પહેલી અજાણી મુલાકાત - Novels
by vansh Prajapati ... Vishu,vishesh .
in
Gujarati Motivational Stories
આ વાત છે વિનય ની , વિનય આમતો શાંત રહેવાવાલો માણસ ,ઘરમાં મમ્મી નો લાડકો દાદી નો ડાહ્યો પણ મજાકિયો, પપ્પા ની સલાહ મનનારો,અને પડોશીઓ માં સ્નેહ રૂપી મિત્રતા રખ્નારો , બાળકો સાથે બાળક બની જનરો અને મિત્રો ને ...Read Moreઆપનાર ,
વિનય ને બાળપણ થી જ્ LLB કારની ઇચ્છા ને પૂરી કરવા અને પોતાના સ્વતંત્ર વિચારો ને રૂપ આપવા એને LLB કરવા law college માં એડમિશન લીધું , collage ની સાથે સાથે તે lecture પત્યા પછી , તેના મોટા દાદા ની office માં જાય , મોટા દાદા રીટાયર જજ એટલે એટલે એમની પાસે ઘણું શીખવા મળતું એને ,
,વિનય દર રવિવારે ગીતા વાંચન કરતો , કારણ કે એને ગીતા ના શ્લોકો ને સમજવા ખૂબ જ્ ગમતા ,
એક દિવસ જ્યારે lecture પત્યા પછી ઓફિસ આવ્યો થોડું વધારે કામ હોવાને કારણે દાદા એ કહ્યું આજે મોડું થશે તારા બા ને ફોન કરી દે આજે મોડું થશે , અને હા વિનુ આજે જમવાનું તારે મારી અને દાદી ની સાથે છે તો ઘરે પણ ફોન કરી દેજે અને વધારે પ્રશ્નો નહીં હા જેમ કહ્યું તેમ કર ,
આ વાત છે વિનય ની , વિનય આમતો શાંત રહેવાવાલો માણસ ,ઘરમાં મમ્મી નો લાડકો દાદી નો ડાહ્યો પણ મજાકિયો, પપ્પા ની સલાહ મનનારો,અને પડોશીઓ માં સ્નેહ રૂપી મિત્રતા રખ્નારો , બાળકો સાથે બાળક બની જનરો અને મિત્રો ને ...Read Moreઆપનાર , વિનય ને બાળપણ થી જ્ LLB કારની ઇચ્છા ને પૂરી કરવા અને પોતાના સ્વતંત્ર વિચારો ને રૂપ આપવા એને LLB કરવા law college માં એડમિશન લીધું , collage ની સાથે સાથે તે lecture પત્યા પછી , તેના મોટા દાદા ની office માં જાય , મોટા દાદા રીટાયર જજ એટલે એટલે એમની પાસે ઘણું શીખવા મળતું એને , ,વિનય
ભાગ 2(અગાઉ ના ભાગ માં આપણે જોયું ,વિનય ,પ્રક્રીતિ ની મદદ કરે છે અને આશ્રમ ની સમસ્યા નો ઉકેલ લાવે છે ત્યાર બાદ પ્રક્રીતિ ,વિનય ને રવિવારે સાંજે આશ્રમ માં મળવાનું કહે છે , હવે આગલ્)વિનય ઘરે આવે છે ...Read Moreતે આખી રાત જ્ પ્રક્રીતિ ના વિચારો માં જ્ ખોવાઈ જાય છે ,મનમાં તો એ વિચારે છે કે સાચું કમળ તો કાદવ માં જ્ ઉગે પણ મને તો આ જ્ કમળ. મોહી ગયું છે , આટલી બધી મુશ્કેલીઓ સાથે ઉછરેલી આ છોકરી ના વિચારો આતિ ઉત્તમ છે સાચે જ્ એ કમળ મારું થાય તો જીવન માં એક નવી જ્ મહેક