શાદી ની પ્રથમ રાત્રિએ જ ઝકીર ક્યાં અટવાયેલો છે તેની ચિંતામાં નિદા પણ અકળાતી હતી. તે એટલું તો જાણતી હતી કે ઝાકીર માટે તેનું કામ વધુ પ્રિય છે તે પોતાના કામમાં ક્યારેય કોમ્પ્રોમાઇસ કરી શકે એમ નથી આથી નક્કી કંઈક
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 14 - યશનો ન્યાય
" પરંતુ યસ પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરતા હતા અને સૌથી વધુ તો તેમની દાદી સુમિત્રા દેવી અને નાની બહેન અન્વેશા માલિકને. ખુબજ નાની ઉંમરે યશે પોતાના પરિવારની જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી મલિક એમ્પાયરને પોતાના ખૂન ...Read Moreપસીનાથી સફળતાની ટોચે પહોંચડ્યો હતો જો યસ આ બધું જ મૂકી દે તો તેમની પોતાની અને તેમના દાદી સુમિત્રા દેવી એ કરેલી બધી જ મહેનત નિષ્ફળ જાય. કારણ કે દેવ મલિક તો પોતાના જ નશા અને અય્યાશી માં ડૂબેલો હતો જો તેના હાથમાં આટલો મોટો કારોબાર આવે તો બધું જ બરબાદ થઈ જાય. ઝાકીર મૌન ઉભો આં બધું સાંભળી
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 15 - પરિણામ
રવિરાજ પોતાના જ બંગલામાં હાથમાં ગ્લાસ લઈને નાચી રહ્યો હતો સાંસદ સભ્ય બનવું કોઈ નાહની વાત તો ન હતી . આખરે કેટલાય સમયથી તે આ જીત માટે મહેનત કરી રહ્યો હતો. પરિણામ આવતા જ તેણે પોતાના તરફથી તરત ને ...Read Moreદાવત ની જાહેરાત કરી દીધી. કેટકેટલી રેલીઓ , સભાઓ અને હાથ જોડણી પછી એક ખુરશી મળી હતી જેથી જીતની ખુશી મનાવી તો વ્યાજબી જ હતી . તેની સાથે જોડાયેલા તેના ચેલાઓ પણ નશામાં ઝૂમી રહ્યા હતા, પરંતુ ક્યાંક દૂર ઊભેલી સારિકા આ બધું શાંતિથી નિહાળી રહેલી હતી તેના ચહેરા ઉપર કોઈ જ ભાવ ન હતો. ન
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 16 - રોમેન્ટિક ડિનર
દિલ્હી માં આવતા જ રવિરાજ એ એક લાંબી સભા યોજી જેમાં અનવેશા મલિક પણ પોતે તેની સાથે આં પાર્ટી માં જોડાવાની છે તેનું એકમોટું સ્વમાન ભેર સ્વાગત થવાનું હતું. આ સાથે કેટલાય મોટા નેતાઓ અને તેની પાર્ટીના સદસ્ય તેની ...Read Moreહાજર હતા. ઘણા એવા બિઝનેસમેન પણ રવિરાજ સાથે મુલાકાત કરવા આ જાહેર સભામાં આવ્યા હતા. સૌથી વધુ ખુશ રવિરાજ ની ખાસ મિત્ર અન્વેષા મલીક હતી .જોકે રવિરાજ ની જીત માં અન્વેષા મલિકનો પણ મોટો હાથ હતો અને અત્યારે બંને જાહેરમાં મળીને પોતાના સંબંધોને જાહેર કરી રહ્યા હતા રવિરાજ થકી જ અન્વેષા ને સ્વરા ની જાણ થઈ હતી બંને એ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 17. સ્વરા નો નશો
રવિરાજ ની અરેસ્તિંગ પછી તેણે યોજેલી સભા વિરોધ સભામાં પરિણમી, તેની સાથે ના નેતાઓ અને તેના મિત્રો પણ જાણે ક્યાંક ગાયબ જ થઈ ગયા અન્વેષણ મલિક પણ પોતાનું મોઢું છુપાવીને ત્યાંથી ભાગી નીકળી પરંતુ તે અને રવિરાજ સાથે દિલ્હીમાં ...Read Moreખોલી પાર્ટનરશીપ કરી રહ્યા હતા આથી રવિરાજ નું નામ આવતા જ ત્યાં પણ ઈનકમ ટેક્સ અધિકારીઓની રેડ પડી આ બધામાં અન્વેષા માલિકનું નામ પણ ચર્ચામાં આવી ગયું .પોલીસે આ સાથે જ રવિરાજ ની બધી જ મિલ્કતો જપ્ત કરી લીધી અને આં સાથે તેનો ભાઈ ઉમંગ પણ પોલીસ કાર્યવાહીમાં ફસાઈ ગયો કાળા નાણાના હિસાબ દરમિયાન તેમણે કરેલા કેટલાક અન્ય
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 18. જોન્સ સાથે મુલાકાત
જેમ રાત નો નશો ધીરે ધીરે તેનો અસર દેખાડી રહ્યો હતો તેવી જ રીતે સ્વરા નો નશો પણ ધીરે ધીરે તેની આંખોમાં દેખાઈ રહ્યો હતો પરંતુ જેમ નશો વધતો હતો તેમ સ્વરા કોઈ ઊંડા દુઃખમાં ડૂબતી હોય તેવું લાગી ...Read Moreહતું, તે ધીમે ધીમે કાઈક બબડી રહી હતી. એની આંખોમાં કોઈ પ્રત્યે ગાઢ નફરત હોય તેવું દેખાઈ રહ્યું હતું જેના લીધે તે સંપૂર્ણપણે ધ્રુજી રહી હતી. યશ પણ સ્વરા ને આ રીતે જોઇને થોડો ગંભીર બન્યો રાતીચોળ આંખો, માથું ઢાળીને ટેબલ પર ટેક આવેલો સ્વરા નો ચહેરો, વિખરાયેલા વાળ અને માત્ર છે બોલી જ રહી ન હતી પરંતુ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 19. પ્રથમ પગથિયું
ડોક્ટર જોન્સ સાથેની મુલાકાત નિષ્ફળ ગયા પછી સ્વરા ગાડીમાં બેઠી થોડી ઉદાસ હતી તેને પોતાના સપના હજુ થોડા દૂર જતા હોય તેવું લાગ્યું .યશ પણ તેની માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો પરંતુ તેનું કોઈ પરિણામ યશને આપી ...Read Moreન હોવાનો તેને પસ્તાવો થઇ આવ્યો. ત્યાં જ અચાનક ગાડીની બ્રેક લાગી અને સ્વરા ધક્કા સાથે આગળ ધકેલાઈ હજી તો તે કોઈ ઊંચું જોવે ત્યાં જ ડ્રાઇવર ના ચહેરા ઉપર કરચલીઓ અને બેચેની દેખાય અને ડ્રાઇવર જે દિશામાં જઈ રહ્યો હતો તે દિશામાં તેણે નજર ફેરવી જોયું, તો આગળ લોકોનું ટોળું દેખાઈ રહ્યું હતુ. સ્વરા ગાડીમાંથી ઉતરીને બાર જોવા નીકળી
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 20.આઝાદી
ઝાકીર ની શાદી અગાઉ ના સતત દસ મહિના સુધી ડોક્ટર લોડના અંદર ટ્રેનિંગ અને હવે ડોક્ટર જોન્સ સાથે સ્વરાની પ્રેક્ટિસ પૂર જોષ ચાલી રહી હતી અને તેને તેની મહેનત નું ફળ પણ મળી રહ્યું હતું કારણ કે સ્વરા પહેલેથી ...Read Moreપોતાના કાર્ય અને પોતાના સિદ્ધાંત પ્રત્યે નિષ્ઠાવાન હતી . બાલાજી હોસ્પિટલ ભલે એક નાનું પાયદાન હતું. પરંતુ સ્વરા એ ત્યાં કરેલી મહેનત સામાન્ય ન હતી અને હવે તેની આજ નિષ્ઠા અને તેનું કંઈક કરી બતાવવાનું જૂનુંન ડોક્ટર જોન્સ જોઈ રહ્યા હતા . દિવસ રાત જોયા વગર સ્વરા સતત પોતાનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહી હતી આ બાજુ યશ પણ પોતાના
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 21. ધન્યવાદ
કોર્ટ નો દિવસ..... કઠકરામાં રવિરાજ અને સારિકા સામે સામે ઊભા હતા. રૂવાબદાર આંખો અને ઘમંડી ચહેરા સાથે ઉભેલો આ વ્યક્તિ ઝડપથી અહીંથી બહાર નીકળવાની જ ઉતાવળમાં હતો બસ ઝડપથી આ ગવાહી પતે અને કોર્ટ રવિ રાજને મુક્ત કરે અને ...Read Moreતો તે બહાર નીકળીને આ પોલીસ અને તે વ્યક્તિની તપાસ કરવા માંગતો હતો જે તેને અહીં લાવવા માટે જવાબદાર હતો...સારીકા જી....સારીકા જી........હ;...... એક ટસે રવિરાજ ને જોઈ રહેલી સારિકા વકીલ ના બોલાવવાથી ભાનમાં આવી,"કોર્ટ તમારી રાહ જોઈ રહ્યું છે..." વકીલહહ્..... હજી પણ સારીકા અસમંજસ માં જ હતી. કારણ કે તે જે બોલવા જઈ રહી હતી તેનાથી ઘણી જિંદગીઓ બદલાઈ જવાની
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 22. તપાસ
રવિરાજ અને ઉમંગ ની ગિરફતારી સાથે આશ્રમના કેસનો પણ ફેસલો થઈ ચૂક્યો હતો ગુનેગાર અત્યારે જેલમાં હતો સ્વરા એ જે વચન આશ્રમ ના લોકો ને આપ્યું હતું, તે પૂર્ણ થઈ ચૂક્યું હતું. કોર્ટની બહાર નીકળતા જ સારિકા અને તેના ...Read Moreમાટે એક નવો દિવસ હતો તે ફરીને હવે ઇન્દોર શહેરની બિઝનેસ ટાયકૂન હતી હા, રવિ રાજ અને ઉમંગ ના લીધે તેના બિઝનેસને ઘણો ફટકો પડ્યો હતો પરંતુ બધું યોગ્ય કરવામાં સારિકા સક્ષમ હતી કોર્ટની બહાર નીકળતા હતા એક અજાણ્યો અવાજ સારીકા ના કાનમાં પડ્યો આ અવાજ બીજા કોઈનો નહીં પરંતુ સારીકાના માતા પિતાનો હતો. સારિકા ના પ્રેમ લગ્ન પછી તેના
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 23.નજર
પ્રિવિલ હોસ્પિટલ યું એસ.....Monday... midnight time 2.30 a.m સ્વરા અત્યારે નાઈટ ડ્યુટી ઉપર હતી. તેની મિટિંગ થોડી વાર પેહલા જ પૂરી થઈ હતી . ડોક્ટર ઝોન સાથેની લાંબી ચર્ચા પછી પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ હદય મળી આવતું ન ...Read Moreજે પેશન્ટના હૃદય સાથે અનુકૂળ પણ હોય. ડોક્ટરો અને પરિવારો પણ ઘણા જ પ્રયત્ન કરી ચૂક્યા હતા પેશન્ટની જાન બચી શકે એમ હતું પરંતુ સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય તો...... ખૂબ પ્રયત્નો કર્યા પછી સૌ કોઈ આશા ગુમાવી રહ્યા હતા કારણ કે પેશન્ટ પાસે ખૂબ જ ઓછો સમય હતો. સ્વરા પણ હતાશ જતી તેને પોતાનું મન ભટકાવવા ટીવી ઓન કર્યું અત્યારે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 24. ખુલાશો
સ્વરાની કારકિર્દીમાં આ ઘટના સામાન્ય ન હતી ડોક્ટર જોન્સ હવે સ્વરા નો પેલી પાર્ટીમાં હાજર રહેવાનો મકસદ જાણી ગયા હતા . અને આ સાથે જ ડોક્ટર જોન્સ ને સ્વરાને દિલ્હીની સંજીવની માં ટ્રાન્સફર કરવાનો વિચાર આવ્યો. કારણ કે સ્વરાની ...Read Moreજે કબિલિયત હતી તે હવે સંજીવની માટે યોગ્ય હતી. અને સંજીવની ને પણ આવા જ કુશળ તબીબો ની જરૂર હતી. ડોક્ટર માત્ર રોગ સાજો કરવા માટે જ નથી પરંતુ તેનું કામ પેશન્ટને સંપૂર્ણ પણે ગંભીર બીમારી પછી પણ સામાન્ય જીવન જીવવા માટે પ્રેરક કરવાનો છે જે વાત સ્વરા એ બધા ને સમજાવી હતી . ડોક્ટર જોન્સ સંજીવની સાથે સારી રીતે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 25. હોળી સેલિબ્રેશન
અર્જુન ની કેબિન... ઘણીવાર થી કોઈ વેટિંગ એરિયામાં બેઠી ને અર્જુન ની રાહ જોઈ રહ્યું હતું. તેણે ન તો કોઈ અપોઈન્ટમેંટ લીધી હતી કે ન તો તેને બોલાવવામાં આવ્યો હતો છતાં આ શખ્સ વારંવાર અર્જુન વિશે પુછી રહ્યો હતો. ...Read Moreતે ખૂબ જ ઉતાવળ માં હોઈ તેવું લાગી રહ્યું હતું...પ્રવેશ....આંચકો.....બંટી.....??શું છે આ બધું ?? ક્યાં હતો તું અત્યાર સુધી ?? નો કોલ નો મેસેજ ...અને તને મે કંઈ કામ સોપ્યું હતું, તેનો પણ કોઈ જવાબ નથી. તે મારું કોઈ કામ કર્યું છે કે નહિ.....This is not .....બસ કર યાર મને પણ બોલવા દે....હું તારા કામ માં જ હતો ...અને જે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 26. સ્વરા સાથે મુલાકાત
આ બાળકો ના જન્મ ને લગભગ છ વર્ષ વીતી ગયા હતા આથી તેના રેકોર્ડમાંની જાણકારી સિવાય વધુ કોઈ વિગત મને મળી શકી નહીં પરંતુ જન્મ દાખલામાં જે માતાનું નામ લખાયેલું હતું તેને શોધવાનો મેં પ્રયત્ન કર્યો તેમાં પણ મને ...Read Moreસફળતા હાથ લાગી નહિ, આથી હવે સ્વરા ના સૌથી નિકટ એવા ઝાકીર પર જ નજર રાખવી મને યોગ્ય લાગી, નજર રાખતા રાખતા મને એ જાણ થઈ કે સતત ઝાકીર નું આ બાળકો અને સ્વરા માટે આ બધું કરવું તેની પત્ની નીદા ને ખટકી રહ્યું હતું કારણ કે આ બધામાં તે નિદાને સમય આપી શકતો ન હતો અને બંને વચ્ચે એકંદરે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 27.ઓપનિંગ સેરેમની
સ્વરા ઇન્ડિયા પરત આવી ચૂકી હતી, આજે તે એટલી ખુશ હતી કે જાણે તે સાતમા આસમાને પહોંચી ગઈ હોય, આખરે તેનું સપનું પૂર્ણ થઈ ગયું હતું, તે સંજીવની માં દાખલ થઈ ગઈ હતી અને તેના થી પણ વધારે ખુશી ...Read Moreહવે યશ અને યસ્વ સાથે તેના પોતાના મેન્શન માં રેહવાની હતી. યશ્વ મેન્શન માં હોળી ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. અને આ ગ્રાન્ટ પાર્ટી નું કારણ પણ ઘણું મોટું હતું. સ્વરા ની સફળતા જેમાં તેનું સંજીવની માં પ્રવેશ હોઈ કે પછી આશ્રમ કેશ નો ન્યાય, કે પછી યશ નો ચાલી રહેલો હોટેલ પ્રોજેક્ટ જેમાં તેની ફૂડ બ્લોગર
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 28. પર્દાફાશ
અર્જુન પોતાની પત્ની , તેની માતા અને ભાઈ દેવ ની સજીશો થી સાવ અજાણ હતો. પરંતુ હવે તેને ધીરે ધીરે બધું સમજાઈ રહ્યું હતું. પણ હજી સંપૂર્ણ સ્પષ્ટ કઈ થયું ન હતું. હજી જવાબો અધૂરા હતા.આથી પોતાના સવાલો ના ...Read Moreમેળવવા તે ફરી યસ્વ મેન્શન માં જવા માંગતો હતો. કારણ કે મનની અંદર ચાલતું ઘમસાણ તેને શાંતિ લેવા દેતું ન હતું. તેને હવે બધું જાણવું હતું પરંતુ કેવી રીતે ?? તે હજી શોધવાનું હતું. બંટી ની સ્પષ્ટ ના પછી પણ અર્જુન આ જોખમ લેવા તૈયાર થયો. અને બંટી ના છૂટકે તેનો સાથ આપવા... બન્ને ફરી યસ્વ મેન્શન પોહચ્યા વેઇટર બની
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 29. ઈર્ષા....
અર્જુન જાકીર ની વાત પરથી એ તો જાણી જ ગયો હતો કે ઘરમાં દાખલ અમે અમારી મહેનતથી થયા નથી પરંતુ ઝાકીર ની મહેરબાની થી અમે સરળતાથી અંદર આવી શક્યા એટલે કે તે પહેલેથી જ અમને બંનેને ઓળખી ગયો છે ...Read Moreતેને કેમ અમને પકડ્યા નહીં અને ઘરમાં દાખલ થવા માટે મદદ કરી??? " તમને બંનેને થતું હશે કે હું તમારી બંનેની આવી રીતે આવ ભગત કેમ કરું છું જોકે ગભરાવાની કે ખોટો ડોળ કરવાની મારી સામે કોઈ જરૂર નથી કારણ કે મને ખબર છે કે તમે કોઈ વેટર નથી પરંતુ જાસૂસ છો( બંટી તરફ આંગળી ચીંધતા )અને આ સાથે આવેલ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 30. યશ ની હોળી
જાકિર: " અન્વેશા મલિક સાથે જે રવિરાજ ના કેશ ને લીધે બદનામી થઈ તે તો હજી શરૂઆત છે અને હા તેમાં સંપૂર્ણપણે હાથ સ્વરા નો જ હતો કારણ કે 14 વર્ષ પહેલા જો તેણે ,તેના ભાઈએ અને તેની માતાએ ...Read Moreજિંદગી બરબાદ ન કરી હોત તો આજે યશ અને સ્વરા સાથે રહેતા હોત સ્વરા નો દીકરો તેની સાથે હોત પરંતુ અફસોસ છે કે આ નથી, એટલે હવે તમે બધા તૈયાર થઈ જાવ કારણ કે હવે તમારા બધાનો વળતો સમય શરૂ થઈ ગયો છે....""શું તમે ધમકી આપી રહ્યા છો....??""હા ધમકી જ છે અને જોવો તો ભવિષ્યના દર્શન કરવું છું તમને... કારણ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 31. નીતા vs સ્વરા
યશ ની પ્લાનિંગ પ્રમાણે ઝાકિરે કામ કર્યું તે જે અર્જુન સુધી પોહચાડવા માંગતો હતો તે તો પોહચી ગયું હવે અર્જુન ના મગજ માં પણ સ્વરા નો ડર બેસી ગયો જે તેના બદલા નો પેહલો પાયદાંન હતો વળી યશ એ ...Read Moreસારી રીતે જાણતો હતો કે અર્જુન અણવેશા, દેવ કે કંગના ને આ બધી વાત ની જાણ સબૂત વગર નહીં કરે પરંતુ એક વાત એ પણ હતી કે અર્જુન તેમના સુધી પોહચી ગયો.પરંતુ તેના મગજ માંથી હજી યશ પ્રત્યેનો શક ગયો છે કે નહિ તે કહેવું મુશ્કેલ છે. આ બધી જાણ ની બહાર સ્વરા તો હોળી પાર્ટી માં વ્યસ્ત હતી. તે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 32. બ્રેકિંગ ન્યૂઝ...
અન્વેશા મલિક આજે સવાર થી સતત કોઈના સાથે ફોન માં હતી. તેની સામે ફોન માં કોઈની દલીલો સતત ચાલુ હતી.અને તે કોઈને સતત મનાવી રહી હોઇ તેવું લાગી રહ્યું છે આ જોઈ અર્જુન ને તેની વાત સાંભળવા માં રસ ...Read Moreકારણ કે અન્વેશા મલિક કોઈને મનાવતી તો ન હતી કે આજીજી કરતી ન હતી. આજે તે આટલી ધીરજથી કોઈને સમજાવી રહી છે ત્યારે ચોક્કસ સામે કોઈ તેના ટક્કરનું હશે અને વળી વાત પણ અન્વેશા માલિકના કામની હશે તે તો નક્કી " બસ તુ હવે થોડી શાંતિ રાખ મેં જે પ્લેન વિચારેલો છે તેમાં કામ કરવાનો સમય આવી ગયો છે; અને
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 33. સ્વરા નો ગુસ્સો
અર્જુન ઓફિસે આવ્યો તેણે તરત જ પોતાની પીએ કાવ્યા ને બોલાવી અને આ સ્વરા ઉપર ફરી નજર ગોઠવવા કહ્યું તે ક્યાં જાય છે શું કરે છે કેટલા વાગે નીકળે છે બધું જ આથી મિસ્તી રેજન્સીની બહાર અર્જુનનો એક આદમી ...Read Moreગોઠવાઈ ગયો હવે પ્લાન બી પ્રમાણે તેણે ઘરના સદસ્યો ની સામે સ્વરા ને લાવવાની હતી. જેથી કરીને દરેકને ખબર પડી જાય કે સ્વરા દિલ્હીમાં આવી પહોંચી છે તો યશની જિંદગીમાં ફરી આવતા વાર નહીં લાગે કારણ કે સંજીવની બન્ને જોડતી એકમાત્ર કડી છે તે માટે તેને ફરી એક પ્લાન બનાવ્યો મલિક મેન્શન ... મોર્નિંગ વિયુ.... કંગના માલિક વોકિંગ પરથી પાછી
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 34. સંજીવની માં અંવેશા મલિક
કંગના રૂમમાં એક ખૂણે થી બીજે ખૂણે ચક્કર કાઢી રહી હતી , તો દેવ પણ કઈક ખૂણા માં બેઠેલો કઈક વિચાર માં હતો. જ્યારે અન્વેશા ને તો એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે તે હમણાં શું કરી નાખશે તેની ...Read Moreતેને પોતાને પણ ન હતી. ત્યાં એક વધુ બેકિંગ ન્યુઝ ચેનલ ઉપર ફરી ચાલુ થઈ, જે યશ મલિક ની હતી. બ્રેકિંગ ન્યૂઝ.... ઘણા વખત પછી યશ મલિક મીડિયા ની સામે.. યશ મલિક એ મીડિયા ને આપ્યો ઠપકો, તેમ ના મતે જે ન્યુઝ સવાર ની બ્રેકિંગ ન્યૂઝ બની ગઈ છે તેમાં દેખાડવા જેવું કંઈ ખાસ નથી આ ઉપરાંત તે કહે છે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 35. યશ ની શાદી
ઉછળતા ઘમંડી પગ અને ગુસ્સાથી ઉભરાએલા મગજ સાથે અન્વેશા સ્વરા ના કેબિન માં જબરદસ્તી દાખલ થઈ, ગુસ્સો તો એટલો હતો કે હમણાં તે સ્વરા નું ખૂન જ કરી નાખશે પણ આ કંઈ એમ સેહલું ન હતું જેવું તે વિચારી ...Read Moreહતી. છતાં ગુસ્સા માં તેણે સીધી સ્વરા ને ધમકી આપવા માંડી, પરંતુ સામે છેડે સ્વરા સાવ નીરમુઢ બની ને ઉભી હતી , કોઈ પ્રતિકાર જ નહીં, જાણે તેને અંવેશા ના શબ્દો ની કોઈ અસર જ થતી નથી, કોઈ ફેર જ પડ્યો નથી. આ જોઈ અંવેશા વધુ ગુસ્સાથી તેના પર ત્રાટકી, પણ ફરી એજ સ્વરા નો પ્રતિભાવ.... વર્ષો પછી ફરી અંવેશા
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 36. બિઝનેસ ટાયકૂન સ્વરા
અંવેશા અને અર્જુન નો તર્ક યોગ્ય જ હતો, તેમને જે વાત નો ડર લાગી રહ્યો હતો તે ડર દાદી અને ઘર ના અન્ય સભ્યો ના મન માં પણ હતો, પરંતુ એક સત્ય તે પણ હતું કે શું યશ ને ...Read Moreની જાણ થઈ ગઈ છે?? આ વિચાર જ કંપાવી મૂકે તેવો હતો. કારણ કે સૌ કોઈ જાણતા હતા કે યશ સ્વરા ને કેટલો પ્રેમ કરતો હતો,તે કેટલો ખુશ પણ રેહવા લાગ્યો હતો જ્યાંર થી સ્વરા તેની લાઇફ માં આવી હતી. તેની થોડી પણ તકલીફ તેના થી બરદાશ થતી ન હતી , તેના દરેક પડેલા બોલ તે પાડતો હતો. છતાં તેના
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 37. વજીર ની ચાલ
નીતા કપૂર તો લગ્ન ની વાત સાંભળતા જ ઉછળી પડી, આખરે વર્ષો થી તે આ દિવસ ની તે રાહ જોતી હતી તે તરત જ બધા ને આ ન્યુઝ આપવા માંડી, બધા ને કામે પણ લગાડી દીધા પણ અર્જુન અને ...Read Moreની વાતોમાં હજી ગોળીબાર હતો, તેમનો પ્લેન પણ આ જ હતો, અફવા ફેલાવવા નો કારણ કે એક વખત જો યશ અને નીતા કપૂર ની શાદી ની વાત મીડિયા માં આવી જાય અને સ્વરા સુધી પોહચી જાય પછી તો બસ અડધું કામ તો આમ જ થઈ ગયું..... તેને તકલીફ આપવાનું, બસ પછીતો શું તેનો યશ ની જિંદગી માં આવવાનો અને તેની
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 38. યશ નું કન્ફેશન્
યશ મલિક મેન્શન માં દાખલ થયો, અડધી રાત્રિ પસાર થઈ ચૂકી હતી પરંતુ દાદી ના રૂમ માંથી હજી હીંચકા નો કિચૂક કિચુક અવાજ આવતો હતો.યશ દાદીની સ્થિતિ જાણતો હતો. યશ તે અવાજ ની દિશા તરફ આગળ વધ્યો, તે જાણતો ...Read Moreદાદીની બેચેની,તકલીફ અને હવે આવનારા તુફાન વિશે.. પણ હવે તેના અને સ્વરા ના સંબંધ વિશે દાદી થી છુપાવવાનો કોઈ અર્થ રહ્યો ન હતો. ચારેતરફ સન્નાટો હતો પણ મનની અંદર ખૂબ ભયંકર અવાજો થતાં હતાં હજી તો તે દરવાજો ખોલી અંદર દાખલ થાય ત્યાં જ ફરી તેનો ફોન રણક્યો ,આ વખતે પણ રોનિત જ હતો. "બોલ ,રોનિત હવે શું છે? જ્યારે
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 39. સ્વરા ને નિમંત્રણ
યશ દાદી ના રૂમ માં દાખલ થયો, અડધી રાત્રિ એ પણ દાદીની આંખ માં ઊંઘ ન હતી. તે એ તો જાણી ચૂક્યા હતા કે યશ સ્વરા અત્યારે સાથે છે પણ આ બાર વર્ષ થી ચાલતું તેમનું ગુપ્ત જીવન વિશે ...Read Moreકશું જાણતા ન હતા . એટલે કે યશે સ્વરા ને પોતાના થી દુર કરી જ નથી તે આ કંપની ના શેર પરથી ખબર પડતી હતી. યસ્વ ના જન્મ પછી યશે પોતાના અમુક શેર સ્વરા ને આપ્યા હતા ,પણ જ્યારે યશ અને સ્વરા ના ડિવોર્સ થયા ત્યારે આ શેર વિશે કોઈ ચર્ચા જ થઈ ન હતી. આ બાર વર્ષ થી યશ
  • Read Free
હમદર્દ..... તારા પ્રેમ થકી... - 40. સ્વરા નો પલટવાર
શાદી ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી, ઘરમાં સૌ કોઈ આશ્ચર્ય માં હતા કે દાદી એ કઈ રીતે યશ ને મનાવ્યો,કારણ કે યશ બધી વિધિમાં હાજરી આપતો હતી. બધા નો પ્લેન કામ કરી રહ્યો હતો અને યશ દાદી ના ...Read Moreમજબૂર થઈ ગયો હતો, કારણ કે સ્વરા ના કરિયર સાથે તે ફરી કોઈ જોખમ લઈ શકે તેમ ન હતો. તેણે બધા હાથ પગ મારી લીધા હતા પણ જો સંજીવની માંથી સ્વરા ને અપમાનિત કરી કાઢવામાં આવશે તો ફરી તેનો આત્મવિશ્વાસ જગાડવો અને નવી શરૂઆત કરવી ઘણી અઘરી થઈ જશે, દુનિયા ની કોઈ હોસ્પિટલ સ્વરા નો હાથ નહિ પકડે આથી નીતા
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Love Stories | Farm Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Farm

Farm Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.