હુ જ્યોતિષશાસ્ત્ર માં પીએચ.ડી ધરાવુ છૂ અવાજ પર થી જ્યોતિષ જોવુ છુ કલર થેરાપીસ્ટ છુ તેમજ નિસંતાન મા પણ મારી પીએચ.ડી છે જ્યોતિષની મદદ થી સંતાન પ્રાપ્તિ થાયજ. અંધશ્રદ્દા નો વિરોધી છુ જ્યોતિષશાસ્ત્રમા મારી ૧૫ પીએચ.ડી. છે મારો ફોન નંબર ૯૮૨૫૬૧૭૮૧૫ છે સવારે 10 થી 1. અને સાંજે 5થી 9 વાત થાય જય હાટકેશ

Numerology And Your Personal Vehicles

એક્સિડન્ટની અનહોનીથી બચવા, વાહન પસંદ કરો તમારી જન્મતારીખથી

જી હા, જો તમે એક્સિડન્ટ અને અનહોનીથી બચવા માંગો છો તો તમારે તમારા વાહનના નંબર ઉપર ધ્યાન આપવું જોઈએ. એવું જોવા મળે છે કે અનેક લોકો જે સાવધાનીથી ડ્રાઇવિંગ કરે છે તેમ છતાં તેઓ બીજાની ભૂલ અને અસાવધાનીને લીધે એક્સિડન્ટના શિકાર બને છે. એવું પણ બને છે કે તમે પોતાના વ્હીકલ ઉપર ખૂબ જ ખર્ચો કરી દો છો અને તેમ છતાં તમારું વાહન તમને સાથ નથી આપતું. એમાં કંઈને કંઈ ખરાબી થતી જ રહે છે.

જો તમે પોતાની ગાડીનો નંબર અંક જ્યોતિષ પ્રમાણે રાખશો તો પરેશાનીઓથી બચી શકશો અને ભવિષ્યમાં બનનારી દુર્ઘટનાઓ પણ ટળી જશે. જાણો અંક જ્યોતિષ પ્રમાણે કેવો નંબર હોવો જોઈએ તમારી ગાડીનો....

અંક-1

તમારા વાહનના નંબરનો કુલ યોગ 1,2,4 અને 7 રાખવો જોઈએ. પીળો, સોનેરી અથવા હળવા રંગનો હોવો જોઈએ. તમે 6 કે 8 નંબર વાળું વાહન ન ખરીદો. સાથે જ નીલો, ભૂરો અને જાંબલી કે કાળા રંગનું વાહન ન ખરીદો.

અંક-2

તમારા માટે એ વાહન અનુકૂળ હશે જેનો કુલ યોગ 1,2,4 કે 7 હશે. 9 નંબરવાળું વાહન ન રાખવું. તમે સફેદ અથવા હળવા રંગનું વાહન ખરીદો. લાલ અથવા ગુલાબી રંગનું વાહન ન લો.

અંક-3

તમારી ગાડીના નંબરનો કુલ યોગ 3,6 અને 9 હોવો જોઈએ. 5 કે 8 નંબર વાળું વાહન તમારા માટે સારું નહીં રહે. પીળો, જાંબલી કે ગુલાબી રંગનું વાહન ખરીદો. હળવો લીલો, સફેદ, ભુરા રંગના વાહનથી બચો.

અંક-4

આ અંક વાળી ગાડીનો કુલ યોગ 1,2, 4 અને 7 હોવો જોઈએ. તેને 9,6 અને 8 નંબરના વાહનથી હાનિ થઈ શકે છે. નીલો કે ભૂરા રંગનું વાહન ખરીદો અને ગુલાબી કે કાળા રંગનું વાહન ન ખરીદો.

અંક-5

જો તમારો મૂળાંક 5 હોય તો તમારી ગાડીના નંબરનો કુલ યોગ 5 રાખવો જોઈએ. 3,9 કે 8 નંબર વાળું વાહન ના રાખવું. હળવો લીલો, સફેદ અથવા ભુરા રંગનું વાહન ખરીદવું. પીળો, ગુલાબી કે કાળા રંગના વાહનથી હાનિ થઈ શકે છે.

અંક- 6 મૂળાંક 6 ધરાવનારાઓના ગાડી નંબરનો કુલ યોગ 3,6 કે 9 હોવો જોઈએ. 4 કે 8 નંબરથી બચવું. તમને હળવો નીલો, ગુલાબી અથવા પીળા રંગનું વાહન ખરીદવું જોઈએ. કાળા રંગનું વાહન લેવાથી બચવું.

અંક-7 તમારી ગાડીના નંબરનો કુલ યોગ 1,2 કે 4 કે 7 હોવો જોઈએ. 9 કે 8 નંબર વાળું વાહન ન હોવું જોઈએ. નીલા કે સફેદ રંગનું વાહન ખરીદવું જોઈએ.

અંક- 8 આ અંક ધરાવનારા પોતાની ગાડી નંબરનો કુલ યોગ 8 રાખે. 1 કે 4 નંબરવાળું વાહન રાખશે તો સારું થશે. તમારો અંક શનિનો અંક છે. એટલા માટે તમે કાળો, નીલો અથવા જાંબલી રંગનું વાહન ખરીદો.

અંક- 9 મૂળાંક 9 ધરાવનારાનો પોતાની ગાડી નંબરનો કુળ યોગ 9,3 અને 6 રાખો. તેમને સારો લાભ મળી શકે છે. 5 કે 7 નંબરવાળા વાહનથી નુક્સાન થઈ શકે છે. સારું રહેશે કે તમે લાલ કે ગુલાબી રંગનું વાહન ખરીદો.

Read More

See color therapy

આપણા જીવનમાં રંગોનું ખૂબ મહત્વનું છે. રંગો વગર જીવન એકદમ નીરસ જેવું લાગશે. હરેક રંગનું પોતાનું એક વિશેષ મહત્વ છે. દરેક રંગ કોઈ ભાવના કે વિચારનો પ્રતિક હોય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં પણ રંગોના મહત્વનું વર્ણન છે. તે પ્રમાણે દરેક વ્યક્તિનો એક વિશેષ રંગ શુભ ફળ પ્રદાન કરનાર હોય છે. આ વાત આપના પ્રોફેશન એટલે કે વ્યવસાય પર પણ નિર્ભર કરે છે. જ્યોતિષ અનુસાર જો આપની ઓફિસની દિવાલોનો રંગ આપના માટે શુભ છે તો તેની અસર આપના વ્યવસાય પર પણ પડશે. અને આપની ઉન્નતિ પણ ઝડપથી થશે.

જ્યોતિષ અનુસાર પ્રોફેશન અનુસાર આપની ઓફિસની દિવાલોનો રંગ કેવો હોવો જોઈએ, તેની સંક્ષિપ્ત જાણકારી નીચે આપેલી છે.

પ્રોફેશન શુભ રંગ

- ડોક્ટર -----> સફેદ હલકો લીલો

- વકીલ -----> નીલો કે કોઈ ઘેરો રંગ

- એકાઉન્ટેટ -----> સફેદ કે હલ્કો પીળો

- બેંક કે શેયર -----> સફેદ કે નીલો

- કોમ્પ્યૂટર સંસ્થા -----> કોઈ પણ હલકો કલર

- વાસ્તુવિદ ------> નીલો કે લીલો રંગ

- બિલ્ડર -----> લીલો કે સફેદ રંગ

Read More

જો આપના હાથની વચ્ચે હસ્ત રેખાઓથી કોઈ નિશાન બની રહે છે તો સમજો આપ હંમેશા માટે લકી થવાના છો. કેટલાક લોકોના હાથમાં કેટલાક ખાસ નિશાન હોય છે તે જરૂર એશ્વર્યશાળી જીવન વ્યતીત કરે છે. હસ્તરેખા જ્યોતિષમાં ઘણા એવા ચિન્હ બતાવે છે જે વ્યક્તિને માલામાલ બનાવે છે અને બધી- સુવિધાઓ પ્રાપ્ત કરે છે.

હસ્તરેખા જ્યોતિષમાં જેટલું મહત્વ રેખાઓ તથા પર્વતોનું છે, તેટલું જ મહત્વ હાથોમાં થનારા નાના-નાના ચિન્હોનું પણ છે. આ ચિન્હોમાંથી જ એક ચિન્હ ત્રિભુજનું છે.

જાણો આ ચિન્હ હોવાથી આપણા ભાગ્ય પર શું અસર પડે છે?

- ત્રિભુજ હાથમાં સ્પષ્ટ રેખાઓથી મળીને બને છે તો તે શુભ તથા ફળદાયી કહેવાય છે.

- હથેળીમાં જેટલું મોટું ત્રિભુજ હોય તેટલું તે લાભદાયક થાય છે.

- મોટું ત્રિભુજ વ્યક્તિના વિશાળ હૃદયનો પરિચાયક છે.

- જો વ્યક્તિના હાથમાં એક મોટા ત્રિભુજમાં નાનું ત્રિભુજ બનેલ છે તો તે વ્યક્તિ નિશ્ચિત જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.

- હથેળીની વચ્ચે મોટું ત્રિભુજ હોય તો તે વ્યક્તિ સમાજમાં ખુદ પોતાની ઓળખ બનાવે છે. આવો વ્યક્તિ ઈશ્વર પર વિશ્વાસ રાખનાર તથા ઉન્નતશીલ હોય છે.

- ત્રિભુજ અસ્પષ્ટ હોય તો આવો વ્યક્તિ સંકિર્ણ મનોવૃત્તિ વાળો હોય છે.

Read More

વાળમાં ડેંડ્રફ થવાથી વાળ નિર્જીવ થવાની સાથે જ ખરવા લાગે છે. વાળમાં લગાતાર ડેંડ્રફ રહેવાથી પરેશાન લોકો અનેક વાર એન્ટી ડેંડ્રફ શેમ્પુનો ઉપયોગ કરે છે. પરંતુ આ રીતે શેમ્પુનો ઉપયોગ ડેંડ્રફને જડથી સાફ નથી કરી શકતો. એટલા માટે ડેંડ્રફને જડમૂળથી નાશ કરવા માટે ઘરેલું ઉપાય વધુ કારગર સાબિત થાય છે.

ડેંડ્રફનો નાશ કરવા માટે કેટલીક ઘરેલુ ટિપ્સઃ-

-દહીંમાં બેસન મેળવી વાળના મૂળમાં લગાવી એક કલાક પછી માથુ ધોઈ નાંખો. તેનાથી વાળમાં ચમક વધી જશે અને વાળમાં ડેંડ્રફવી સમસ્યાથી આપમેળે જ છુટકારો મળી જશે.

- ડેંડ્રફની ફરિયાદ બોય તો દહીંમાં કાળીમરીનું ચૂર્ણ મેળવીને ધૂવો. અઠવાડિયામાં બે વાર ચોક્કસ ધૂવો. તેનાથી ડેંડ્રફ સમાપ્ત થઈ જશે. તો વાળ મુલાયમ, કાળા, લાંબા અને ઘાટ્ટા થવાથી તમારી સુંદરતામાં ચાર-ચાંદ લાગી જશે.

-પીસેલી મહેંદી એક કપ, થોડો કોફી પાવડર, 1 ચમચી દહીં, 1 ચમકી લીંબુનો રસ, 1 ચમકી પિસેલ કાથો, 1 ચમચી આમળાનું ચૂર્ણ, 1 ચમકી સૂકવેલ ફૂદીનાનું ચૂર્ણ. આ બધાને મિશ્ર કરીને રાખી દો. વાળ ઉપર એક કલાક લગાવીને ધુઓ. તેનાથી વાલ મુલાયમ અને કાળા થવા લાગશે.

-કાળી માટી પણ વાળ માટે ખૂબ સારી માનવામાં આવે છે, કાળી માટીને બે કલાક ભીંજવી તેને માથા ઉપર લગાવો અને અને સૂકાયા પછી ધૂવો. તેનાથી વાળ મુલાયમ થઈ જશે.

-નારિયળના તેલમાં લીંબુનો રસ મેળવી વાળના મૂળમાં લગાવવાથી વાળ કસમયે પાકવાનું અને ખરવાનું બંધ થઈ જાય છે.

-આમળાના ચૂર્ણને પીસેલી મહેંદી મેળવી લગાવવાથી વાળ કાળા અને ઘાટ્ટા રહે છે.

Read More

માતા-પિતા અને સંતાનની વચ્ચે સંબંધોનો અતૂટ બંધન હોય છે. આજના સમયમાં અનેક અવસરે માતા-પિતા અને સંતાનની વચ્ચે અપેક્ષા કે મહત્વકાંક્ષાને કારણે સંબંધોમાં તણાવ અને મનભેદ ચાવી રહ્યો છે. પણ સાચું એ છે કે માતા પિતા ક્યારેય સંતાન પ્રત્યે આંતરિક ભાવનાઓ ક્યારેય અલગ પડતી નથી.

તમારા પૂત્ર કે પૂત્રી કોઈ પણ જો તે શારીરિક, માનસિક કે સાંસારિક રીતે નબળા હોય તો તેના માટે આપ આ ઉપાય અજમાવી શકો છો. તેના તરફથી આપ આ મંત્ર કરી અને તેના માટે ઉન્નતિના રસ્તા ખોલી શકો છો.

આ મંત્ર ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન છે, જેનું ચરિત્ર માતા-પિતા અને સંતાનના સંબંધ માટે પણ આદર્શ રૂપ છે. સાથે જ તે દરેક સંકટથી રક્ષા કરનાર દેવતાઓના રૂપમાં પૂજનીય છે. જાણો આ સરળ મંત્ર -

બાલકૃષ્ણની ગંધ, ચોખા, ફૂલ અર્પણ કરી પૂજા કરો અને ખાસ રીતે તેને માખણનો ભોગ લગાવો. પૂજા પછી આ મંત્રનો જાપ કરો.

श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने।

प्रणत: क्लेश नाशाय गोविन्दाय नमो नम:।।

Read More

🔱 ૐ ચામુંડા દેવીયે નમ:卐

ૐ શ્રી વિષ્ણુપ્રિયાય નમ :

હર ક્ષણ મારી આત્મા પલ પલ મારા કુટુંબ સહ ખમ્મા, સાષ્ટાગ એક મને હર પલ હર ક્ષણ ફક્ત મા ચામુંડાના શરણે મારા કુટુંબના તમામ સભ્યોના દેહ છે આત્માથી સાષ્ટાંગ દંડવત જીભ ભજન અને ભક્તિ માટે છે મા ચામુડા બીજે માથુ ઝુકે નહી ખમ્મા મારા ઉજળામાવતર ખમ્મા ઘણી મા ચામુંડ દયા કરો મા કુટુંબની રક્ષા કરો મિત્રો નુ ભલુ કરે

મારા,વાલા બોનો અને ભાઈ દોસ્તો શુભ કામના અને જય માતાજી શુભ પ્રભાત

હર પલ પલ મારી કુળમાતા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલાનાં ડુંગરે વાસ છે શ્રી ચામુંડા માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહીત પ્રાથના મારા તમામ દોસ્તો ફોલોઅરસ સહ કુટુંબ સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા શ્રી ચામુંડા માતાજીના રક્ષણ અને આશિષ મા રહે તો બોલો પ્રેમથી 🔱 ખમ્મા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ના ડુંગરે વાસ છે તે મારા ચામુંડા સરકારને ઘણી ખમ્મા મારા માવતરને ઘણી ખમ્મા 🔱 શુભ પ્રભાતના જય માતાજી🙏 🌹🙏.🙏

Read More

🔱 ૐ ચામુંડા દેવીયે નમ: 卐

ૐ ચામુંડા માતા નમ :

હર ક્ષણ મારી આત્મા પલ પલ મારા કુટુંબ સહ ખમ્મા, સાષ્ટાગ એક મને હર પલ હર ક્ષણ ફક્ત મા ચામુંડાના શરણે મારા કુટુંબના તમામ સભ્યોના આત્માથી સાષ્ટાંગ દંડવત ભજન અને ભક્તિ માટે છે મા ચામુડા બીજે માથુ ઝુકે નહી ખમ્મા મારા ઉજળામાવતર ખમ્મા ઘણી મા ચામુંડ દયા કરો મા કુટુંબની રક્ષા કરો મિત્રો નુ ભલુ કરે

મારા,વાલા બોનો અને ભાઈ દોસ્તો શુભ કામના અને જય માતાજી શુભ રાત્રી

હર પલ પલ મારી કુળમાતા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલાનાં ડુંગરે વાસ છે શ્રી ચામુંડા માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહીત પ્રાથના મારા તમામ દોસ્તો ફોલોઅરસ સહ કુટુંબ સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા શ્રી ચામુંડા માતાજીના રક્ષણ અને આશિષ મા રહે તો બોલો પ્રેમથી 🔱 ખમ્મા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ના ડુંગરે વાસ છે તે મારા ચામુંડા સરકારને ઘણી ખમ્મા મારા માવતરને ઘણી ખમ્મા 🔱 શુભ રાત્રી જય માતાજી🙏 🌹🙏.🙏.

Read More

એક વખત અજમાવી લો ગુલાબના ફૂલનો આ ટૂચકો, મઘમઘી ઉઠશે તમારૂ જીવન

ભગવાનની પૂજા ફૂલો વગર અધુરી છે. ગુલાબના ફૂલથી વાતાવરણ મહેંકી ઉઠે છે. આંખોને તાજગી આપનાર આ ફૂલ ભાગ્યોદય કરવામાં પણ મહત્વનું છે. તન-મનને તાજગી અને સુગંધ અને સૌદર્ય બક્ષનારા ગુલાબના ફૂલોના રસથી આંખોની બળતરા અને ખંજવાળ તો દૂર થાય છે પણ તે સિવાય પણ તેના અનેક ટૂચકાઓ છે. જે કરવાથી ઈચ્છિત શીધ્રફળની પ્રાપ્તિ થાય છે.

મનોકામના પૂર્તિ માટે કરો આ ઉપાય

કોઈ પણ શુક્લ પક્ષના પ્રથમ મંગળવારે તાજા ગુલાબના ફૂલ બજરંગબળી પર 11ની સંખ્યામાં ચઢાવો. આવું સતત 11 મંગળવારે કરવાથી બજરંગબલી પ્રસન્ન થઈને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.
ધનનો વ્યય અટકાવવા માટે

તિજોરીમાં બરકત ઘરમાં બરકત માતે મંગળવારે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલી લઈને તેને એક લાલ કપડામાં બાંધી લો અને તેને એક અઠવાડિયા માટે મંદિરમાં રાખી દો. એક અઠવાડિયા પછી તેને ઘર કે દુકાનની તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી ખર્ચા પર અંકુશ રહે છે.

ગમે તેવું દેવુ કે ઋણ મુક્તિ માટે

અખંડિત પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લાવો. ત્યારબાદ સવા મીટર સફેદ કપડા સામે રાખે પથરાવો અને ગુલાબના ચાર ફૂલોને ચારે ખૂણા બાંધી લો. પાંચમું ગુલાબ મધ્યમાં નાખી ગાંઠ લગાવી દો. ત્યારબાદ તેને લઈ જઈ કોઈ પ્રવાહિત નદીમાં પ્રવાહિત કરી નાખો. આ ઉપાયથી ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ મળશે.

અટકી પડેલા કાર્ય પૂરા કરવા માટે

અટકી પડેલા કાર્ય પૂરા કરવા માટે જાતકે ગુલાબનો આ ઉપાય કરવો લાભપ્રદ રહેશે. પૂર્ણિમાના દિવસે 3 ગુલાબ અને 3 જૂઈ કે ચમેલીના પુષ્પ સવારે સ્નાન વગેરેથી પરવારી કોઈ નદીમાં વિસર્જિત કરવું જોઈએ. આ પ્રયોગ કરવાથી કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

Read More

કહે છે જે માણસને ઉંડી નીંદર આવે છે. તે દિવસભર ઉર્જાથી ભરપૂર રહે છે. સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત નીંદર લેવી જરૂરી છે. પણ સ્વસ્થ રહેવામાં માત્ર નીંદરના જ નહીં પણ સુવાની રીતનું પણ બહુ માટું યોગદાન હોય છે.

સુવાની રીત જો સાચી હોય તો માણસ ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકે છે. સાથે જ જો જ્યોતિષીય દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની સુવાની મુદ્રા એટલે કે સુવામી રીત તેનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બતાવે છે.

શરીર સંકોડીને સૂવું –શરીરને સિકોડકર સૂવું કોઈપણ જાતકના આત્મવિશ્વાસમાં ઓછપ અને તેને અંદરના ડરને બતાવે છે. આવા લોકોના મનમાં હંમેશા એક ડર રહેતો હોય છે.

પગને કસકીને સૂવું –જે લોકો પગને જોડીને સુવે છે કે મોંને ચાદરથી ઢાંકીને સુવે છે તો તેનું જીવન સંઘર્ષ પૂર્ણ રહે છે.

પડખું ફરીને સૂવું –પડખું લઈને સુનારા લોકો વધારે સમજણવાદી હોય છે. સાફ-સ્વચ્છ રહેવું, સારું ભોજન કરવું તેને પ્રિય છે. સંશોધન આપનો શોખ છે. આપના જીવન આદર્શ છે. આ આપની ઉન્નતિનું સૂચક છે.

ચત્તા સૂવું –જો આપને માત્ર સીધા સુઈને નિંદર આવે છે તો આ શુભ લક્ષણ છે. આપ માત્ર આત્મવિશ્વાસી જ નહીં આકર્ષક વ્યક્તિત્વના સ્વામી પણ છે. આપ સમસ્યાઓનું સમાધાન તરત કરી આપો છો.

પેટના બળ સૂવું –આવા લોકો સંઘર્ષ કરવાનું ઈચ્છતા નથી. નવા કામને પોતાની જવાબદારી પર લેતા બચે છે. કોઈ પણ પ્રકારના ખતરા ઉઠાવવા માટે તૈયાર નથી થતા. તમે તમારી ભુલને સારી રીતે જાણો છો પણ બતાવતા ડરો છો.

પગ પર પગ રાખીને સૂવું – આ જાતકની સંતુષ્ટિ બતાવે છે. બીજા પ્રસન્ન રહે, તમે પણ સુખી રહો. હંમેશા આ ઈચ્છા તેના મનમાં હોય છે. તેનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે.

Read More