લવ યુ યાર - Novels
by Jasmina Shah
in
Gujarati Love Stories
સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો.
મમ્મી: બેટા શું કરે છે ?
સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી.
મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ તું ઘરે આવવાની છે ને ?
સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ?
મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે.
સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ.
મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે તો આજે છીએ અને કાલે ન હોઇએ ત્યારે તારું શું થાય ?
સાંવરી: બંસરી છે ને ? બંસરી મારું ધ્યાન રાખશે મમ્મી.
( બંસરી તેની નાની બહેન હતી. તે બી.કોમ.ના છેલ્લા વર્ષમાં ભણતી હતી. )
મમ્મી: બંસરી તો છે બેટા, પણ એ પણ તેના સાસરે જતી રહેશે પછી તું એકલી પડી જઇશ અને તારું ઘર લઇને બેઠી હોય તો મને અને તારા પપ્પાના જીવને શાંતિ.
સાંવરી: સારું, સારું બસ આવી જઇશ પણ મને ખબર છે કે આ વખતે પણ છોકરો 'ના' જ પાડવાનો છે.
મમ્મી: આટલું બધું નેગેટીવ નહિ વિચારવાનું બેટા, અને ક્યાંક તો તારા માટે ભગવાને છોકરો બનાવ્યો હશે ને ?
સાંવરી: સારું, હું શનિવારે સાંજે ઘરે આવી જઇશ મારા માટે મારા ફેવરીટ ઢોકળા બનાવીને રાખજે.
મમ્મી: સારું બેટા.
લવ યુ યાર ભાગ-1સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો. મમ્મી: બેટા શું કરે છે ?સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી. મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ ...Read Moreઘરે આવવાની છે ને ?સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ?મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે. સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ. મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે
સાંવરીને જે છોકરો જોવા માટે આવ્યો હતો તેનું નામ મેહૂલ હતું. મેહૂલની મમ્મીએ નાની દીકરીને ઘરમાં ન જોઇ એટલે તરત જ પૂછ્યું," કેમ તમારે તો બે દીકરીઓ છે ને ? નાની દીકરી નથી દેખાતી ? " સોનલબેને જવાબ આપ્યો ...Read More" હા, તેને એક્ઝામની તૈયારી કરવાની છે એટલે તેની ફ્રેન્ડના ઘરે વાંચવા માટે ગઇ છે." તેમનો ઇરાદો નાની દીકરીને જોવાનો હતો કારણ કે તેમને સાંવરી બિલકુલ ગમી ન હતી. ચા-પાણી થઇ ગયા પછી, સોનલબેને પૂછ્યું કે કંઇ પૂછવું કરવું હોય તો ? એટલે મેહૂલની મમ્મીએ તરત જ જવાબ આપી દીધો કે, " ના,પૂછવું તો કંઇ નથી અને અમે પછી જવાબ
"લવ યુ યાર"ભાગ-3સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઈ ગયા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ હવે સોનલબેન અને વિક્રમભાઈને ચિંતા એ હતી કે સાંવરી માટે કઈરીતે મૂરતિયો શોધવો અને આ ચિંતામાં ને ચિંતામાં બંનેની રાતની ...Read Moreપણ ઉડી ગઈ હતી. નાની બેનનું થઈ ગયું હવે મોટી માટે છોકરો મળશે કે નહીં ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહીં રહી જાય ને ? જેવા ઘણાંબધાં પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને સતાવ્યા કરતા હતા. ( જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે..!! ) સાંવરી
"લવ યુ યાર"ભાગ-4 સાંવરી ઓફિસમાં આવે ત્યાં સુધીમાં તેણે છેલ્લા ત્રણ વર્ષનો કંપનીનો ડેબિટ અને ક્રેડિટનો રેસીઓ જોયો તો આ વર્ષે છેલ્લા બંને વર્ષ કરતાં ટ્વેન્ટી ફાઇવ પરસેન્ટ વધારે પ્રોફિટ તેને જોવા મળ્યો. આટલો બધો પ્રોફિટ એક જ વર્ષમાં ...Read Moreથયો ન હતો.તેને થયું કે ચોક્કસ આ સાંવરીની સખત અને સતત મહેનતનું પરિણામ છે.સાંવરી માટેની તેના મનમાં જે ઇમેજ હતી તે પાક્કી થઇ ગઇ હતી. સાંવરીએ કેબિનમાં આવતા પહેલા બહારથી નોક કર્યું. મિતાંશે ' કમ ઇન ' કહી પોતાના કામમાં બીઝી હોય તેમ કામ કરવા લાગ્યો. સાંવરી અંદર આવીને ઉભી રહી હતી, તેના ફેસ ઉપર તેની ડ્યૂટી પ્રત્યેની
"લવ યુ યાર"ભાગ-5મિતાંશ વિચારી રહ્યો હતો કે, હું ખરેખર તો સાંવરીને જોવા માટે તો ઈન્ડિયા નથી આવ્યો ને, અને ખરેખર એવું જ હતું, મમ્મીએ પણ પૂછ્યું કે, હમણાં તું ઇન્ડિયા આવવાની 'ના' પાડતો હતો ને એકદમ કંઇ કામ આવી ...Read Moreઅહીંની ઓફિસમાં તો તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો. મમ્મીને તો "હા" જવાબ આપી દીધો પણ પોતાની જાતને શું જવાબ આપવો..??પછી તો રોજ મિતાંશ સમયસર અથવા તો સમય કરતાં થોડો વહેલો ઓફિસ આવવા લાગ્યો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી ગયા હતા. કારણ કે દર વખતે ઇન્ડિયા આવે ત્યારે લેઇટ જ ઉઠતો અને લેઇટ જ તૈયાર થઈને ઓફિસ જતો, કોઈ વાર ઓફિસ ના
"લવ યુ યાર"ભાગ-6આંખોમાં એક અજબ ભાવ સાથે મિતાંશ સાંવરીની સામે જોઇ રહ્યો હતો. આજે તેને એમ જ થતું હતું કે હું અને સાંવરી બસ સાથે જ રહીએ. સાંવરીને ઘરે મૂકવા જવું જ નથી. મારી સાથે જ તેને રાખી લઉં. ...Read Moreસાથેનો મારો સમય ખૂબજ આનંદમય જાય છે. આજે તો કુદરત પણ તેની સાથે છે. કહેવાય છે ને કે, " અગર કીસીકો સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત ઉસકો મિલાનેમેં આપકી મદદ કરતી હૈ. " એવું જ આજે મિતાંશ સાથે થઇ રહ્યું છે. સાંવરી પણ આજે ખૂબ ખુશ દેખાતી હતી.અને ખડખડાટ હસવાના મુડમાં હતી. આ સુંદર સાંજ અને સાંવરી બંનેને પકડી
"લવ યુ યાર"ભાગ-7મિતાંશે સાંવરીના હાથ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો જાણે તેના હૂંફાળા પ્રેમાળ સ્પર્શને તે વર્ષોથી પીછાનતો હોય. બંને મૂક બની જાણે આંખોથી વાતો કરી રહ્યા અને એકબીજામાં ખોવાઈ ગયા. વર્ષોથી જાણે એકબીજાને ઓળખે છે અને એકબીજાને શોધી રહ્યા ...Read Moreઅને આજે તેમની આ શોધ પૂરી થઇ છે.અને એટલામાં મિતાંશના સેલફોનમાં રીંગ વાગી. મિતાંશે સાંવરીનો હાથ છોડી ફોન ઉપાડ્યો.( મમ્મીનો ફોન હતો.)મિતાંશ: હલો, હા મમ્મી બોલ. મમ્મી: ક્યાં છે બેટા તું, વરસાદ ખૂબ પડે છે એટલે ફોન કર્યો. મિતાંશ: બસ ઓન ધ વે જ છું મમ્મી, રસ્તામાં બસ ચા પીવા ઉભો હતો. હાફ એન અવરમાં ઘરે પહોંચી જઇશ. વરસાદ ખૂબ
"લવ યુ યાર"ભાગ-8મિતાંશ વિચારતો હતો કે મમ્મી-પપ્પા ને વાત કરવાની આ ડાઇનીંગ ટેબલ બરાબર જગ્યા છે. પણ આજે વાત નથી કરવી, ફરી ક્યારેક...બીજે દિવસે પણ મિતાંશ દરરોજની જેમ વહેલા ઓફિસ જવા નીકળી ગયો. રોજ કરતાં આજે કંઇક વધારે તૈયાર ...Read Moreરહ્યો હતો. વોરડ્રોબ ખોલીને ઉભો રહી ગયો હતો અને વિચારતો હતો કે કયા કપડા પહેરુ, સ્પ્રે ની પાંચ થી છ બોટલો બહાર કાઢીને મૂકી દીધી હતી. કયુ સ્પ્રે છાંટુ, છોકરીઓને કેવી સ્મેલ વધારે ગમે એવું વિચારવા લાગ્યો. તૈયાર થઈનેબહાર નીકળ્યો એટલે મમ્મી પણ તેને જોઇને વિચારમાં પડી ગઇ.દરરોજ કરતાં વધારે સરસ લાગતો હતો. મમ્મી બોલી પણ ખરી કે, " આજે
"લવ યુ યાર"ભાગ-9સાંવરી એકદમથી ચમકીને બોલે છે કે, "અરે બાપ રે, એવું છે ? હજી તું ટુ મન્થ પછી ઇન્ડિયા આવવાનો હતો ? અને હા, તે મને ફોનમાં કેમ કોઈ દિવસ આવી કોઈ વાત ન કરી કે હું તને ...Read Moreછું, તારે મને જોવી છે એટસેટરા....એટસેટરા..." મિતાંશ: અરે ગાંડી, ફોનમાં એકદમથી કોઈ છોકરીને એવું થોડું કહી દેવાય. અને હું ફેસબુક અને વોટ્સઅપ ઉપર તારા ફોટા અને ડિટેઇલ્સ ચેક કર્યા કરતો હતો. પણ મને કંઇજ ઇન્ફર્મેશન કે ફોટા કશુંજ જોવા ન મળ્યું. એટલે તું સીંગલ છે કે મેરિડ એવી કંઈજ ખબર ન હતી અને મારે તારા વિશે બીજા કોઈને કંઈ પૂછવું
"લવ યુ યાર" ભાગ-10સાંવરી રસ્તામાં ઘરે જતાં જતાં વિચારે છે કે, કેવો છે મિતાંશ નહિ, એકદમ ઇનોસન્ટ જે હોય તે બધું જ સાચું કહેવા વાળો. બિલકુલ ફ્રેન્ક. ઘરે જઇને હાથ-પગ મોં ધોઇને તૈયાર થઈ સાંવરી મમ્મી-પપ્પા સાથે જમવા બેસે ...Read Moreએટલે મમ્મી પૂછે છે કે, " ઓટો કરીને આવી બેટા ? " સાંવરી: ના મમ્મી, મીતસર મૂકી ગયા. ( તેને મીત સાથે થએલી બધી જ વાતો મમ્મીને કહેવી હતી પણ કહું કે ના કહું તેમ વિચારતી હતી.... હવે આગળ... સાંવરીને થયું કે મમ્મીને વાત કરું એટલે મમ્મી ખૂબ ખુશ થશે પણ પછી મારા મેરેજના સ્વપ્ન જોવા લાગશે અને પછી કદાચ
મિતાંશ સમજી ગયો હતો કે મમ્મી-પપ્પાને સાંવરી સાથે હું મેરેજ કરું તેવી ઇચ્છા નથી. પણ એતો માની જશે અને પછી જમીને ચૂપચાપ ઉપર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હવે આગળ.... બીજે દિવસે સવારે મિતાંશ તૈયાર થઈને મમ્મીની સાથે બ્રેકફાસ્ટ કરવા ...Read Moreઅને મમ્મીને પૂછવા લાગ્યો, "સાંવરીને તારે જોવી છે મમ્મી, આજે હું તેને ઘરે લઇ આવું ?" અલ્પાબેન: પણ, એ બ્લેક લાગતી હોય તો બીજી છોકરીઓ તું જો તો ખરો બેટા, એવી છોકરી સાથે કરીએ તો પછી બધા આપણી વાતો કરે બેટા. મિતાંશ: મારે બીજાનું વિચારીને મેરેજ કરવાના છે ? બીજાના માટે કરવાના છે કે મારા માટે ? તું તો જો
મિતાંશ પોતાનો વિશાળ બંગલો સાંવરીને બતાવી રહ્યો છે. નીચે મમ્મી-પપ્પાનો બેડરૂમ છે અને એક ગેસ્ટ રૂમ પણ છે. સાંવરી ઘર જોઈને મિતાંશને પ્રશ્ન પૂછે છે કે, " આટલો સરસ અહીં બંગલો છે, આટલો સરસ બિઝનેસ સેટઅપ છે તો આ ...Read Moreછોડીને તે યુ.કે માં કેમ બિઝનેસ જમાવ્યો અહીં મમ્મી-પપ્પાને એકલા મૂકીને તું ત્યાં સેટ થઇશ ? " મિતાંશ: ના, ભણતો હતો ત્યારથી ફોરેઇન જવાનો ક્રેઝ હતો. સ્ટુડન્ટ વિઝા ઉપર જવાય તેમ ન હતું કારણ કે બી.કોમ. કર્યા પછી પપ્પાએ સીધો તેમના બિઝનેસમાં લગાડી દીધો. ફોરેઇન જવાનું સ્વપ્ન અધુરું રહી ગયું હતું. પછી ધીમે ધીમે જેમ બિઝનેસમાં રસ લેતો ગયો તેમ
મિતાંશ સાંવરીને જણાવ્યા વગર સાંવરીના ઘરે તેના મમ્મી-પપ્પાને મળવા માટે પહોંચી જાય છે.... હવે આગળ ઘરમાં આવીને પહેલા તે સાંવરીના મમ્મી-પપ્પાને પગે લાગે છે. સોનલબેન અને વિક્રમભાઈ વિચારમાં પડી જાય છે. મિતાંશે પોતાની જાતે પોતાની ઓળખાણ આપતાં કહ્યું, " ...Read Moreમિતાંશ છું, સાંવરી જે કંપનીમાં જોબ કરે છે તે કંપનીના બોસ કમલેશભાઇનો દિકરો છું. મને સાંવરી ખૂબ ગમે છે અને હું તેની સાથે મેરેજ કરવા માંગું છું. તમારી પાસે તેનો હાથ માંગવા આવ્યો છું. " સોનલબેન અને વિક્રમભાઈ આ વાત સાંભળીને જાણે હેબતાઈ જ ગયા અને બંને એકબીજાની સામે જોવા લાગ્યા. તેમને આ બધું હકીકતથી વધારે સ્વપ્ન લાગતું હતું. વિક્રમભાઈ
"લવ યુ યાર"ભાગ-14 મિતાંશ ઓફિસમાં આવ્યો એટલે સાંવરી તરત તેને મળવા માટે ગઇ. સાંવરીને ખુશ જોઇને મિતાંશે તરત જ પૂછ્યું, " કેમ, આજે આટલી બધી ખુશ દેખાય છે. માય ડિઅર ? " સાંવરી: મારી પાસે ન્યૂઝ જ એવા જોરદાર ...Read Moreને..!! તું સાંભળીશ તો તું પણ ખુશ થઇ જઇશ. મિતાંશ: એવા શું ન્યૂઝ છે ? સાંવરી: પહેલાં મને થેંન્કયૂ કે. મિતાંશ: પણ, શેને માટે ? સાંવરી: હું તને જે ન્યૂઝ આપવાની છું ને તેને માટે. કારણ કે તે સ્વપ્નમાં પણ નહિ વિચાર્યું હોય એવા આ ન્યૂઝ છે. મિતાંશ: ઓકે,ચલ થેંન્કયૂ હવે તો ન્યૂઝ કે યાર. સાંવરી: આ વર્ષનો બિઝનેસ એવોર્ડ
"લવ યુ યાર"ભાગ-15સોનલબેન, વિક્રમભાઈ, બંસરી, અલ્પાબેન અને કમલેશભાઇ બધા સાંવરી ને અને મિતાંશને વિદાય કરવા માટે એરપોર્ટ ઉપર આવે છે. અને ફ્લાઇટ ટેક ઓવર થાય છે...લંડન તરફ....હવે આગળ...સાંવરી અને મિતાંશ લંડન પહોંચી ગયા.ત્યાંની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે ...Read Moreને કંઇક અલગ જ ખૂશ્બુ આવી રહી હતી અને ત્યાં ની નિરવ શાંતિ અને ઠંડકનો અનુભવ થવા લાગ્યો. બંને ટેક્ષી કરી પોતાના હાઉસ ઉપર ગયા. હાઉસ જોઈને સાંવરી ખૂબજ ખુશ થઇ ગઇ. ત્યાં મિતાંશનું બીગ હાઉસ છે અને કંપનીની ઓફિસ પણ છે.આટલી લોંગ જર્ની કરીને બંને થાકી એટલા ગયા હતા ને એટલે મિતાંશે સાંવરી ને કહ્યું કે અત્યારે કશુંજ સાફ-સફાઈ
બીજે દિવસે એઝ યુઝવલ સાંવરી વહેલી ઉઠી ગઇ અને ચા બનાવી મિતાંશને ઉઠાડ્યો. મિતાંશ ઉઠ્યો એટલે આજે ફરી તેને ચક્કર આવતા હોય તેવું લાગ્યું અને શ્વાસ લેવામાં જાણે તકલીફ પડતી હોય તેમ થવા લાગ્યું. આજે ફરી મિતાંશની તબિયત બગડતાં ...Read Moreગભરાઈ ગયો હતો. આટલી બધી વખત ઇન્ડિયાથી લંડન અને લંડનથી ઇન્ડિયા અપ-ડાઉન કર્યું છે. ક્યારેય પણ આવું કંઇ થયું નથી અને આ વખતે કેમ આવું થઇ રહ્યું છે...!! કદાચ, સ્મોકીંગ કરવાનું બંધ કરી દીધું છે એટલે બધું બેક તો નહિ મારતું હોય ને ! અને એટલે તો આવું નહિ થતું હોય ને ! તેમ વિચારવા લાગ્યો. મિતાંશે સાંવરીના, પોતાના જીવનમાં
ડૉક્ટર સાહેબે સાંવરીને ફરી સાંત્વના આપતાં કહ્યું કે, " તમે ઢીલા પડી જશો તો તમારા હસબન્ડની શું હાલત થશે. તમે હિંમત રાખી તેમની ટ્રીટમેન્ટ કરાવો તો તેમને જલ્દી સારું થઇ જશે. સાંવરીને આ વાત સાચી લાગી. તેને થયું હું ...Read Moreપડી જઇશ તો મિતાંશ બિલકુલ ભાંગી પડશે અને તેને સારું જ નહિ થાય. માટે મારે જ સ્ટ્રોંગ થવું પડશે અને સાંવરી મક્કમતા સાથે ડૉ.ની કેબિનમાંથી બહાર નીકળી. હવે મિતાંશ રિપોર્ટ્સ વિશે સાંવરીને શું પૂછે છે....વાંચો હવે પછીના ભાગમાં.... ડૉક્ટર સાહેબે સાંવરીને એકલીને જ અંદર બોલાવી હતી એટલે મિતાંશને ડાઉટ હતો કે નક્કી કંઇક મેજર પ્રોબ્લેમ લાગે છે. એટલે સાંવરી જેવી
સાંવરી મિતાંશને વાત જણાવવા નથી માંગતી... પરંતુ મિતાંશ તેની પાસેથી સાચી વાત બહાર કઢાવવા માંગે છે...સાંવરી મિતાંશ સાથે એગ્રી થાય છે કે, તેને કેન્સર છે...વાંચો આગળના ભાગમાં...મિતાંશ: સાવુ, મને ફાઇલ તો આપ ડૉક્ટરની. હું ચોપરા સાહેબ સાથે વાત કરી ...Read Moreઅને દવા ક્યાં સુધી ચાલુ રાખવી પડશે તે પૂછી લઉં. સાંવરી: આપણે નેક્સ્ટ મન્ડે જવાનું છે ને, ત્યારે તું પૂછી લેજે. મિતાંશ: મને કોઈ મેજર ડીસીઝ તો નથીને ? તું સાચું કહે છે ને ? સાંવરી: તને એવું કંઇ નથી થયું બાબા, આટલી બધી ચિંતા શું કરે છે, તું પણ સાવ બીકણ છે, આમ સ્ટ્રોંગ થા જરા મારી જેમ.મિતાંશ: હા,
મિતાંશ જીદપૂર્વક સાંવરીને કહી રહ્યો છે કે, "ના, પહેલા તું મારી વાત શાંતિથી સાંભળ. હું હવે બહુ નહિ જીવી શકું એટલે આપણે ઇન્ડિયા ચાલ્યા જઇએ ત્યાં મારે મમ્મી-પપ્પા અને ફ્રેન્ડસ સાથે જેટલો સમય છું તેટલો સમય શાંતિથી પસાર કરવો ...Read Moreઅને તું મને છોડી દે. કોઈ સારો છોકરો શોધીને મેરેજ કરી લે.અને સેટ થઇ જા એટલે મારા જીવને શાંતિ થાય.હું તને દુઃખી નહિ જોઇ શકું માટે તું મારી વાત માની જા..તને મારી સોગંદ છે....હવે આગળ....મિતાંશ: મેં મારી ફાઈલ શોધી કાઢી અને તેમાં બધું જ વાંચી લીધું છે. પછી પાછી ત્યાં જ તારા વોર્ડડ્રોબમાં મૂકી દીધી છે. સાંવરી: ઓકે, હવે તું
"લવ યુ યાર"ભાગ-20સાંવરીના હાથને મિતાંશના ગરમ ગરમ અશ્રુએ સ્પર્શ કર્યો અને સાંવરી ડરી ગઈ કે, ના ના, મારે મિતાંશને આમ ભાંગી પડવા નથી દેવાનો મારે તો તેની હિંમત બનવાનું છે અને તે બોલી પડી કે, " મીત, હું એક ...Read Moreસ્ત્રી છું તને મારી તાકાતની હજુ ખબર જ નથી. કદાચ, યમરાજા તને મારી પાસેથી છીનવી પણ લે ને તો પણ હું તને ત્યાંથી પણ પાછી લાવી શકું તેટલી મારા પ્રેમમાં તાકાત છે. તું બધુંજ મારી ઉપર છોડી દે. તું ફક્ત દવા લેવામાં મને સાથ આપ અને આમ ભાંગી ન પડીશ. ખૂબજ હિંમત રાખ. તને મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે
"લવ યુ યાર" ભાગ-21મિતાંશની આંખોમાં એક અનેરી ચમક આવે છે. જીવનના ઉજાસની ચમક અને તે જમીન ઉપર ફસડાઈ પડેલી સાંવરીને ઉભી કરે છે અને છાતી સરસી ચાંપી લે છે. અને પછી મક્કમતાથી બોલે છે, " જેને ઇશ્વરે આટલી સુંદર ...Read Moreઆપી હોય, તેની ચાહ જોઈ, યમરાજ પણ તેને લીધા વગર પાછા ચાલ્યા જાય."અને પછી સાંવરીને મૂડમાં લાવવા માટે કહે છે કે, " સાવુ, તારે દિકરો જોઈએ છે, પણ મારે તો દીકરી જોઈએ છે, અને તે પણ તારા જેવી તો શું ? એક કામ કરીએ પહેલાં દિકરો પછી દીકરી માટે ટ્રાય કરીશું બરાબરને ? ( અને બંને જણાં હસી પડે છે.
"લવ યુ યાર" ભાગ-22 એરપોર્ટ ઉપર આવીને ચાતક પક્ષી જેમ વરસાદની રાહ જુએ તેમ તેમનું ફ્લાઈટ ક્યારે લેન્ડ થાય અને તેમના જીવથી પણ વધુ વ્હાલા બાળકો તેમને ક્યારે જોવા મળે તેની રાહ જોઈ રહ્યા હતા. તેમની સાથે ઓફિસના કેટલાક ...Read Moreવફાદાર માણસો પણ હાથમાં સુંદર બુકે સાથે પોતાના સર અને મેડમને આવકારવા માટે શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ગોઠવાયેલા હતા. દરેકની આંખમાં હર્ષના આંસુ હતા. સાંવરીએ અને મિતાંશે ઈન્ડિયાની ધરતી ઉપર પગ મૂક્યો અને તેમને બંનેને જાણે કંઈક અલગ જ અહેસાસ થયો, કંઈક અલગ જ ખૂશ્બુ આવી પોતાના વતનની માટીની ખૂશ્બુ અને પોતાના માણસોના અદમ્ય પ્રેમનો અહેસાસ જેમને લંડનમાં રહે રહે બંને
સાંવરીના સાસુ અલ્પાબેન તો સાંવરીની વાત સાંભળીને જ વિચારમાં પડી ગયા કે, આ બંનેએ મારાથી એટલે કે પોતાની માં થી કઈ વાત છુપાવી હશે ? અને પછી તેમને પોતાનો નાનકડો મીત યાદ આવી ગયો કે, મીતે તો અત્યાર સુધીમાં ...Read Moreકોઈ વાત મારાથી છૂપાવી નથી તો આ વખતે... કદાચ મારો મીત હવે બદલાઈ ગયો છે...અને તેમનું મોં પડી ગયું પણ પછી તરત જ તેમના દિલમાં થયું કે, ના ના આખી દુનિયા બદલાઈ જાય પરંતુ મારો મીત ન બદલાય અને તેમણે આગળની વાત જાણવા માટે, સાંવરીને પ્રશ્ન પૂછ્યો કે, " કેમ બેટા શું થયું હતું ? કંઈ અજુગતું તો નહોતું થઈ
સાંવરી બોલી રહી છે અને મીતની મોમ સાંભળી રહી છે, " ઈશ્વરની કૃપાથી અમારા પ્રેમની જીત થઈ મોમ.. આપણો મીત બચી ગયો. હવે તે એકદમ ઓકે છે. ડૉ. દિપક ચોપરાએ રજા આપી પછી જ હું તેને અહીંયા લઈ આવી ...Read Moreઆપણો મીત બચી ગયો મોમ..આપણો મીત બચી ગયો...અને અલ્પાબેનના ખોળામાં માથું મૂકીને સાંવરી છૂટ્ટા મોંએ રડી પડી. જાણે તેણે લંડનમાં એકલા રહીને જે સહન કર્યું હતું અને પોતાના હ્રદયમાં જે દર્દ ભરીને રાખ્યું હતું તે દુઃખ અને દર્દ અત્યારે તે અલ્પાબેનની આગળ ઠાલવી રહી હતી અને અશ્રુ દ્વારા વહાવી રહી હતી. અલ્પાબેન તેમજ સાંવરી બંને રડી રહ્યા હતા અને એટલામાં
સાંવરી પણ જરા હસવાના મૂડમાં હતી તો તે પણ કહેવા લાગી કે, "એઈ માય ડિયર મીતુ, શું તું એમ માને છે કે, નેક્સ્ટ જનમમાં હું ફરીથી તારી પત્ની બનીશ ?" મીત થોડી વાર માટે વિચારમાં પડી ગયો કે, સાંવરી ...Read Moreબોલી રહી છે? પરંતુ સાંવરીએ તો બોલવાનું કન્ટીન્યુ રાખ્યું હતું કે, "નેક્સ્ટ જનમમાં હું છોકરો બનીશ છોકરો અને તારે છોકરી બનવાનું છે કારણ કે, તું અત્યારે મારો બોસ છે તેમ આવતા જનમમાં હું તારી બોસ બનવાની છું ઓકે..? એટલે કે હું તારો પતિ બનીશ અને તારે મારી પત્ની બનવાનું છે.. ઓકે..? " મિતાંશ: ઓકે બાબા ઓકે.. લે અત્યારે તારી પત્ની