એક ગુલાબ અને એક તું,
સાચું કહું!!
રંગ, રૂપ અને મેહકનું સરનામું.

-સંદિપ જોષી સહજ

#ValentineDay

એક ગુલાબ અને એક તું,
સાચું કહું!!
રંગ, રૂપ અને મહેકનું સરનામું.

-સંદિપ જોષી સહજ

#valentinesday

हसरते हज़ार पूरी ना हो कोई गम नही,
बस दीदारे यार हो जाये युंकि वो जन्नत से कम नही।

-સંદિપ જોષી સહજ

सच कहता हूं, कतई सच मत बोलना दोस्तो।
क्योंकि सच या तो कड़वा लगता है या जूठा।।
सहज वो ज़माना नही रहा हरिशचन्द्र या राम का।
युंकि आज कल शहद भी जुठ के स्वरूप में मिलता है।।

-સંદિપ જોષી સહજ

Read More

શીદને મથે છે શાંત થવા, દીઠો હોય કદી તો કેહ શાંત સમુદ્ર.
નદી પણ નથી બધી શાંત અને જે દિઠે છે શાંત, શું નથી ખબર સહજ તને એનું એ ઊંડાણ જ્યાં વહે છે તે સરસરાટ.

-સંદિપ જોષી સહજ

Read More

हमदर्दों की दुनिया मे काच के आईने नही मिलते, वह अक्सर टूट जाया करते है।

-સંદિપ જોષી સહજ

કઇંક ખાસ છે એની મહેક,
એમજ તો
ગુલાબ નમી નથી જતુ એની સામે.

-સંદિપ જોષી સહજ

सारी हुरे नामंजूर है,
बस तेरी खुशबु कुबूल।

-સંદિપ જોષી સહજ

ખબર નહીં શું કચાશ રહી ગઈ મારામાં,
બાકી
દરિયો ખારો છે તોય મીઠી નદી મળી જાય છે એને.

-સંદિપ જોષી સહજ

દિવાળીના પાવન પર્વ પર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

-સંદિપ જોષી સહજ