ઓપરેશન પુકાર - Novels
by Vrajlal Joshi
in
Gujarati Detective stories
દિલ્હીની ફાઇવસ્ટાર હોટલમાં અત્યારે મેજર સોમદત્ત અને કદમ બેઠા હતા. કદમને સમજાતું ન હતું કે સર ક્યારેય હાઇફાઇ હોટલમાં જતા નથી. શોખની વાત તો એક બાજુ રહી પણ ક્યારેય મોટા ઓફિસરની પાર્ટી હોય તો પણ લગભગ તેઓ જવાનું ટાળતા ...Read Moreછે.
“સર...મને આજ એકદમ આશ્ચર્ય થાય છે.”
“કેમ...? એવું તું શું થયું ? પાકિસ્તાને આઝાદ કાશ્મીરને ભારતને સોંપી દીધું...?” સોમદત્ત હસ્યા.
દિલ્હીની ફાઇવસ્ટાર હોટલમાં અત્યારે મેજર સોમદત્ત અને કદમ બેઠા હતા. કદમને સમજાતું ન હતું કે સર ક્યારેય હાઇફાઇ હોટલમાં જતા નથી. શોખની વાત તો એક બાજુ રહી પણ ક્યારેય મોટા ઓફિસરની પાર્ટી હોય તો પણ લગભગ તેઓ જવાનું ટાળતા ...Read Moreછે.
“સર...મને આજ એકદમ આશ્ચર્ય થાય છે.”
“કેમ...? એવું તું શું થયું ? પાકિસ્તાને આઝાદ કાશ્મીરને ભારતને સોંપી દીધું...?” સોમદત્ત હસ્યા.
આગળની મુસાફરી બેહદ ખતરનાક વળાંકોવાળા રસ્તા પરથી હતી. સમ... સમ... સમ... કરતો રાત્રિનો સમય આગળ વધી રહ્યો હતો. ક્યારેક-ક્યારેક ધુમ્મસ એટલું બધું વધી જતું કે ગાડીને રસ્તા પર રોકી દેવી પડતી હતી. આગળ ચારે તરફ જાણે દરિયો લહેરાતો હોય ...Read Moreધુમ્મસના વાદળો છવાઇ જતા અને થોડીવાર પછી વરસાદ વરસતા ધુમ્મસનું આવરણ ઓછું થતું અને પછી તેઓ આગળ વધ્યા. થોડી-થોડી વારે વાતાવરણમાં એકાએક ચારે તરફ તારલીયોના હોય તેવો પ્રકાશ ક્ષણ માટે ઝબુકતો અને પછી ફરીથી અંધકારમાં ઓગળી જતો. જે ખરેખર આગીય નામના પતંગિયા જેવા દેખાતા નાના-નાના જંતુઓ વાતાવરણમાં આમાથી તેમ ઉટતા હતા તેનો પ્રકાશ હતો. સૌ વાતો કરતા-કરતા ગમ્મત કરી રહ્યાં હતા. રાત્રિના સમયે ગાડીઓના આવવા-જવા માટે રસ્તો બંધ કરી દેતાં હોઇ કોઇ જ વાહન તેઓને મળતું ન હતું. એકદમ સન્નાટાભર્યા વાતાવરણમાં ગાડીના એન્જિનનો અવાજ ગુંજતો હતો.
ધીરે-ધીરે ધરતીના પટ પર અંધકારની ચાદર દૂર થતી જતી હતી અને પૂર્વ દિશામાં સૂર્યનારાયણના આગમનનો સંદેશો આપતા ગુલાલનો છોર ઉછળી રહ્યા હોય તેવી રતાશ તરી આવી.
તેઓએ એક નાની પણ ઊંચી ટેકરી શોધી કાઢી હતી. જે એકદમ ઊંચા તાડ જેવા ...Read Moreવૃક્ષોની ઘટાથી ઢંકાયેલી હતી. ટેકરી પર થોડી સમથળ જગ્યા પણ હોવાથી, ત્યાં વિશ્રામ લેવાનું ઉચિત સમજી મેજર સોમદત્તે ત્યાં પડાવ નાંખવા માટે આદેશ આપી દીધો.
આગળ વધતાં મેજર સોમદત્ત, પ્રલય અને વિજયસિંહાએ પણ તે નગારાનો અવાજ સાંભળ્યો હતો, અને પૂર્વ દિશામાં વેરાતો પ્રકાશપુંજ પણ જોયો હતો.
“સર...! આગળ કોઇ જંગલી ચીનાઓની વસ્તી લાગે છે. અને સર...! જંગલીઓનો કોઇ પ્રોગ્રામ હશે, જે પ્રોગ્રામમાં એકઠા થવા માટે ...Read Moreવગાડતા હશે.” વિયજસિંહાએ કહ્યું.
“આપણે ત્યાં જઇ તપાસ કરવી જોઇએ. તે માનવભક્ષી આદિવાસીઓ હોય અને તેના સંકજામાં આદિત્ય ફસાયો હોય તેવું બની શકે.” પ્રલય બોલ્યો.
ધુડડડડ... ધડુમ... એકાએક જાણે આભ ફાટ્યું હોય તેવો આકાશમાં જોરદાર કડાકા થયાની બીજી જ સેકન્ડ સાપની જીભની જેમ લબકારા મારતી જોરદાર પ્રકાશપૂંજથી અંધકારના આવરણને તોડી વિજળીના પ્રકાશપૂંજ ચારે તરફ રેલાયો અને પછી મુશળધાર વરસાદ તૂટી પડ્યો.
ખામોશી... એકદમ ખામોશીભર્યા વાતાવરણમાં ...Read Moreજંગલની અંદર કેટલાય મોતના મરજીવા મક્કમ પગલે આગળ વધતા હતા.
પુલ પસાર કરી તેઓ વિના વિધ્ને આગળ વધી ગયા. અંધારી મેઘલી રાતના કાળા ડિંબાગ અંધકાર સાથે તેઓના પહેરેલા કાળા કપડાં ભળી જતાં હોવાથી તેઓ કોઇની નજરે ચડે તેમ ન હતા. છતાં પણ દુશ્મનોથી તેઓ ચારે તરફ ઘેરાયેલા હતા. એકદમ ...Read Moreઆગળ પગલા ભરતા હતા. પુલ પસાર કરી થોડા આગળ વધ્યા અને ગાઢ જંગલ શરૂ થઇ ગયું. ગીચ જંગલ અને મેઘલી રાત સાથે સન્નાટાભર્યું વાતાવરણ ખોફ પેદા કરતું હતું.
જોરદાર ધમાકાના અવાજ સાથે શાંત વાતાવરણ ગુંજી ઉઠ્યું. અને તે સાથે જંગલમાં પશુઓની ત્રાડોના ચિત્કાર ગુંજી ઉઠ્યા.
ચેકપોસ્ટને બોમ્બ વડે ઉડાવી દેવામાં આવી.
ચેકપોસ્ટને ઉડાવી નાંખ્યા બાદ તેઓ જંગલના રસ્તે આગળ વધ્યાં.
“સર...! આગળ ચારે તરફ સિપાઇઓ ફેલાયેલા હશે... આપણે એકદમ તૈયાર ...Read Moreપડશે.” વિજયસિંહાએ કહ્યું.
“કાંઇ વાંધો નહીં વિજયસિંહા... આપણે સૌ સાથે મળીને સામનો કરીશું...” સોમદત્તે પ્રેમાળ નજરે વિજયસિંરાની સામે જોયું.
“હોલ્ટ...”નો પહાડી અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો. મેજર કતારસિંગ અને તેની સાથેના સિપાઇઓ કાંઇ પણ વિચારે કે સમજે તે પહેલાં ચીનના તે બે સિપાઇઓ પાછળથી રાઇફલો તાકીને ઊભા રહી ગયા.
મેજર કતારસિંગ અને તેના સાથીઓ એકદમ ચમકી ગયા પણ મોડું થઇ ...Read Moreહતું. ચીનના બંને સિપાઇઓ તેઓની પાછળ રાઇફલો તાકીને ઊભા હતા.