વ્યવસાયે હું એક તબીબ છુ. નાનપણથી જ ગુજરાતી ભાષા પ્રત્યે એક અનેરો લગાવ હતો અને કદાચ એ જ લેખન કાર્ય માટે મને આજે સ્ફુરણા પૂરી પાડે છે. એક તબીબ જ્યારે દર્દીને સાજા કરવાની સાથે મનના ભાવ લખતો જાય ત્યારે વાંચનારના મનને જરૂર જીતવાનો પ્રયત્ન કરે છે. આશા રાખું છું આપ પણ મારા પુસ્તકોને પ્રેમ આપતા રેહશો.

તારી વાતોમાં એવા તો
અટકી ગયા

મંજિલની શું વાત કરીએ
અમે તો રસ્તો પણ
ભટકી ગયા

ખાલી હૃદયમાં જગ્યા
ખાસ એક રાખી છે

કહેવુ છે ઘણુ ને વાતો જાણે ઘણી બાકી છે

- ઈશાન

Read More

इन अंधेरों से परे
इस काली रातो से आगे

एक नई सुबह भी हे
शाम-ए-आलम से आगे

मोहब्बत पे मेरी मुझे आज भी नाज़ हे

बित चुके वो लम्हे फिर भी वो खास हे

उसकी बेरुखी सही हम भी खामोश हे

न जाने ज़माने के इस शोर में दिल में

दफन और कितने राज़ हे


-Ishan shah

Read More