M.C.A માં અભ્યાસ પૂર્ણ કરી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવું છું.નાટક,એક પાત્રીય અભિનય ની સ્ક્રિપ્ટ લેખન તથા અભિનય કરું છું. સામાજિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમ માં એન્કરિંગ કરું છું તથા સમાજ સેવા સાથે જોડાયેલ છું.પાર્ટ ટાઈમ વાર્તા તથા કવિતા લખું છું પણ ફૂલ ટાઈમ લેખક બનવાનું સપનું છે.

બેઠો છું

સાગર કિનારે તારી રાહ માં બેઠો છું
જોવું છું ક્ષીતેજે ઢળતો સુરજ
  તું આવીશ એ આશાએ બેઠો છું
   ઘણીવાર સ્મરણો તો ઘણીવાર
આપણી વાતો મનમાં તાજી થાય છે
એ વાતો ફરીથી થાય એ રાહમાં બેઠો છું
દરિયાના મોંજા પગ ને પલાળી જાય છે
પણ એ મોંજા મનને ભીંજવી જાય
એ રાહ માં બેઠો છું
ખાતરીજ છે કે તું નહીં જ આવે
છતાં પણ તારી રાહ માં બેઠો છું

-PRATIK PATHAK

Read More

હું અને તું
તારો પર્યાય હું અને મારો પર્યાય તું
હું તારો પ્રેમ તો તું મારો વિશ્વાસ
હું શ્વાસ તો તું મારો ઉચ્શ્વાસ
હું તારો દરિયો તો તું મારો કિનારો
દરેક સબંધ પુરા થશે પણ છેક સુધી
સાથે રહેશું એ હું અને તું
બાકી તો તું છે તો જ હું છું

-PRATIK PATHAK

Read More

સવાર સવાર માં મહેફીલ જામી ગઈ
દરેકને કોઈ કોઇ ની યાદ આવી ગઈ
વરસાદ તો બહાનું હતો ભીંજવવાનું
   પણ આ યાદો ઘણા બધાને
      કોરે કોરા પલાળી ગઈ

                            -પ્રતીક

-PRATIK PATHAK

Read More

PRATIK PATHAK લિખિત વાર્તા "नियति ...can’t change by anybody - 5" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19916184/niyati-5