જિંદગી એવી જીવો કે અપણે બીજાની જેમ નહીં પણ આપણી જેમ બીજા જીવાવા માંગે.

🇮🇳 constitution day 🇮🇳

પોતાની જિંદગીમાં મસ્ત અને તારા વિચારો માં વ્યસ્ત

ભૂલી શકાય શી રીતે તન તોડતા પિતા;
ચાલી શકત ન હું,અગર ના દોડતા પિતા.
Happy father's day

એ સૌ લોકો નો આભાર જે કોઈ પણ વ્યકતિ ને જાણ્યા વગર મદદ કરે છે અને આભારી ની આશા પણ રાખતા નથી.અને કાલે શહીદ થયેલ સૌ આર્મી ના જવાનો ના પણ આપણે સૌ ખૂબ ખુબ આભારી છીએ
#આભારી

Read More