*એક અક્ષર લખવા માટે* *જો* *કાગળ અને કલમ️ વચ્ચે* *પણ* *સંધર્ષ થતો હોય,* *તો... વ્હાલા* *આ તો “જીવન” છે.* ༺꧁ Զเधॆ~Զเधॆ꧂༻HET

હરતી ફરતી જિંદગી થંભી ગઈ,
ભેગી કરેલી એ લાગણી લૂંટાઈ ગઇ,
ભરોસો હતો જિંદગી પર પણ એજ કોઈ ભેગી ચાલતી થઈ ,
અશ્રુ ભીની એ આખો સુખાઈ ગઇ ,
નવી રાહ ,નવી ચાહ ,અને નવી મંજિલ થકી
નવી સફર શરૂ થઈ .
- હેત

-Het Vaishnav

Read More

🥺🐼

🐼😔

થોડા દૂર શું થયા ,
એ બીજાના થઈ ગયા,
રેસમ ની દોર છોડી અમે પણ બાજુમાં ખસી ગયા
નળવું સ્વભાવ નથી ,
એ આગળ વધતા ગયા ,
અમે ત્યાજ રહી ગયા🐼

-Het Vaishnav

Read More

🐼

-Het Vaishnav

🐼

-Het Vaishnav

💔

-Het Vaishnav

ધીરે જીંદગી વહી જાય છે, યાદોની કિતાબ બનતી જાય છે, ક્યારે કોઈની યાદમાં જીંદગી રડાવી જાય છે અને ક્યારેક એજ યાદો જિંદગી જીવાડી જાય છે
-. હેત

-Het Vaishnav

Read More

🐼

-Het Vaishnav

😳

-Het Vaishnav