ખુદનુ ખુદને ગમવુ ફરજિયાત થવુ જોઈએ#### reader on matrubharti for find my self..........#live young live ffree.निशाचर

ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં વિરાજો
પ્રભુ મારાં વંદન, પ્રભુ મારાં વંદન

ભલે ના નિહાળું નજર થી તમોને
મળે ગુણ તમારા સફળ મારું જીવન

near to my 💗heart 💗

Read More

✍️✍️✍️😍❤️❤️

દુઃખ એ બીજું કંઈ નહીં પણ તમારી સાચી સમજણ નેં એક અંધારાં નું પડ વિંટળાઈ રહ્યું છે.

નિશાન વિનાનુ તાકે શું સામે? તારે કોઈ આધાર નથી?
ધ્યેય વગરનું જીવન જીવવું એમાં તારો કોઈ ઉદ્ધાર નથી.
દેતો સૌને એ તને પણ દેશે એનો શું તને ઈતબાર નથી?
સૌનું સુણે તારું કાં ન સુને કે,તારા અંતરનો પોકાર નથી ?


..........................?❤️❤️

Read More

ग़ज़ल का सेर तो होता बस किसी एक के लिए
सितम हैं कि सब को सुनाना पड़ता हैं ❤️😂😂


-अजहर इनायती

न था कुछ तो ख़ुदा था
कुछ ना होता तो ख़ुदा होता
डुबोया मुझको होने ने😍
ना होता में क्या होता😍
हुई मुद्दत के 'गालिब' मर गया,पर याद आता हैं
वो हर एक बात पे कहना
कि तु होता तो क्या होता 🌷

✍️......................?

Read More

અત્યારે જે કોઈ પણ તહેવાર આપણે
મનાવી શકીએ છીએ ,
તે એક આ તહેવાર ની દેન છે 🇮🇳


#do you agree with me????