હું વીતી ગયેલો સમય નથી કે કદી પાછો ના આવી શકું, પણ આજે જેવો છું કદાચ કાલે એવો ના આવી શકું !!

ભવિષ્ય ની ચિંતા માં ક્યાંક વર્તમાન ને માણવાનું ભૂલી ના જતા

લાખ પ્રયત્ન કરવા છતા- કોઇ વ્યક્તિ ને આપણે ભુલી પણ ના શકીએ કે નફરત પણ ના કરી શકીએ...ત્યારે જે feelling આવે છે ને તે જોવા જેવી હોય છે..?..

Read More
epost thumb

ક્યાં મળે છે કોઈ સમજવા વાળું..

જે પણ મળે છે એ

સમજાવી ને જતું રહે છે... ?

આજની ખાનગી વાત

" વફાદાર વ્યક્તિ" ટોળા માં નહી "એકલો" જોવા મળશે....."

નવુ કોઇ ના મળે તો ચાલશે,
મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો...