ખુદની શોધનો ક્યાં છે અંતિમ ઘાટ ?જેટલો ઉકેલું હું એટલો ડૂબતો જાઉં છું.. નવજન્મ, સર્જન કે પછી અંત કે પતન,આ તરવૈયા અવતારમાં હું કોણ છું ?