પ્રતિલિપિ પર 2020 માં આખા વર્ષનો લેખક તરીકેનો પ્રથમ ક્રમાંક . અનિરુદ્ધ , હાઇવે રોબરી , પુનર્જન્મ , ડ્રીમ ગર્લ , ફારસ જેવી ધારાવાહિક અને અસંખ્ય લઘુ વાર્તાને વાચકોએ ખૂબ જ ઉમળકાથી વધાવી હતી . માનવીય સંવેદનાઓ અને લાગણીઓ ને કથા ના સ્વરૂપે , રહસ્ય , રોમાંચ સાથે રજૂ કરવાનો એક પ્રયત્ન .. મારી તમામ નવલિકા કે નવલકથા કાલ્પનિક કથા માત્ર છે .. એનો કોઈ વ્યક્તિ , જ્ઞાતિ , જાતિ , સરકાર કે સરકારી સંસ્થાઓ સાથે કોઈ સીધો કે આડકતરો સબંધ નથી ..

    • (15)
    • 412
    • (11)
    • 426
    • (26)
    • 644
    • 398
    • 624
    • (22)
    • 782
    • (14)
    • 516
    • 508
    • (12)
    • 612