OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Wisdom of the evening by Dr.Chandni Agravat | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. સાંજનું શાણપણ - Novels
સાંજનું શાણપણ by Dr.Chandni Agravat in Gujarati
Novels

સાંજનું શાણપણ - Novels

by Dr.Chandni Agravat Matrubharti Verified in Gujarati Anything

(26)
  • 4.7k

  • 11.8k

  • 4

તમારી આસપાસ વેલની જેમ વીંટળાયેલ બાળકનાં હાથ, એ પ્રભુએ તમને પાઠવેલા શુભેચ્છા છે. સબંધોની આંટીઘૂંટી ઉકેલતા ઉકેલતા આપણે સમય જતાં એટલા ચાલાક થઈ જઈએ કે,પોતાની જરૂરિયાત મુજબ દોર ખેંચતા અને ઢીલ દેતા શીખી જઈએ છીએ. ઊંચાઈ પર પહોચવાનાં આનંદમાં .. હંમેશા એ પગથિયા ભુલાઈ જાય છે... .. જેમણે તમારો ભાર વહ્યો છે.

Read Full Story
Download on Mobile

સાંજનું શાણપણ - Novels

સાંજનું શાણપણ - 1
સાંજનુંશાણપણ □● તમારીઆસપાસવેલનીજેમવીંટળાયેલ બાળકનાંહાથ, એપ્રભુએતમનેપ્રભુએ પાઠવેલીશુભેચ્છાછે. □● સબંધોનીઆંટીઘુંટીઉકેલતાઉકેલતા આપણેસમયજતાંએટલાંચાલાકથઈ જઈએકે,પોતાનીજરૂરિયાતમુજબદોર ખેંચતાઅનેઢીલદેતાશીખીજઈએછીએ. □● ઊંચાઈપરપહોંચવાનાઆનંદમાંહંમેશા એપગથિયાભુલાઈજાયછે.જેમણેતમારો ભારવહ્યોછે. □●ઘણીવારસબંધમાંપડેલઘસરકાઉંડા ઘાનુંકામકરેછે. રુઝાયતોજાય,પણ નિશાનરહીજાય. □●જિંદગીમાંમૈત્રીનાંઘણાંઅવસરઆવશે પણ,અવસરમાટેથતીમિત્રતાથીબચવું. □●વિશ્ર્વાસઘાતએસબંધનીધોરીનસને કાપતીકરવતછે. □●સબંધજ્યારેસમજણનુંસ્થાનસમજૂતી, સંવાદનુંસ્થાનખુલાસાલઈલેત્યારેપાછું વળીજવું. □● જેમઅજવાળાનીગેરહાજરીથીટેવાઈ ગયાપછીદેખાવાલાગે, તેમદરેક વિપરીતપરિસ્થિતિનેમનથીસ્વીકાર કરીલેવાથીતેમાંથીનીકળવાનોરસ્તો સાફદેખાવાલાગે. □● લાગણીનોવ્યવહારકરતાંપહેલાંપાત્રની ઉંડાઈમાપીલેવી.છીછરુછલકાઈજાય નેઉંડુંક્યારેયનભરાય. □●કાશ... જોમાણસાઈનીમાર્કશીટહોત, ...Read More□●”ધીરજ“એમા-બાપનાંશબ્દકોશનો સૌથીમહત્ત્વપૂર્ણશબ્દ. □●ગમેતેવાંજ્ઞાનીમાણસપરજ્યાંસુધી સફળતાનોથપ્પોલાગતોનથી,કોઈતેની નોંધલેતુંનથી. □● સબંધમાંજતુંકરવાનીભાવનાસારીપણ જ્યારેતેએકપક્ષીયહોય,સબંધઅકાળે મૃત્યુપામે. □●એકસ્ત્રીમાટેસ્વાભિમાનજાળવવુંએ રોજીંદીકવાયતછે. □●કોઈપણનિર્ણય, નાનોકેમોટો,મુશ્કેલકે આસાનલઈલીધાપછીઅમલકરતા પહેલા,થોડોવખતથોભીજવું. □● જિંદગીનીરેસમાંઆંધળીદોટમુકતા આપણે,ઘણીવારજીવતાહોવાનોઅહેસાસ ભુલીજઈએછીએ. □●લેતીદેતીનો...તોલમાપનો..વ્યવહાર ખતમથઈજાયછે,ત્યારેખરીદોસ્તીની શરૂઆતથાયછે. □●બાળકનીનિર્દોષઆંખમાંચાલાકીઅંજાઇ જાય, એવિશ્ર્વનીસૌથીમોટીનિષ્ફળતાછે. □● સબંધમાંજ્યારેઅવિશ્ર્વાસનીગાંઠપડી જાય, તેસ્થાનેથીલાગણીનોપ્રવાહફંટાઈ જાયછે. □●દુનિયામાંઘણાંલોકોએવાછે,જેમનાંમાટે જિંદગીજએકદર્દછે,તેનામાટેનાનાંમોટાં દુઃખનીકોઈવિસાતનથી. □● આપણેબાળકનેપ્રત્યક્ષકેપરોક્ષરીતેકઈ શીખવવાનીકોશીશનથીકરતાંત્યારે, બાળકસૌથીવધુંશીખેછે. □●સામેવાળાનોતમારીસાથેનોવ્યવહારનો ઘણોબધોઆધારતમારાઅભિગમપર રહેલોછે. □●તમેકોઈનાંશબ્દતોચોરીશકોપણ કોઈનાંવિચારનહી, દરેકવ્યક્તિમાટે બારાક્ષરીનાંઅલગઅલગઅક્ષરઅલગ અર્થલઈનેઆવેછે. □●સબંધોગરીબડોસીનાંગોદળાજેવાહોય ,ટેભાલેવાપડે,સાધવાપડે,સાચવવાપડે, થીંગડાંમારવાંપડે,જર્જરીતથાયતોપડ પણચડાવવુંપડે,છતાંવખતઆવ્યેઢાલ બને. □●ઘણીવારજિંદગીનેસમજીલેવાની ઉતાવળમાંઅનેસમજાયગઈછેએવાં વહેમમાંજિંદગીએકવણઉકેલકોયડોબની જાયછે. □● મનસાથેકરેલાંવધુપડતાંસમાધાન, ક્ ક્યારેકવિદ્રોહબનીનેફુટેછે,ક્યારેકબિમારી રૂપેતોક્યારેકતુટેલાંસબંધરૂપે. □●લાગણીઅનેપ્રેમનાંમોતીનેવિશ્ર્વાસનાં
  • Read Free
સાંજનું શાણપણ - 2
કોઈ કોડભરી આંખોનાં સપનાં આશુઓમા વહાવી દેવા એનાંથી મોટું કોઈ પાપ નથી. જ્યારે કોઈએ કરેલા ત્યાગ અને બલિદાનની કદર નથી થતી ત્યારે ત્યાગ કરનારનાં હ્રદયમાં ,જીવનમાં આ ઉપેક્ષા નાસૂર બની જાય છે. સત્ય ક્યારેય અંતિમ ન હોય,સમય અને ...Read Moreઅનુસાર સત્ય બદલાતું રહે. સતત પોતાની ઈચ્છાઓ સાથે સમાધાન કરીને વ્યક્તિ પોતે પણ ખુશ ન રહી શકે
  • Read Free
સાંજનું શાણપણ - 3
મારા વિચાર લાગણી કાં તો હોય છે અથવા નથી હોતી..લાગણી ની રસી ઓછી મળે કે મુકાવી લેવાઈ.પરંતુ આ સમજણ આવતાઆવતા કેટલાય આંતરીકપ્રલય નો સામનો કરવો પડે.-Dr.chandni Agravat"સ્પૃહા"કોઈવાર માફી આપી દેવાથીજ માત્ર ઘાવ રુઝાઈ જાય ને ઘણીવાર ,માફી આપવી પડે ...Read Moreઘાવકાળજે કોતરાઈ જાય.-Dr.chandni Agravat"સ્પૃહા"સાચું બોલવું સરળ છે,પણ સત્ય સ્વીકારવું અઘરુ..સમજવું એથીય અઘરુ. મોટા ભાગનાં જૂઠ આ ડરથી જ બોલાતા હોય છે..-Dr.chandni Agravat"સ્પૃહા"લાગણીનાં પારખા, ઝેરનાં પારખાથી પણ જોખમી..-Dr.chandni Agravat"સ્પૃહા"ઘણીવાર અન્યાય
  • Read Free
સાંજનું શાણપણ - 4
● પ્રેમ અતરની સુગંધ જેવો હોય છે, સાચવવો પડે.. જરાક સંજોગોને તાપ લાગે તરત ઉડી જાય.. -ચાંદની અગ્રાવત ● જે સબંધમાં પ્રેમ નિતરતી આંખમાં ખાલીપો અંજાઈ જાય એ સબંધનો અંત નિશ્ર્ચિત છે.-ચાંદની અગ્રાવત ● કોઈ પણ સબંધની ઈમારત ગમે ...Read Moreસુંદર કેમ ન હોય ,જો એના પાયામાં કોઈનું સ્વાભિમાન છે .તો ચોક્કસ ધરાસઈ થઈ જશે.-ચાંદની અગ્રાવત ● સપના તોડવાની કોઈ સજા હોત તો અદાલતમાં ગુનેગારોની કતાર લાગત .-ચાંદની અગ્રાવત ● સફળ લગ્નજીવન એ સુખદ અકસ્માત છે ..જ્યાં બધી પરિસ્થિતિઓ અનુકુળ હોય..-ચાંદની અગ્રાવત ● જો તમે તમારા પ્રિયજનની આંખમાં સન્માન ગુમાવી દીધું તો દુનિયાનાં હજારો સન્માન નકામા.-ચાંદની અગ્રાવત ●લાગણીઓ પાણી જેવી
  • Read Free
સાંજનું શાણપણ - 5
.● ● ઉમરનાં અમુક પડાવ પર પહોંચ્યા પછી સમજાઈ જાય કેલોહી કરતા લાગણીનો રંગ ઘાટો... . ....ચાંદની અગ્રાવત...● એક સ્ત્રી માટે નાનાં નાનાં સપનાઓ નાની નાની ખુશી બહું મહત્વનાં હોય છે , જ્યારે એક પુરુષ સફળતા માટે નાની નાની ...Read Moreને સહજતાથી જતી કરી દે છે.. ॰॰॰ ચાંદની અગ્રાવત ॰॰॰॰॰● એક પુરુષ ગમે તેટલું મોટું બલિદાન ચૂપચાપ કોઈ અપેક્ષાઓ વિના કરી શકે.. જ્યારે એક સ્ત્રી ત્યાગ તો બહું સહજ રીતે કરે..પણ ઈચ્છે કે તેનાં નાનાં કે મોટા ત્યાગની કોઈ નોંધ લે..કદર કરે. °°°•ચાંદની અગ્રાવત °°°°°●●ઘણીવાર બહું માવજતથી સાચવેલાં સબંધમાં કોઈ એક પક્ષે સપનાનો ભોગ લેવાઈ છે. ॰॰॰ચાંદની અગ્રાવત °°°•●● સાચા
  • Read Free
સાંજનું શાણપણ - 6
સબંધોનું ગણિત અટપટું છે, અમુક સબંધ લાગણીઓ થી શરૂ થઈ અને જરૂરિયાત કે મજબૂરી પર ટકે અને કોઈ સબંધ ગરજથી ચાલુ થઈ લાગણી સુધી પહોંચી જાય.ચાંદની અગ્રાવત ન્યાય મેળવવાં માટે પોતે જ લડવું પડે,બીજા દ્વારા લડાતી લડત હંમેશા અધુરી ...Read Moreછુટે.ચાંદની અગ્રાવત જિંદગીની સફર સપનાઓ ,મહત્ત્વકાંક્ષા,લાગણીઓ અને પ્રેમનીખોજથી શરૂ થાય અને શાંતિની ખોજમાંસ્થિર થઈ જાઈ છે.ચાંદની અગ્રાવત કોઈ એકાદવાર તમારી ભુલ માફ કરી દે તો એ તમારા માટેની લાગણી અને સબંધ જાળવી રાખવાની દરકાર હોય શકે , પણ વારંવાર તમારી લુચ્ચાઈ ઉદ્ધતાઈ કોઈ જતી કરે તો
  • Read Free


Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Anything | Dr.Chandni Agravat Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023
  • Best Novels of June 2023
  • Best Novels of July 2023
  • Best Novels of August 2023
  • Best Novels of September 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Dr.Chandni Agravat

Dr.Chandni Agravat Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.