The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
અમુક અનુભવ ભલે કડવા હોય. પણ એમાંથી મળતો સબખ આપણા જીવનને ખુબ જ મધુર બનાવી દે છે. -jigu
તકલીફ ના પહેલા બે શબ્દોમાં જ તક છૂપાયેલી છે. માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો. સફળતા તો આપોઆપ મળી જશે. -jigu
ईतफाक से ही सही मगर मुलाकात हो गई, ढूंढ रहे थे हम जिन्हें उन से बात हमारी हो गई , देखते ही उन कोजाने कहाँ खो गए हम, वही से हमारे प्यार की शुरुआत हो गई ।
ना इश्क की चाहत है, ना चाहतो का गुरुर है, बस सजदा है तेरा,तेरा ही फ़ितूर है । -jigu
मुमकिन नहीं के हर "वक्त " मेहरबां रहें। जिन्दगी के कुछ "लम्हे " जिन्दगी का तजुर्बा भी सिखाते है। -jigu
દરેક તકલીફ ની એક જ માત્ર દવા છે, jigu મનગમતી વ્યક્તિ સાથ થોડી વાતો. -jigu
ગમે તેવો પાક્કો સંબંધ હોય jigu વ્યકિત ના લીધે કાચુ પડીને ટૂટી જ જતુ હોય છે. -jigu
जीन्दगी कभी आसान नहीं होती। खुदको मजबूत बनाना पड़ता है । बेहतर समय कभी सामने से नही आता। जिन्दगी को बहेतरिन बनना पड़ता हैं । -jigu
कभी भी सही वक्ता इन्तजार मत करो। जो वक्त मिला है ना उसिको सही बनाओ । -jigu
દરેક સબંધ કદાચ જીવન ભર ન હોય પણ કોઈ સંબંધની યાદગીરી જીવનભર હોય શકે. -jigu
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser