વિજ્ઞાનશાખામાં ભણી છું, ગણિત વિષય ભણાવું છું અને માતૃભાષાને ચાહું છું. સાહિત્યની પૂજા કરુંછું. માતૃભાષાને જીવંત રાખવામાં મારું શક્ય યોગદાન આપું છું. મારા લેખ થકી કોઈને પ્રેરણા આપવાનો પ્રયત્ન કરું છું. મારા લેખ થકી સકારાત્મકતા ફેલાવવાનો પ્રયાસ કરું છું.

બહુવિધ ભાષા, બહુવિધ બોલી,
ભિન્ન ભિન્ન પહેરવેશ અહીંનો.
મનમોહક છે કલાકારી અહીંની,
સ્થળો અહીંના દુનિયાની અજાયબી.
જોડાયાં ચમત્કારો, ને જોડાઈ
હકીકતો અહીંની જગ્યાઓ સાથે.
ભવ્ય સંસ્કૃતિ અહીંની,
ભવ્ય અહીં દુનિયાની મોટી લોકશાહી.
વિનંતિ આવનારી પેઢીને એટલી,
સાચવજે ભારતનો આ ભવ્ય વારસો,
અને કરજે જાળવણી એની
બિનસાંપ્રદાયિકતાની...
જયહિંદ🇮🇳

-Mrs. Snehal Rajan Jani

Read More

સાચું કહ્યું ને? જવાબ આપજો
Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "મને આ લગ્ન મંજૂર નથી." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19937942/i-do-not-approve-of-this-marriage

Read More

પતિ પત્ની વચ્ચેની ગેરસમજ દૂર થતાં એમનો પ્રેમ કેટલો વધી જાય છે એની કલ્પના પણ ન કરી શકાય...


Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "એક અવિસ્મરણીય ભેટ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19937892/an-unforgettable-gift

Read More

વડીલોના આશિર્વાદ થકી દોસ્તી પ્રેમમાં પરિણમી. એક અણધારી પરિસ્થિતિ ધરાવતી વાર્તા.

Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "ક્ષમા અને ક્ષિતિજ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19937840/forgiveness-and-horizons

Read More

સાક્ષી છે સમય એ મહાન ક્ષણનો.
કર્યું મસ્તક ઊંચું જ્યારે ભારતનું.
જોઈ ભગવદ્દગીતા તળિયે,
અને ઉપર એની અન્ય ધર્મગ્રંથો.
હાંસી ઉડાવતાં હતાં સૌ કોઈ,
હતાં જેઓ હાજર એ સભામાં,
બોલ્યા સ્વામી વિવેકાનંદ એક જ વાક્ય એવું,
બોલતી થઈ ગઈ સૌની બંધ.
"ભગવદ્દગીતા તો આધાર છે સૌનો,
જો લઈ લેશો આ આધાર તળિયેથી,
પડી જશે બધાં જ નીચે."
સ્વામીજીની જન્મજયંતિએ વંદન🙏

Read More

સાચું કહેજો, મેં બરાબર કહ્યું કે નહીં?🙏

Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "ટીચરનો ધાક" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19937488/awe-of-the-teacher

Read More

જોઈ ખરીદતાં પતંગ અને દોરી માણસને,
પૂછ્યું પક્ષીએ માણસને,
"થઈ ગઈ તૈયારી તારી ઉત્તરાયણની?"
જેવું હા કહ્યું માણસે,
પૂછ્યું તરત જ પક્ષીએ,
"શું કરી તૈયારી તેં મારા પરિવારને બચાવવાની?"

સાંભળી શબ્દો પક્ષીનાં વિચારતો થઈ ગયો માણસ!

નક્કી કર્યું એણે ઉડાવીશ પતંગ ત્યારે જ સમય ન હોય ઉડવાનો પક્ષીનો જ્યારે....

-Mrs. Snehal Rajan Jani

Read More

મારી લાગણીઓ રજુ કરતો લેખ🙏


Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "એક પત્ર મમ્મી પપ્પાને" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19937172/a-letter-to-mom-and-dad

Read More

સ્વઅનુભવની પ્રસ્તુતિ


Mrs. Snehal Rajan Jani લિખિત વાર્તા "તમે બદલાઈ ગયા..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19936846/you-have-changed

Read More

મહેકતું સદાય એ કાંટા વચ્ચે,
સુવાસ ન એની ઘટતી કાંટા વચ્ચે.
રહેતું ઘેરાયેલું કાંટા વચ્ચે,
તોય માનીતું એ સૌ કોઈનું.
આ જ સંદેશ આપે ગુલાબ.
જો હોય આપણાં સંસ્કારો ઉંચા,
તો મહેકી ઉઠીએ દુર્જનો વચ્ચે.
દુર્જન સાથે દુર્જન ન થવાય,
આપણી માનવતા હેઠે ન મૂકાય.

-Mrs. Snehal Rajan Jani

Read More