પ્રણય પરિણય - Novels
by Mukesh
in
Gujarati Love Stories
કંઈક અંશે ક્રોધી, ચાલાક, પ્રચંડ શક્તિશાળી છતાં એટલો જ પ્રેમાળ રાજકુમાર..
અચાનક એના જીવનમાં આવે છે એક સુંદર, કથ્થઈ આંખો વાળી, નાજુક તથા નાદાન, પ્રેમ અને આકર્ષણના રંગમાં રંગાયેલી મુગ્ધ, નિર્મળ અને સૌદર્યવાન રાજકુમારી..
રાજકુમાર તો રાજકુમારીને જોતાવેંત એના પ્રેમમાં ...Read Moreજાય છે, પણ રાજકુમારી તેના પ્રેમથી બિલકુલ અજાણ હોય છે..
અચાનક તેના જીવનમાં સંકટનાં કાળા વાદળો ઘેરાઈ જાય છે અને નિયતિ કંઈક એવો ખેલ રચે છે કે જેના પરિણામે રાજકુમાર રાજકુમારીનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરી લે છે.
શું હશે એ લગ્નનું ભવિષ્ય?
શું રાજકુમારી કદી રાજકુમારના પ્રેમને સમજી શકશે?
શું રાજકુમારી જબરદસ્તીના લગ્નને સ્વીકારી શકશે કે હંમેશાં માટે દૂર થઈ જશે?
શું હશે નિયતિના મનમાં?
કા કહાની છે મુગ્ધ પ્રેમની, ઉત્કટ પ્રણયની અને તેમના પરિણયની…
કંઈક અંશે ક્રોધી, ચાલાક, પ્રચંડ શક્તિશાળી છતાં એટલો જ પ્રેમાળ રાજકુમાર.. અચાનક એના જીવનમાં આવે છે એક સુંદર, કથ્થઈ આંખો વાળી, નાજુક તથા નાદાન, પ્રેમ અને આકર્ષણના રંગમાં રંગાયેલી મુગ્ધ, નિર્મળ અને સૌદર્યવાન રાજકુમારી..રાજકુમાર તો રાજકુમારીને જોતાવેંત એના પ્રેમમાં ...Read Moreજાય છે, પણ રાજકુમારી તેના પ્રેમથી બિલકુલ અજાણ હોય છે..અચાનક તેના જીવનમાં સંકટનાં કાળા વાદળો ઘેરાઈ જાય છે અને નિયતિ કંઈક એવો ખેલ રચે છે કે જેના પરિણામે રાજકુમાર રાજકુમારીનું અપહરણ કરીને તેની સાથે જબરદસ્તી લગ્ન કરી લે છે.શું હશે એ લગ્નનું ભવિષ્ય?શું રાજકુમારી કદી રાજકુમારના પ્રેમને સમજી શકશે? શું રાજકુમારી જબરદસ્તીના લગ્નને સ્વીકારી શકશે કે હંમેશાં માટે દૂર થઈ
'ડ્રાઈવિંગ સ્કૂલ?' રઘુ મનમાં બોલ્યો.રઘુ બિચારો બાઘાની જેમ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે માણસે તેની જીંદગીમાં કોઈની માફી નહોતી માંગી આજે એ માણસ પોતાની કોઈ ભૂલ વગર આ છોકરીની માફી માંગી રહ્યો હતો.'ગુડ.. ' ગઝલ એટિટ્યુડથી બોલી. 'તમારુ ...Read Moreપેલો બોલ્યો.'સ્ટ્રેંજર્સને અમે નામ નથી કહેતા.' ગઝલએ એક હાથે ઝટકાથી પોતાના વાળ પાછળ ધકેલ્યા અને ગાડીમાં બેસીને નીકળી ગઈ.**પ્રણય પરિણય ભાગ ૨એ બંનેના જતાં જ રઘુએ આંખો જીણી કરીને તેની સામે જોયું.'વ્હોટ..? બધી ભૂલ તારી જ હતી, કાલ ને કાલ ડ્રાઇવિંગ સ્કૂલ જોઈન કર અને સરખી રીતે ગાડી ચલાવતા શીખ..' તે એકદમ નિર્લેપ ચહેરે બોલ્યો.'ભાઇ સાહેબ હવે આ જરા વધારે
'કોન્ગ્રેચ્યુલેશન્સ ગઝલ.' એવોર્ડ આપીને પહોળા સ્મિત સાથે મલ્હારે ગઝલ સાથે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ કર્યો.'થેન્ક યૂ વેરી મચ.' કહીને ગઝલએ મલ્હાર સાથે હાથ મળાવ્યો.. એના શરીરમાં પ્રથમ સ્પર્શની ઉતેજના વ્યાપી ગઈ. એવોર્ડ લઈને એ પોતાના સ્થાન પર ...Read Moreકેટલીય વાર સુધી એ પ્રથમ સ્પર્શની અનુભૂતિને એના મનમાં મમળાવતી રહી.મલ્હારે પોતે આવીને પર્સનલ નંબર અને વિઝિટિંગ કાર્ડ આપ્યું હોવાથી ગઝલ સાતમાં આસમાનમાં વિહરી રહી હતી.કાર્યક્રમ સંપન્ન થયા બાદ ગઝલ અને તેનુ ગૃપ શોપિંગ, લંચ અને મૂવી માટે નીકળ્યું. **પ્રણય પરિણય ભાગ ૩જે ઠેકાણે એ લોકો લંચ માટે ગયાં હતાં ત્યાં જ વિવાન પણ બિઝનેસ મિટિંગ કમ લંચ માટે આવ્યો
'જાન, યૂ ટ્રસ્ટ મી ના?' મલ્હારે પોતાની આંગળી વડે કાવ્યાનો ચહેરો ઉંચો કર્યો.'ટ્રસ્ટ છે એટલે જ તો મારુ સર્વસ્વ તને અર્પણ કરી દીધું મલ્હાર..' કાવ્યાએ પ્રેમથી મલ્હારની આંખોમાં જોતા કહ્યું..**પ્રણય પરિણય ભાગ ૪એટલામાં કાવ્યાનો ફોન વાઈબ્રેટ થયો. તે તરતજ ...Read Moreઅળગી થઇ અને પર્સમાંથી ફોન કાઢ્યો. સ્ક્રીન પર વિવાનનું નામ ઝળકી રહ્યું હતું.'ભાઈનો ફોન છે, એ મારી વેઈટ કરતો હશે, મારે જવું પડશે. આપણે પછી મળીએ. કાવ્યા એક હાથે પોતાના કપડાં ઠીક કરતા બોલી.'રહેવા દે.. નહીં ઉપાડને ફોન.. કમ હિઅર.' કહીને તેણે કાવ્યાને પોતાની તરફ ખેંચી અને ફરીથી કિસ કરવા લાગ્યો.'મારે જવું પડશે જાન... નહિતર ભાઇ મને શોધતો અહીં સુધી
'હું તારુ કંઇ સાંભળવાનો નથી.. વિવાનની કંપની સાથે આપણા ધંધાકીય હિતો સંકળાયેલા છે, હું વિવાનને નારાજ કરવા માંગતો નથી.' મિહિર કડકાઇથી બોલ્યો. 'ઓકે ફાઇન આવુ છું.' કહીને ગઝલએ પોતાની નાસ્તાની પ્લેટ ઉપાડી અને પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ. ...Read Moreપ્રણય પરિણય ભાગ ૫ 'પ્રિન્સેસ… હજુ કેટલી વાર..? મોડું થાય છે.. આવ જલ્દી..' મિહિરે ગઝલને સાદ પાડ્યો. 'આવી.. આવી.. કેટલી ઉતાવળ કરો છો ભાઈ.. ' બોલતી ગઝલ નીચે ઉતરી. ગઝલ સાદી પણ ખૂબ સુંદર રીતે તૈયાર થઈ હતી. એણે બ્રાઈટ વ્હાઈટ અનારકલી ડ્રેસ પહેર્યો હતો. વાળ ખુલ્લા રાખ્યાં હતાં. હોઠ પર લાઈટ બ્રાઉનિશ લિપસ્ટિક લગાવી હતી. હળવી આઈલાઇનર અને મસ્કરા,
વિવાને "હજુ અહીં જ છે" એમ કહેતાં જ ગઝલએ પોતાની આંખો જોરથી બંધ કરી લીધી અને ફરીથી પોતાનો ચહેરો વિવાનની છાતીમાં છૂપાવી લીધો. કદાચ નાના બાળકની જેમ ગઝલને પણ લાગતું હતું કે હું આંખો બંધ કરી લઇશ એટલે ડોગી ...Read Moreજોઇ નહીં શકે.. પણ ડોગીની આંખો તો ખુલ્લી જ હતી ને..!જોકે દરવાજાની બીજી તરફ હોવાથી બ્રુનોને અંદરનું દ્રશ્ય દેખાતુ નહોતું!ગઝલની આવી ભોળપણભરી હરકત જોઇને વિવાનને હસવું આવી ગયું.. **પ્રણય પરિણય ભાગ ૬ઘણી વાર સુધી બેઉ એમને એમ એકબીજાની આગોશમાં બેડ પર પડ્યા રહ્યાં.વિવાનને પોતાને ગઝલથી અળગા થવાનુ મન નહોતું થતું.આના પહેલા તે ઘણી છોકરીઓની નજીક ગયો હતો પણ જે ફીલિંગ
.'..તો સમજી લે, કે આ પ્રોજેક્ટ તને મળી ગયો.' કાવ્યા મલ્હારનાં નાક સાથે પોતાનું નાક ઘસતા બોલી. કાવ્યાની વાત સાંભળીને મલ્હારનાં ચારેય કોઠે દિવા થયા. 'એ કેવી રીતે?' મલ્હારે પૂછ્યું.'એ તું મારા પર છોડ.. ' કાવ્યાએ આત્મવિશ્વાસથી કહ્યુ.'ઓહ કાવ્યા.. ...Read Moreલવ.. તને ખબર નથી તે મારી કેટલી મોટી ચિંતા દૂર કરી દીધી..' એમ કહીને મલ્હારે કાવ્યાને ચુંબનોથી નવરાવી દીધી.'તારી ચિંતા એ મારી ચિંતા મલ્હાર.. હું જે કંઈ કરુ છું તે આપણા માટે જ તો કરુ છું.' કાવ્યા બોલી. 'આઇ લવ યૂ કાવ્યા' મલ્હાર બોલ્યો.. અને ફરીથી બંને પ્રણયક્રિડામાં પરોવાયા.. **પ્રણય પરિણય ભાગ ૭મલ્હારના નશામાં ખોવાઈને સમાયરાને લેવા માટે એરપોર્ટ જવાનું
'સમાયરા.. ખબરદાર બીજી વાર એ શબ્દ બોલી છે તો..' વિવાન ખીજાઈને બોલ્યો.'શું કામ પતિદેવ..? મારા વરને પતિદેવ ના કહું તો કોને પાડોશીને કહું?' સમાઈરાએ એને હજુ વધુ ચીડવ્યો. કાવ્યાને આ જોવાની મજા પડતી હતી.. વૈભવી ફઈ સમાઈરાને આંખો બતાવીને ...Read Moreકોશિશ કરી રહ્યા હતા.'ફઈ આને કંઈ કહો.. નહીં તો હવે હું મારીશ.. ' વિવાને ફઈને ફરિયાદ કરી.'શું તમે બેઉ તોફાને ચઢ્યા છો? નાના છો હવે!? અલી એય સમી.. તું ઉતર તો નીચે..' વૈભવી ફઈએ ડારો આપ્યો. પણ સમાઈરા પર કોઈ અસર ના થઈ.'હવે તું જો..' કહીને વિવાને એક પડખે ઝૂકીને સમાઈરાને સોફા પર પટકી.'આઉચ.. ઓ માઆઆઆ…' સમાયરા ચિલ્લાઇ.**પ્રણય પરિણય ભાગ
ગઝલ ઉદાસ થઈને પોતાના રૂમમાં પાછી ફરી. એણે ફરી એક વાર બધો સામાન ફંફોસ્યો પણ મલ્હારનું કાર્ડ ક્યાંય મળ્યું નહીં એટલે ગઝલનો મૂડ ઓફ્ફ થઇ ગયો તેણે ગુસ્સાથી બધો સામાન આમતેમ ફંગોળી દીધો.**પ્રણય પરિણય ભાગ ૯વિવાન ફ્રેશ થઈને પોતાના ...Read Moreપર કામ કરી રહ્યો હતો. ત્યાં કાવ્યા પોતે તેના માટે કોફી લઈને રૂમમાં આવી. 'ભાઈ તારી કોફી.' કહીને કાવ્યાએ કોફીનો મગ વિવાનના ટેબલ પર મૂકયો.'થેંક્સ બચ્ચા..' વિવાને મગ ઉંચકતા કહ્યુ.'શું કરે છે ભાઈ તું?' કાવ્યાએ વિવાનના લેપટોપમાં જોતા પુછ્યું.'એક સેવન સ્ટાર હોટેલ બનાવવાનો પ્રોજેક્ટ છે, એનુ ટેન્ડર ભરું છું.' વિવાન બોલ્યો.'અછ્છા.. આજને આજ પતાવવાનું છે કે?' કાવ્યા બોલી. 'હાં, કાલે
'પણ હવે તારા દિવસો પુરા થયા. માર્કેટમાં રાજ કરવાનો વારો હવે મારો છે.' મલ્હારે ઘમંડ સાથે કહ્યુ.'ગુડ.. ગુડ, આઈ લાઈક યોર એટીટ્યુડ.. તું ખૂબ આગળ વધીશ..' વિવાને ઠંડકથી કહ્યુ.'હાં, એ તો મને ખબર જ છે.. એન્ડ થેન્કસ્ ફોર યોર ...Read Moreમલ્હારે કીધું અને વિવાન તરફ એક તિરસ્કૃત દ્રષ્ટિ ફેંકીને બહાર નીકળી ગયો.જોયું ભાઈ.. કેટલો ઘમંડ છે એને? રઘુ દાંત નીચે હોઠ દબાવતાં બોલ્યો. 'નવી નવી પાંખો આવી છે ભલે ઊડે, ઊડવા દે.. ચાલો આપણે આપણા કામે વળગીએ..' બોલીને વિવાન રઘુ અને વિક્રમ સાથે કોન્ફરન્સ રૂમની બહાર નીકળ્યો. **પ્રણય પરિણય ભાગ ૧૦.વિવાને ઓફિસમાં આવતાવેંત સૌથી પહેલા પોતાની કંપનીના આઇ.ટી. ડિપાર્ટમેન્ટમાંથી એન્જિનિયરને
.'સમાઈરા, મારા માટે જે કંઈ છે એ કાવ્યા છે સમજી? એને ઘરે જવું છે તો હું પણ રોકાઈ નહીં શકું… જો તારે એન્જોય કરવું હોય તો તું કરી શકે છે.. ઘરે પહોંચીને હું તારા માટે ગાડી મોકલી આપીશ.' વિવાને ...Read Moreપણ ધારદાર અવાજમાં કહ્યુ.વિવાનની વાત સાંભળીને સમાઈરાને લાગી આવ્યું. 'ઓકે તો ચાલો ઘરે.' બોલીને એ ધમ ધમ કરતી બંનેની આગળ ચાલતી થઈ.'આઇ એમ સોરી ભાઈ, મારે લીધે તમારો મૂડ સ્પોઈલ થયો..' કાવ્યા અફસોસ કરતા બોલી.'અરે નહીં બચ્ચા.. મારા મૂડ કરતાં તું વધુ ઈમ્પોર્ટન્ટ છે, ચલ આવ..' વિવાન બોલ્યો અને કાવ્યાના ખભે હાથ મૂકીને એને લઈને પાર્કિંગ તરફ ચાલ્યો.**પ્રણય પરિણય ભાગ
'તું વિરોધમાં જઈ શકીશ નહીં? અને હું? હું તો મારા ભાઈના વિરોધમાં ગઈને? કોના માટે? આપણાં પ્રેમ માટે જ ને? અરે! હું આપણા માટે મારી આખી ફેમિલીના વિરોધમાં જવા તૈયાર છું. બધાં સાથે સંબંધો તોડી નાખવા તૈયાર છું. અને ...Read Moreકહે છે કે તું તારા ઘરનાની વિરોધમાં નહીં જઈ શકે?' કાવ્યાનો અવાજ ઉંચો થઈ ગયો. એના ચહેરા પર લોહી ધસી આવ્યું.'આમ જો કાવ્યા, તું શાંતિથી વિચાર કર..' મલ્હારે બેઉ હાથમાં કાવ્યાનો ચહેરો લીધો: 'એબોર્શન કરાવીને તરતજ આપણે લગ્ન કરી લઇશું.. વધારેમાં વધારે શું થશે? આપણે ગુપચુપ લગ્ન કરીશું એટલે મારા ઘરના મારાથી નારાજ થશે એટલું જ ને? કદાચ મારી સાથે
સમાઈરાના મનસૂબા પર રઘુ અને વિક્રમે પાણી ફેરવી દીધું એટલે સમાઈરા ગુસ્સે તો બહુ થઇ પણ એ ગુસ્સો તે કોઈના પર ઉતારી શકે તેમ નહોતી.બે દિવસ પછી સમાઈરા અમેરીકા માટે નીકળી ગઈ અને વિવાને છુટકારાનો શ્વાસ લીધો**પ્રણય પરિણય ભાગ ...Read Moreઅમેરિકા જવા નીકળી ગઈ અને બીજા દિવસે વિવાન ચાર દિવસની બિઝનેસ ટ્રીપ માટે ચેન્નઈ જવા નીકળ્યો.કાવ્યા માટે મોકળું મેદાન હતું. તેને હવે કોઈની બીક નહોતી.અગાઉથી નક્કી થયા પ્રમાણે કાવ્યા આજે મલ્હારે આપેલા એડ્રેસ પર એબોર્શન કરાવવા માટે જવાની હતી.'ફઈ.. હું મારા ફ્રેન્ડ જોડે બહાર જાઉં છું.. મારે આવતા મોડું થશે..' કાવ્યાએ વૈભવી ફઈને કહ્યુ.'બેટા આજે બા અને ભાઈ આવવાના છે,
'ગઝલ મિહિર કાપડિયાની બહેન છે.. એને કોઈ સંતાન નથી એટલે બધો વારસો ગઝલને જ મળશે.. અને ગઝલ દ્વારા મને..' મલ્હાર ખંધુ હસતાં બોલ્યો.'અરે વાહ ગ્રેટ..' મોન્ટી એને તાળી આપતાં બોલ્યો. અને એ લોકોએ ગાંજા વાળી સિગરેટ પૂરી કરી.**પ્રણય પરિણય ...Read More૧૪કાવ્યાએ આખો દિવસ આરામ કર્યો. તેણે મલ્હારનો કોન્ટેક્ટ કરવાની ઘણી કોશિશ કરી પણ કોઈ રીતે એનો કોન્ટેક્ટ થઇ રહ્યો નહોતો.કંટાળીને તેણે આરોહીને ફોન લગાવ્યો.'હેલ્લો.. કાવ્યા કેમ છે તારી તબીયત..?' ફોન ઉપાડતાં આરોહી બોલી. 'ફીલિંગ બેટર નાઉ.. સાંભળને, મારે એક કામ છે તારું..''બોલને.. ઘરે બધું બરાબર છે ને? તે ઘરે વાત કરી?' આરોહીને ચિંતા થઈ.'ના.. હજુ સુધી નથી કીધું, હું અને
પાછલા પ્રકરણનો સારાંશ:એબોર્શન કર્યા પછી ઘરે આવીને કાવ્યા પોતાના મેરેજના પેપર્સ વાંચ્યા વગર વોર્ડરોબમાં મુકી દે છે.તેને મલ્હાર સાથે વાત કરવી હોય છે પણ મલ્હારનો ફોન સતત બંધ આવે છે. તે આરોહી મારફત મલ્હાર સુધી મેસેજ પહોંચાડે છે.અને વિવાન ...Read Moreપરથી આવી જાય ત્યાર બાદ ઘરમાં બધાને મલ્હાર સાથે મળીને તેમની રિલેશનશિપ વિષે જણાવી દેવાનું નક્કી કરે છે, અને કૃષ્ણકાંત પાસેથી જે માંગે તે આપવાનું વચન લે છે.પરંતુ મલ્હાર ઓસ્ટ્રેલિયા જવાનુ બહાનુ આગળ ધરે છે એટલે તેનો બધાને સરપ્રાઈઝ આપીને રિલેશનશિપ જાહેર કરવાનો પ્લાન ઘોંચમાં પડે છે. બીજી તરફ મલ્હાર, મિહિર કાપડિયાને મળવાનું નક્કી કરે છે. સામે ગઝલના ઘરે પણ
'ઈટ્સ ઓકે, તું કમ્ફર્ટેબલ ન હોય તો હું તને બિલકુલ ફોર્સ નહીં કરુ. હવે આપણે બધુ લગ્ન પછી કરીશું.' મલ્હાર હસીને બોલ્યો.'થેન્ક યૂ મલ્હાર..' ગઝલ તેને હગ કરીને બોલી.'ઓકે.. તને પણ ઘણું મોડું થઈ ગયું છે બાય..' મલ્હાર ગઝલને ...Read Moreમોકલતાં બોલ્યો. 'બાય.. સી યૂ.. ' કહીને હળવેકથી ગેટ ખોલીને ગઝલ અંદર ગઈ અને મલ્હાર પણ ત્યાંથી નીકળી ગયો.**પ્રણય પરિણય ભાગ ૧૬રઘુ વિવાનને લઇને ઘરે પહોંચ્યો. વિવાન ખરેખર બહુ દુઃખી હતો. અત્યાર સુધી બડબડ-બડબડ કરનારો, ભાવિ જીવનના સપનાઓમાં રંગ પુરી રહેલો વિવાન એકદમ શાંત થઈ ગયો હતો. આખે રસ્તે એક પણ શબ્દ બોલ્યો નહોતો. કારની વિન્ડોમાંથી સૂમસામ પસાર થતાં રસ્તાઓ
પાછલા પ્રકરણનો સારાંશ.. મલ્હારે ગઝલને પ્રપોઝ કર્યું અને ગઝલએ તેનો સ્વીકાર કર્યો એ વાતથી વિવાન ઘણો દુખી હોય છે. તેને ખૂબ ગુસ્સો પણ આવ્યો હોય છે.. એમા બિચારો વિક્રમ કોઈ કારણ વગર તેના ગુસ્સાની અડફેટે ચડી જાય છે.છેવટે વિવાન ...Read Moreભૂલી જવાનો નિર્ણય કરે છે. બીજી તરફ ગઝલ તો વિવાનની ફીલિંગ્સથી બિલકુલ અજાણ હોય છે. એ તો મલ્હાર સાથે સુખી સંસારના સપનાઓ જોતી હોય છે.મલ્હારે તેને પ્રપોઝ કર્યું છે એ વાત બીજા દિવસે સવારે જ તે મિહિર અને કૃપાને જણાવે છે. તે બંને પણ ગઝલ-મલ્હારના સંબંધનો સ્વીકાર કરે છે અને મલ્હારના પરિવારને ડિનર માટે આમંત્રિત કરવાનું નક્કી કરે છે.હવે આગળ..**પ્રણય
પાછલા પ્રકરણનો સાર:ગઝલ, મલ્હાર દ્વારા કરવામાં આવેલા પ્રપોઝની વાત ઘરે કહે છે. પછી મિહિર બિઝનેસ મિટિંગના બહાને મલ્હારને મળે છે અને મલ્હારનુ મન જાણીને તેની ફેમિલીને ડિનર માટે ઈન્વાઈટ કરે છે. મલહાર ફોન પર ગઝલ સાથેની વાતમાં તેને સાંજના ...Read Moreપહેરવાનું સૂચન કરે છે. અને કિસની માંગણી મૂકે છે. દરમિયાન મલ્હારના મનના વિચારો જાણીને આપણને સમજાય છે કે તે લગ્ન કરીને ઘરમાં કહ્યાગરી 'દાસી' લાવવા માંગે છે.બીજી તરફ વિવાન ગઝલને ભૂલી શકતો નથી. તેને બધી વાતોમાં ગઝલની યાદ આવી જાય છે.ગઝલ અને કૃપા રાતનાં ડિનર પ્રોગ્રામમાં પહેરવાની સાડી ખરીદવા મોલમાં જાય છે. ઘણી બધી સાડીઓ ટ્રાઈ કર્યા પછી છેવટે ગઝલને
મલ્હાર અને ગઝલનું ફેમિલી બંનેનો સંબંધ સ્વીકારી લે છે અને બે દિવસમાં સગાઇ અને બીજા અઠવાડિયે લગ્ન કરવાનું નક્કી કરે છે.મિહિર પોતાનો વારસો ગઝલને આપવાની વાત કરે છે પણ પ્રતાપ ભાઈ અને ગઝલ ના કહે છે. મલ્હારને એ વાત ...Read Moreનથી આવતી. અત્યારે એ ગમ ખાઈને ભવિષ્યમાં ગમે ત્યારે કારોબાર પચાવી પાડવાનો વિચાર કરે છે.મલ્હાર પબમાં દોસ્તો સાથે પાર્ટી કરતો હોય છે ત્યારે કાવ્યાની ફ્રેન્ડ આરોહી, તેના ગઝલ સાથે થવાના લગ્ન વિશે જાણી જાય છે. તે કાવ્યાને આ વાતની માહિતી પહોંચાડે છે.કાવ્યા ગુસ્સામાં ઘરેથી કાર લઈને નીકળે છે અને મલ્હારનો પીછો કરીને તેને રસ્તા વચ્ચે આંતરે છે.હવે આગળ.. **પ્રણય પરિણય
પાછલા પ્રકરણનો સાર:વિવાન, ગઝલને ભૂલવા માટે પોતાની જાતને કામમાં ગળાડૂબ કરી દે છે. તે ઘરે નહી જઈને ઓફિસના પ્રાઈવેટ સ્યૂટમાં જ રોકાઈ જાય છે.બીજી તરફ, એજ રાત્રે કાવ્યા, મલ્હારને અચાનક રસ્તા વચ્ચે આંતરીને તેમની રિલેશનશિપ વિષે બંને ઘરે કહેવાની ...Read Moreપકડે છે. મલ્હારની આ માટે બિલકુલ તૈયારી નથી હોતી. ઉપરથી કાવ્યાને ગઝલ વિષે ખબર પડી ગઈ હતી, એ વાત તો મલ્હારને પરવડે તેમ જ નહોતી.છેવટે મલ્હાર પોતાના ઘરમાં વાત કરી દેવા તૈયાર થાય છે. તે કાવ્યાને કાર લઈને પોતાની પાછળ આવવા કહે છે. અને પોતાના મોબાઈલ પરથી કોઈને મેસેજ સેન્ડ કરે છે.કાવ્યાને ટ્રાફિક સિગ્નલ નડવાને કારણે મલ્હારની ગાડી તેનાથી ઘણી
પાછલા પ્રકરણનો સાર:ડોક્ટર આચાર્ય વિવાનને બોલાવીને કાવ્યાના કોમામાં જતા રહેવાની જાણકારી આપે છે. એ સાંભળીને વિવાનને ખૂબ આઘાત લાગે છે. અને ઉપરથી તેને એ પણ ખબર પડે છે કે કંપનીના ટેન્ડર પણ કાવ્યાએ કોઈના માટે ચોર્યા હોય છે. તથા ...Read Moreકોઈ રાકેશ દિવાન નામના માણસ સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હોય છે. તેનાથી વિવાન ખૂબ દુઃખી થાય છે અને એમ વિચારે છે કે એક ભાઈ તરીકે મારા પ્રેમમાં શું કમી રહી ગઈ કે કાવ્યાએ આ બધી વાત મારાથી છુપાવવી પડી..આ તરફ રઘુને મલ્હાર પર ફૂલ ડાઉટ હોય છે. તે અને વિક્રમ મળીને આખો મામલો ઉકેલવાનું નક્કી કરે છે. જ્યારે બીજી
પાછલા પ્રકરણનો સાર:રાકેશ દિવાનના કોઈ સગડ નહોતા મળી રહ્યાં. જોકે રઘુ અને વિક્રમે તપાસના બીજા મોરચાઓ પણ ખોલી રાખ્યાં હતાં. એ લોકોને ધીમે ધીમે કરીને ઘણી માહિતી મળી રહી હતી. પણ વચ્ચેની કડીઓ ખૂટતી હતી. એમાં રઘુનો માણસ મુન્નો ...Read Moreલાવે છે કે કાવ્યાના અકસ્માતના દિવસથી જ આરોહી ગાયબ હતી. તેના બોયફ્રેન્ડ જેવા લાગતા એક જણ પર તેમને શંકા આવે છે એટલે રઘુ તેને શોધવાની મુન્નાને સૂચના આપે છે. આ બાજુ ડો. આચાર્યએ વિવાનને અમેરિકન ડોક્ટર સ્ટીફન વિશે માહિતી આપી. ડો. સ્ટીફન એક દિવસ માટે ચેન્નઈમાં હોય છે. વિવાન ખુદ ચેન્નઈ જઈને ડો. સ્ટીફનને મુંબઈ લઇ આવે છે. ડો. સ્ટીફન
પાછલા પ્રકરણનો સાર:રઘુના હાથમાં આરોહીનો બોયફ્રેન્ડ યશ આવી જાય છે. વિવાન અને રઘુ તેનું ઈન્ટરોગેશન કરે છે. શરૂઆતમાં તે ડરનો માર્યો મોઢુ ખોલતો નથી પણ થોડો ધમકાવવાથી તે કહી દે છે કે આરોહી તેના ઘરે જ છે. વિવાન અને ...Read Moreઆરોહીને મળવા જાય છે. આરોહી મલ્હારના બધા કારસ્તાન વિવાનને કહી સંભળાવે છે એથી મલ્હારે જ કાવ્યાની આવી સ્થિતિ કરી છે એ વિવાનને ખબર પડે છે.કાવ્યાની પ્રેગનન્સી અને એબોર્શન વિશે જાણીને મલ્હારને ખૂબ મોટો આઘાત લાગે છે. તેને એ પણ ખબર પડે છે કે રાકેશ દિવાનનું નામ વાપરીને મલ્હારે કાવ્યા સાથે બનાવટી લગ્ન કર્યા હતા. પછી વિવાન પોતાની બહેનનો બદલો લેવાની
પાછલા પ્રકરણનો સાર:રઘુ શોધી કાઢે છે કે મલ્હાર-ગઝલના લગ્ન બે દિવસ પછી સેલવાસમાં એક રિસોર્ટમાં થવાના છે. વિવાન હોસ્પિટલમાં કોમામાં રહેલી કાવ્યાને કહે છે કે હું તારો બદલો લેવા નીકળી ચૂક્યો છું. તારા એક એક આંસુની કિંમત મલ્હારે ચુકવવી ...Read Moreપડશે. હોસ્પિટલમાં કાવ્યાની સિક્યોરિટી ડબલ ટાઈટ કરીને તેઓ સેલવાસ જવા નીકળી જાય છે.સેલવાસમાં ગઝલની મહેંદીની રસમ થઈ ચૂકી હોય છે. બીજે દિવસે મંડપ મુહૂર્ત અને પીઠીની વિધી હોય છે. એ દિવસે ગઝલની ખાસ ફ્રેન્ડ નીશ્કા તેના લગ્નમાં આવે છે. ગઝલ તૈયાર થઈને પીઠીના પ્રોગ્રામ માટે નીચે જતી હોય છે, બરાબર ત્યારે જ તે એક નોકર સાથે ટકરાય છે અને નોકર
પાછલા પ્રકરણનો સાર:ગઝલને નોકરના હાથે પહેલી હલ્દી લાગી જાય છે. તેની સાસુએ તેના વિશે પુછ્યું ત્યારે નીશ્કાએ અમે મસ્તી કરતાં હતાં એવું બહાનુ કાઢીને વાત વાળી લીધી.પછી ગઝલની હલ્દીનો પ્રસંગ સુખ રૂપ પુરો થાય છે. પણ એક નોકર હલ્દીના ...Read Moreપ્રસંગ દરમિયાન રહસ્યમય વર્તાવ કરે છે.કૃપાની તબિયત ખરાબ થવાથી ડોક્ટર બોલાવવા પડે છે.રાતના દાંડિયા રાસના પ્રોગ્રામમાં ગઝલ-મલ્હારની ગ્રાંડ એન્ટ્રી થાય છે. કૃપા સિવાયના બધા ડાન્સ કરે છે અને દાંડિયા રમે છે. દાંડિયા રમતી વખતે નીશ્કાના લીધે ગઝલનું મીંઢળ તૂટી જાય છે.સુમતિ બેન તેને અપશુકન અને લગ્નમાં આવેલું વિઘ્ન ગણે છે. પરંતુ મલ્હાર તેની વાત સાંભળવા તૈયાર નથી. તે અપમાનજનક રીતે
પાછલાં પ્રકરણનો સાર:સુમતિ બેનની ઉંમર અને કૃપાની તબિયત ખરાબ હોવાથી ગઝલ અને નીશ્કાને ડ્રાઈવર સાથે મંદિરે જવાનું હતું. ગઝલ અને નીશ્કા મંદિરે પુજા કરવા જવા માટે સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ જાય છે.ગઝલ વિવાને પસંદ કરેલી સાડી પહેરે છે. ...Read Moreજણી ડ્રાઈવર સાથે મંદિરે જવા નીકળે છે. મંદિર ઘણું ઉંચાઈ પર હતું દોઢસો પગથિયાં ચઢવાના હતાં.થોડા પગથિયાં ચઢતા જ નીશ્કાનો પગ મચકોડાઈ જવાથી ગઝલને ડ્રાઈવર એટલેકે વિવાન સાથે એકલા જવું પડે છે. ગઝલ પણ થોડા પગથિયાં ચઢીને થાકી જાય છે ત્યારે વિવાન તેને ઉંચકીને બાકીના પગથિયાં ચઢે છે. એક તરફ ગઝલ પુજા કરાવે છે ત્યારે બીજી તરફ વિવાન મહાદેવજી સમક્ષ
પાછલા પ્રકરણનો સાર:ગઝલ બેહોશ થઈને ઢળી પડે છે. તેને પૂજા કરાવનાર રઘુ જ હોય છે. ગઝલને લઈને વિવાન અને રઘુ પગથિયાં ઉતરીને નીચે આવે છે, જ્યાં નીશ્કા રાહ જોઈને બેઠી હતી. વિવાન તેમને મદદ કરવા બદલ નીશ્કાનો આભાર માને ...Read Moreત્યારે નીશ્કા કહે છે કે તેને તેની બચપણની સહેલીની ચિંતા હતી. તે મલ્હારના ચારિત્ર્ય અને લાલચુ સ્વભાવને જાણતી હતી. તેણે આ બધું ગઝલને ખોટા હાથમાં જતી બચાવવા માટે કર્યું છે. અને વિવાનને કહે છે કે ગઝલ સાવ ભોળી છે, નાના બાળક જેવી છે. એને પ્રેમથી સમજાવશો તો તમારુ બધુ માનશે પણ જોર જબરદસ્તી કરશો તો એ પણ સામી જીદે ચડશે.
પાછલા પ્રકરણનો સાર:વિવાન ગઝલને એક પ્રાઈવેટ હાઉસ બોટ પર લઇ જાય છે, સૂતેલી ગઝલનું સૌંદર્ય જોઈને વિવાન ઘડીભર વિચલિત થઈ જાય છે. પણ એનું સાવધ મન ઈચ્છતુ નથી કે ગઝલ તેને આવી રીતે જોતો જુએ. એ મનઃસ્થિતિ તેના ઉત્તમ ...Read Moreસાબિતી આપે છે.બહાર શું ચાલી રહ્યું છે તેની પળેપળની માહિતી રઘુ તેને પહોંચાડે છે. નીશ્કાએ તેને લાફો માર્યો હતો એ સિવાયની બધી વાતો રઘુ વિવાનને જણાવે છે.પ્રતાપ ભાઈની અનિચ્છા છતાં મિહિર પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કરે છે. પોલિસ કમિશનર FIR નોંધવાને બદલે ઓફ્ફ ધ રેકોર્ડ તપાસ કરવાની સલાહ આપે છે.હોસ્પિટલમાં દાખલ નીશ્કાના સ્ટેટમેન્ટ પરથી સેલવાસ પોલીસ ગઝલની શોધમાં લાગે છે.
પાછલા પ્રકરણનો સાર:વિવાન, ગઝલને લઈને મનોરના ફાર્મહાઉસ જવા નીકળ્યો. તે હોશમાં આવી એટલે વિવાને તેને કહી દીધું કે તેણે એનુ અપહરણ કર્યુ છે અને તેની સાથે લગ્ન કરવાનો છે. તેની ધારણા મુજબ જ ગઝલ ધમપછાડા કરવા લાગી. ઘણી મથામણ ...Read Moreછેવટે વિવાન તેને ખભે ઉંચકીને ફાર્મહાઉસની અંદર લઇ ગયો. તે વારે વારે મલ્હારનું નામ લેતી હોવાથી વિવાનને ખૂબ ગુસ્સો આવતો હતો.હવે આગળ.. **પ્રણય પરિણય ભાગ ૨૯'બસ્સ.. હવે પછી તારા મોઢેથી મલ્હારનુ નામ નીકળ્યું છે તો મારા જેવો ખરાબ કોઈ નહીં હોય.. પ્રેમથી સમજાવું છું, સમજી જા. નહીં તો મને બીજી રીતે સમજાવતા પણ આવડે છે. અને એ તને જ મોંઘુ
પાછલા પ્રકરણનો સાર:ગઝલને વિવાને ધમકાવ્યા પછીથી એ ડરી ગઈ હતી. રૂમમાં એકલી પડ્યા પછી ભાઈ ભાભીને યાદ કરીને એ ખૂબ રડી. ગઝલ પર ગુસ્સો કરવાનુ વિવાનને પણ નહોતું ગમતું. રઘુએ પણ નીશ્કાએ આપેલી સલાહ યાદ કરાવતાં વિવાનને ઠપકો આપીને ...Read Moreકામ લેવાનું કહ્યું. એ બાજુ મિહિરને કોઈ "હિતેચ્છુ" તરફથી બહેનની વિદાય પહેલા મલ્હારના ખાનદાન વિશે પૂરે પૂરી તપાસ કરી લેવાનો મેસેજ મળે છે. મિહિર એ મેસેજ કૃપાને પણ વંચાવે છે અને એક વાર ગઝલ મળી જાય પછી તેના પર વધુ વિચારશે એમ નક્કી કરે છે. આ તરફ ગઝલ કોઈ પણ રીતે આ ફાર્મહાઉસમાંથી ભાગી જવાનુ નક્કી કરે છે. બિજા કોઈ
પાછલા પ્રકરણનો સાર:ચાદરના સહારે અધવચ્ચે લટકતી ગઝલને નીચે ઉતારીને વિવાન અંદર લાવે છે. તેને જંગલી જાનવરોનો ડર દેખાડીને બીજી વખત ભાગવાની કોશિશ નહી કરવાનું સમજાવે છે.બીજી તરફ સેલવાસમાં ગઝલને શોધવામાં કોઈ સફળતા નહિ મળતાં પ્રતાપ ભાઈનો ગુસ્સો કાબુ બહાર ...Read Moreરહે છે, તે મિહિર અને કૃપાની સામે જ સુમતિ બેનને લાફો મારી દે છે. તેમના સ્ત્રીઓ તરફના આવા ગેરવર્તનને કારણે મિહિર અને કૃપા હવે આ સંબંધ માટે પછતાવાની લાગણી અનુભવે છે. મિહિર અને પ્રતાપભાઈ આવતી કાલે સવારે મહેમાનોને હકીકત જણાવી દેવાનું નક્કી કરે છે.મિહિર અને કૃપા એકલા પડે છે ત્યારે તેને એક વિડિયો મેસેજ મળે છે જેમાં ગઝલને સુખરૂપ મુંબઈ