માતૃભાષા એ મને મનની વાતો ને શબ્દો ના આકાર કોતરવા માટે એક માધ્યમ આપ્યું. શું લખું છું કેમ લખું છું કદાચ એ તો હું પણ નથી જાણતો, પણ મનમાં જે પણ ઉદ્ભવે છે એને શબ્દો માં કંડારી લઉ છું. વ્યવસાયે ના લેખક છું કે ના માતૃભાષા નું ઝાઝું જ્ઞાન. પણ મન માં આવતા દરેક વિચારો ને આપની સમક્ષ રજુ કરવા હંમેશા આતુર જ રહું છું. મારી રચનાઓ તમને ગમશે કે નહિ એનું ભારણ હું નથી રાખતો. બસ મન ને ભાર હળવો થાય એ માટે જ લખી લઉ છું. ક્યારેક જીવન ને વાગોળતા કંઈક મળી જાય છે. તો ક્યારેક કોઈ એવી કલ્પના જે મન ને ખુશી આપે છે. હંમેશા પ્રયાસ કરીશ કે વાચક મિત્રો ને હું કંઈક અલગ વાંચવા માટે આપું.

    • (24)
    • 347
    • (24)
    • 409
    • (33)
    • 492
    • (27)
    • 633
    • (32)
    • 487
    • (36)
    • 591
    • (30)
    • 497
    • (35)
    • 598
    • (35)
    • 785
    • (35)
    • 719
    • (34)
    • 664
    • (36)
    • 726
    • (36)
    • 625
    • (36)
    • 522
    • (38)
    • 636