OR

The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.

Matrubharti Loading...

Your daily story limit is finished please upgrade your plan
Yes
Matrubharti
  • English
    • English
    • हिंदी
    • ગુજરાતી
    • मराठी
    • தமிழ்
    • తెలుగు
    • বাংলা
    • മലയാളം
    • ಕನ್ನಡ
    • اُردُو
  • About Us
  • Books
      • Best Novels
      • New Released
      • Top Author
  • Videos
      • Motivational
      • Natak
      • Sangeet
      • Mushayra
      • Web Series
      • Short Film
  • Contest
  • Advertise
  • Subscription
  • Contact Us
Publish Free
  • Log In
Artboard

To read all the chapters,
Please Sign In

Saurashtra ni Rasdhar - 2 by Zaverchand Meghani | Read Gujarati Best Novels and Download PDF

  1. Home
  2. Novels
  3. Gujarati Novels
  4. સૌરાષ્ટ્રની રસધાર - 2 - Novels
સૌરાષ્ટ્રની રસધાર - 2 by Zaverchand Meghani in Gujarati
Novels

સૌરાષ્ટ્રની રસધાર - 2 - Novels

by Zaverchand Meghani Matrubharti Verified in Gujarati Short Stories

(1.4k)
  • 53.6k

  • 188.7k

  • 432

ચાંપરાજ વાળો ઝવેરચંદ મેઘાણી © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...Read Morestrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ૧. ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત

Read Full Story
Download on Mobile

સૌરાષ્ટ્રની રસધાર - 2 - Novels

ચાંપરાજ વાળો
ચાંપરાજ વાળો ઝવેરચંદ મેઘાણી © COPYRIGHTS This book is copyrighted content of the concerned author as well as Matrubharti. Matrubharti has exclusive digital publishing rights of this book. Any illegal copies in physical or digital format ...Read Morestrictly prohibited. Matrubharti can challenge such illegal distribution / copies / usage in court. ૧. ચાંપરાજ વાળો મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત
  • Read Free
ધૂંધળીનાથ અને સિદ્ધનાથ
ધૂંધળીનાથ અને સિદ્ધનાથ (ઝવેરચંદ મેઘાણી) ગુજરાત રાજ્યના ઉપલેટા તાલુકામાં આવેલ ઢાંક ગામની વાત છે. ધૂંધળીનાથનું ટૂંક નામ ધૂંધો અને જાતે કોળી. ગિરનારમાં ધૂંધો અને તેની તપસ્યા. દસમાં નાથ તરીકે ગણના. સિદ્ધનાથને ચેલા તરીકે સાફી આપવી. વાંચો, ધૂંધળીનાથ અને સિદ્ધનાથની ઝવેરચંદ ...Read Moreકલમે લખાયેલ વાર્તા.
  • Read Free
દીકરો -
દિકરો (ઝવેરચંદ મેઘાણી) ભરદાયરામાં એક કાઠી પડછંદ પુરુષ સામે બજરનું પડતલું મુકે છે - અન્ય લોકો પણ આપા દેવાતની વખાણે ધસી આવે છે અને કોઈ ને કોઈ ચીજવસ્તુઓ ધરે છે - આ દરેક વ્યક્તિ સામે ખૂણામાં બેઠેલ નવલોહિયા જુવાને વિરોધ ...Read Moreઅને કાઠીઓનું કઢીચટ્ટાપણું ક્યાંથી આવ્યું તેની વાત માંડી - લાખા વાળો અને આપા દેવાત બંને સામસામે આવ્યા - અમુક મહિનાઓ પછી બદલો લેવા કેટલાક જુવાનિયાઓ લાખાપાદરમાં ઘુસ્યા અને લાખા વાળાની સ્ત્રી તેમજ જુવાન દીકરી હીરબાઈ ઉભા હતા - હીરબાઈએ નિર્જન ફળિયામાં દેવાતના પહોળા સીનામાં ઉભો ભાલો ખૂંપી માર્યો અને તલવારથી કટકા કરીને ગાંસડીની જેમ બાંધીને દરબારમાં પહોચી. દુનિયા કહેતી તી કે લાખા વાળાને દીકરી છે, પણ આ તો દીકરો છે દીકરો. વાંચો, શૌર્યગાથા દીકરો.
  • Read Free
ઢેઢ કન્યાની દુવા
ઢેઢ કન્યાની દુવા (ઝવેરચંદ મેઘાણી) બાપ, દીકરાના લગન, ઘોડીએ ચડતા શીખવાડતો બાપ, ગોહિલ ગઢનો વારસદાર, સોળ વર્ષની અવસ્થા - કુંવર ઘોડીએથી ઉતરીને ઢેઢ કન્યા સારું એકલો જાય છે - આતોભાઈ કાઠીઓને હંફાવતો હતો - આભડછેટની પહેલા બેનનો સંબંધ બનાવીને આતોભાઈ ...Read Moreકુદ્યો - ગોહિલવાડના વારસદારને એ ઢેઢ કન્યાએ આંતરડીના આશીર્વાદ આપ્યા. વાંચો, અદભૂત શૌર્યગાથા.
  • Read Free
કાનિયો ઝાંપડો
કાનિયો ઝાંપડો (ઝવેરચંદ મેઘાણી) ઝવેરચંદ મેઘાણી કૃત ‘સૌરાષ્ટ્રની રસધાર ના ત્રીજા ભાગમાં ‘કાનિયો ઝાંપડો કથામાં પોતાના ગામ સુદામડાને બચાવવા જતા, પ્રાણની આહૂતિ આપનાર, વાલ્‍મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાના શૌર્ય અને સ્‍વાર્પણની ગૌરવગાથા આલેખાયેલી છે.
  • Read Free
ઘોડી અને ઘોડે સવાર
સૌરાષ્ટ્રની રસધાર - ૩ (ઝવેરચંદ મેઘાણી) શીર્ષક : ઘોડી અને ઘોડેસવાર મેથણી ગામ - કાઠિયાવાડી ઘોડીની વાતો - કોઈ ચારણે વાત માંડી ઈતરીયા ગામનાં સૂથો ધાધલ નામના એક કાઠીની... વાંચો, અદભૂત અને વીરરસથી ભરપૂર શૌર્યગાથાઓ.
  • Read Free
ભીમો ગરાણીયો
સૌરાષ્ટ્રની રસધાર - (ઝવેરચંદ મેઘાણી) શીર્ષક : ભીમો ગરાણીયો સાતપડા ગામને ટીંબે બેઠેલો એક આહીર - પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી ગામના નવા તોરણ બાંધવા આવ્યા છે - ગરાસિયો ભીમો અને તેની શૌર્યગાથા... વાંચો, વીરરસભરી ગાથા ભીમો ગરાણીયો.
  • Read Free
દેપાળદે
સૌરાષ્ટ્રની રસધાર ૧ - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત રાજા દેપાળદે - નગરચર્યા કરવા નીકળેલ રાજા એક જગ્યાએ સ્ત્રીના બરડામાં પડેલી સોળ જોઇને ચોકી ઉઠે છે - બાયડીને હળ સાથે જોડીને ખેડૂત ચાલી રહ્યો છે - રાજાના ...Read Moreછતાં ખેડૂતે પોતાની બાયડીને હળથી છૂટી કરી નહિ... વાંચો, દેપાળદે.
  • Read Free
દુશ્મન
સૌરાષ્ટની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - દુશ્મન બીલખા ગામની નદી ભઠીને કાંઠે ખાંટ લોકોના રાજ - બાવા જેરામભારથીજી ચલમ પીતા હતા - જુવાનીયાઓને બાવા એ શ્રાપ આપ્યો - કાઠી વીરાવાળાની બાઈને સાઠ વર્ષે દીકરો અવતર્યો - ખાંટ લોકો ...Read Moreવસ્તીને સંતપવા લાગ્યા... વાંચો, વીરરસભરી સૌરાષ્ટ્રની રસધાર - દુશ્મન.
  • Read Free
મહેમાન
સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - મહેમાન ભડળી ગામની ઉભી બજારે ઘોડેસવાર ચાલ્યો જાય છે - ભાણ ખાચર ઘરે આવ્યા અને ઘરની આબરૂ પર હાથ નાખ્યાની વાત કઠિયાણીએ કરી - દરબારગઢની પરસાળ પર પચાસ પાંચસ કાઠીની પંગથ બેસી ...Read Moreવાંચો, મહેમાન.
  • Read Free
ચમારને બોલે
સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - ચમારને બોલે વાંકાનેરનું દરબારગઢ આખુયે હરખમાં હતું ત્યાં એક વ્યક્તિના હૈયા કેડેથી ફાટફાટ નિસાસો નીકળી રહ્યો હતો - ગાંફ ગામડે ગામની રાજકુંવરીને મે ણા મારવા સિવાયદરબારના લોકો બીજું કોઈ કામ કરતા નહોતા - એટલામાં ...Read Moreચમાર અવી પહોંચ્યો અને જાણે રાજકુંવરીને પોતાના ગામેથી કોઈ માણહ આવ્યાનો હરખ થયો - ગાંફની આબરૂ ધૂળધાણી થાય એ પોસાય તેમ નહોતું ... વાંચો, આગળ શૌર્યરસથી ભરપૂર વાર્તાઓનો રસથાળ - ચમારને બોલે.
  • Read Free
અણનમ માથાં
વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - અણનમ માથાં માનવી માનવી વચ્ચેની ઈશ્વરદત્ત સમાનતા અને બંધુતાના સિધ્ધાંત પર બાર બાર વીરોનું નિરાભિમાની બલિદાન : ‘અણનમ માથાં’ – પાતશાહી ફોજની ગલોલીઓ છુટી...ઢાલોને વીંધીં સીસાં સોંસરવા ગયાં. નવરાતના ગરબા બનીને અગિયાર ભાઇબંધો જુધ્ધમાંથી ...Read Moreનીકળ્યા...કોઇ એક પગે ઠેકતો...કોઇ આંતરડા ઉપાડતો...કોઇ ધડ હાથમાં માથું લઇને... એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા...પછી વીસળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો : “ ભાઇબંધો, સુરાપરીનાં ધામ દેખાય છે. હાલી નીકળો !”સહુ બેઠા... લોહીનો ગારો કરીને સહુએ અક્કેક-બબ્બે પિંડ વાળ્યા...ઓતરાદાં ઓશીકા કર્યા... અને સામસામા રામરામ કરી, અગિયારેય જણા પડખોપડખ પોઢ્યા... અને બારમો - એક બાકી રહેલ મિત્ર કોઈ સતીની માફક પોતાના મિત્રની ચિતામાં શરીર હોમે... વાંચો, શૌર્યરસથી ભરપૂર કથા, અણનમ માથાં.
  • Read Free
સીમાડે સરપ ચિરાણો
વાર્તાસંગ્રહ - સૌરાષ્ટ્રની રસધાર શીર્ષક - સીમાડે સરપ ચિરાણો કથા એવી ચાલે છે કે જુનાગઢ તાબે માંનેકાવાળા અને મઘરવાડા નામના ચારણ લોકોના બે ગામ છે. બંને વચ્ચે સીમાડાનો કજીયો હતો.વારંવાર જરીફો માપની કરવા આવતા,પરંતુ ટનતો ટળતો નહતો.એક દિવસ બંને પક્ષો ...Read Moreકાઢવા માટે સીમમાં ઊભા છે.કોઈ એકમત થતો નથી,લાકડીઓ ઉડવા જેટલો ઉશ્કેરાટ થઇ ગયો છે,તે વખતે તેઓ એ સામેથી એક જબરદસ્ત સર્પ ને આવતો દીઠો.કોઈ કે મશ્કરીમાં કહયું કે, ભાઈ આનાગદેવાતાને જ કહીએ કે આપણો સીમાડો વહેચી આપો. તરતજ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એક સામટ બોલી ઉથયા : હે બાપા ! સાચી વાત છે.તમે દેવ-પ્રાણી છો.વહેચી ધ્યો અમારો સીમાડો.તમારા શરીરનો લીટો પડે,એ અમારા સીમાડા તરીકે કબુલ છે. સાંભળી ને તરત જ એ ફણધર થંભ્યો.વાંકીચૂંકી ચાલ છોડી ને એણે સીધું સોટી જેવું શરીર કર્યુ અને પછી એ ચાલ્યો. એનો લીંટો પડતો ગયો,તે પ્રમાણે ખૂંટ નખાતા ગયાં અને એ લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેચણી થતી જોય ને બેય પક્ષો વાહ બાપા! વાહ મારા દેવતા ! વાંચો, મેઘાણીકૃત વાર્તાઓનો રસથાળ.
  • Read Free

Best Gujarati Stories | Gujarati Books PDF | Gujarati Short Stories | Zaverchand Meghani Books PDF Matrubharti Verified

More Interesting Options

  • Gujarati Short Stories
  • Gujarati Spiritual Stories
  • Gujarati Fiction Stories
  • Gujarati Motivational Stories
  • Gujarati Classic Stories
  • Gujarati Children Stories
  • Gujarati Comedy stories
  • Gujarati Magazine
  • Gujarati Poems
  • Gujarati Travel stories
  • Gujarati Women Focused
  • Gujarati Drama
  • Gujarati Love Stories
  • Gujarati Detective stories
  • Gujarati Moral Stories
  • Gujarati Adventure Stories
  • Gujarati Human Science
  • Gujarati Philosophy
  • Gujarati Health
  • Gujarati Biography
  • Gujarati Cooking Recipe
  • Gujarati Letter
  • Gujarati Horror Stories
  • Gujarati Film Reviews
  • Gujarati Mythological Stories
  • Gujarati Book Reviews
  • Gujarati Thriller
  • Gujarati Science-Fiction
  • Gujarati Business
  • Gujarati Sports
  • Gujarati Animals
  • Gujarati Astrology
  • Gujarati Science
  • Gujarati Anything

Best Novels of 2023

  • Best Novels of 2023
  • Best Novels of January 2023
  • Best Novels of February 2023
  • Best Novels of March 2023
  • Best Novels of April 2023
  • Best Novels of May 2023

Best Novels of 2022

  • Best Novels of 2022
  • Best Novels of January 2022
  • Best Novels of February 2022
  • Best Novels of March 2022
  • Best Novels of April 2022
  • Best Novels of May 2022
  • Best Novels of June 2022
  • Best Novels of July 2022
  • Best Novels of August 2022
  • Best Novels of September 2022
  • Best Novels of October 2022
  • Best Novels of November 2022
  • Best Novels of December 2022

Best Novels of 2021

  • Best Novels of 2021
  • Best Novels of January 2021
  • Best Novels of February 2021
  • Best Novels of March 2021
  • Best Novels of April 2021
  • Best Novels of May 2021
  • Best Novels of June 2021
  • Best Novels of July 2021
  • Best Novels of August 2021
  • Best Novels of September 2021
  • Best Novels of October 2021
  • Best Novels of November 2021
  • Best Novels of December 2021
Zaverchand Meghani

Zaverchand Meghani Matrubharti Verified

Follow

Welcome

OR

Continue log in with

By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"

Verification


Download App

Get a link to download app

  • About Us
  • Team
  • Gallery
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Refund Policy
  • FAQ
  • Stories
  • Novels
  • Videos
  • Quotes
  • Authors
  • Short Videos
  • Free Poll Votes
  • Hindi
  • Gujarati
  • Marathi
  • English
  • Bengali
  • Malayalam
  • Tamil
  • Telugu

    Follow Us On:

    Download Our App :

Copyright © 2023,  Matrubharti Technologies Pvt. Ltd.   All Rights Reserved.