ફ્રેન્ચ ફ્રાઈસ । શોર્ટ ફિલ્મ । સંજય ગલસાર । મમતા ભાવસાર

Gujarati   |   15m 35s   |   34k Views

કોઈ નો પ્રેમ હોય છે રાગ જેવો મહાન, કોઈ નો પ્રેમ હોય છે Beats જેવો જુવાન... કોઈક ને ગમે saulty french fries, કોઈક ને ગમે masala french fries. પણ છે તો છેવટે એ જ સંગીત, એ જ તળેલા બટાકા અને એ જ પ્રેમ. પણ આ confusion માંથી, આ complexity માંથી બહાર નીકળી simple સ્વતંત્રતા તરફ લઈ જવા આ સ્વતંત્રતા દિવસે માતૃભારતી લાવી રહ્યા છે બીજી એક ગરમાં ગરમ મસાલેદાર, ચટપટી અને tangy short ફિલ્મ: ફ્રેન્ચ ફ્રાઈસ.🍟 🍟 🍟

×
Vishesh Images